પુરુષો રાત્રે જરૂર ખાવી જોઈએ આ વસ્તુ પછી જુઓ તેનો કમાલ, પાર્ટનર તમને બેડ પરથી નીચે નઈ ઉતરવા દે…

0
477

એલચીનું નિયમિત સેવન કરવાથી ગેસ એસીડીટી કબજિયાત વગેરેની સમસ્યા દુર કરી શકાય છે એલચીનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ દુર થવાની સાથે-સાથે દાંતોની કેવીટી ની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે તે સિવાય જો તમને ઉલટી થવાની પરેશાની રહેતી હોય તો તે પણ દુર કરી શકાય છે ખાસ વાત એ છે કે એલચીનું સેવન પુરુષો માટે લાભકારી માનવામાં આવે છે એલચી બે પ્રકારની હોય છે નાની અને મોટી નાની એલચીનો ઉપયોગ મોઢાની દુર્ગંધ દુર કરવા મીઠાઈ બનાવવા અને વ્યંજનની સુગંધને વધારવા માટે કરવામાં આવે છે જ્યારે મોટી એલચીનો મુખ્ય ઉપયોગ મસાલાનાં રૂપમાં કરવામાં આવે છે.

એલચીનાં આ બંને રૂપમાં આકાર રંગ અને સ્વાદનું અંતર હોય છે એલચીમાં મળી આવતા તત્વ એલચી માં મળી આવતા તત્વો પર નજર કરવામાં આવે તો તેમાં કાર્બોહાઇડ્રેટ ડાયટરી ફાઇબર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આયરન અને ફૉસ્ફરસ મુખ્ય રૂપથી મળી આવે છે જે સ્વસ્થ શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે પુરૂષો માટે ફાયદાકારક પુરૂષોએ રાત્રે સુતા પહેલા ઓછામાં ઓછી બે એલચીનું સેવન કરવું જોઈએ નિયમિત રૂપથી એલચીનું સેવન કરવાથી પુરુષોને નપુસંકતા દુર થાય છે કારણ કે એલચી યૌન સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે તમે તેને પાણી દુધની સાથે લઈ શકો છો એલચીનાં જબરદસ્ત ફાયદા એલચીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વ મોઢાનું કેન્સર તથા ત્વચાનાં કેન્સર સાથે લડવામાં કારગર હોય છે.

વધતા વજનથી પરેશાન રહો છો તો પોતાની ડાયટમાં જરૂરથી સામેલ કરવી જોઈએ તેમાં રહેલ પોષક તત્વ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે
એલચીને ગરમ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવશે અને નસકોરાંની સમસ્યા પણ દુર થઈ જશે એલચીનું સેવન ગેસ એસીડીટી કબજિયાત વગેરે સમસ્યાઓને દુર કરવા માટે પણ કરવામાં આવે છે જો એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવામાં આવે તો આપણને કબજિયાત નથી રહેતી આવું કરવાથી આપણી પાચન શક્તિ ઠીક થઇ જાય છે અને પાચન ક્રિયા ઠીક થવાને લીધે જૂનામાં જૂની કબજિયાતની તકલીફ પણ ઠીક થઇ જાય છે.

જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો રોજ રાત્રે એક ઈલાયચી ગરમ પાણી સાથે જરૂર ખાવ નાની ઈલાયચી ખાવાથી વીર્ય ઘાટું થાય છે રાત્રે સુતા પહેલા એક ઈલાયચી ગરમ પાણી સાથે ખાવાથી જે વ્યક્તિને વીર્ય પાતળું હોય છે તે વીર્ય તંદુરસ્ત બનીને ઘાટું થઇ જાય છે અને તમામ પ્રકારના વીર્ય વિકાર દુર થઇ જાય છે ખિલ ફોડકા ઠીક કરવા માટે પણ આ ટીપ્સ ખુબ જ લાભદાયક છે વાળને ખરવાની તકલીફ ઓછી કરે છે આ ટીપ્સ જે લોકોને વાળ ખરે છે તે લોકો આ ટીપ્સને અપનાવી શકે છે નુકશાનકારક અસર નાની ઈલાયચીનું વધુ સેવન થી આતરડા માટે નુકશાનકારક હોય છે તથા અમુક લોકો ને ઈલાયચીને રાત્રે ન ખાવી જોઈએ રાત્રે ઈલાયચી ખાવાથી કોઢ પણ થઇ જાય છે.

જુદા જુદા રોગોમાં ઉપચાર સ્વપ્નદોષ આંબળાના રસમાં ઈલાયચીના બે દાણા અને ઇસબગુલને સરખા ભાગે ભેળવીને 1-1 ચમચી ના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી સ્વપ્નદોષમાં લાભ થાય છે આંખોમાં બળતરા થવી અને ઝાંખું દેખાવા ઉપર ઈલાયચીના દાણા અને સાકર સરખા ભાગે લઈને વાટી લો પછી તેમાં 4 ગ્રામ ચૂર્ણમાં અરંડિયાનું ચૂર્ણ નાખીને સેવન કરો તેનાથી મસ્તિક અને આંખોને ઠંડક મળે છે તથા આંખોની રોશની તેજ થાય છે રક્ત-પરિભ્રમણ રક્ત-મૂળ-રોગ ઈલાયચીના દાણા કેસર જાયફળ વંશલોચ નાગકેશર અને શંખજીરુંને સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તે 2 ગ્રામ ચૂર્ણમાં 2 ગ્રામ મધ 6 ગ્રામ ગાયનું ઘી અને ૩ ગ્રામ ખાંડ ભેળવીને સેવન કરો તેને રોજ સવારે અને સાંજે લગભગ 14 દિવસ સુધી સેવન કરવું જોઈએ.

રાતના સમયે તે ખાઈને અડધો કિલો ગાયના દૂધ માં ખાંડ નાખીને ગરમ કરી લો અને પી ને સુઈ જાવ તેનાથી રકત-પરિભ્રમણ રક્ત-મૂળ-રોગ લોહીવાળા બવાસીર અને રક્તમેહમાં આરામ થશે ધ્યાન રાખશો કે ત્યાં સુધી ગોળ ગીરી વગેરે ગરમ વસ્તુ ન ખાશો કફ ઈલાયચીના દાણા સીંધાલું મીઠું ઘી અને મધ ને ભેળવીને પીવાથી લાભ થાય છે વીર્યપુષ્ઠી ઈલાયચીના દાણા જાવિત્રી બદામ ગાયનું માખણ અને સાકરને ભેળવીને રોજ સવારે સેવન કરવાથી વીર્ય મજબુત થાય છે.

એલચીનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીને પણ હરાવી શકાય છે કયા સમયે એલચીનું સેવન કરવું દેશનાં મશહુર આયુર્વેદિક વિશેષજ્ઞ ડોક્ટર અબરાર મુલતાની નું માનવામાં આવે તો રાત્રે સુતા પહેલાં ઓછામાં ઓછી બે એલચીને ગરમ પાણી સાથે સેવન કરવું જોઇએ તેનાથી તમને ઉંઘ સારી આવશે અને નસકોરાંની સમસ્યા પણ દુર થઈ જશે એલચીનું સેવન કરવાની રીત માઉથ ફ્રેશનરનાં રૂપમાં પણ સીધી ચાવીને તેનું સેવન કરી શકાય છે કોઈ ડીશ અથવા શાક બનાવતા સમયે પણ તેમાં તેના દાણા ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.