પૂજા સિવાય કપૂર ના જાણો આ બીજા ઉપયોગો, જાણી ને ચોકી જશો

0
822

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમે જાણો જ છો કે ગમે તે ધાર્મિક કાર્ય માં કપૂર ખુબ ખાસ મહત્વ ધરાવે છે, મિત્રો તમને જણાવીએ કે તે કપૂર ખુબ ઉપયોગી પદાર્ત્થ છે, તમને જણાવીએ કે તે કપૂર ના બીજા ઘણા ફાયદા ઓ છે, તમને જણાવીએ કે ઘણા લોકો એ કપૂર ખાલી પૂજા માં જ ઉપયોગ થાય છે, તે જ જાણે છે, મિત્રો તમને જણાવીએ કે તે કપૂર ના આ ફાયદા ઓ જાણી ને તમે ચોકી જશો.

મિત્રો તમને જણાવીએ કે તે જો તમે હાથ પર દાજેલા નો નિશાન છે કે કોઈ વગેલાનો નિશાન છે તો તમે પાણીમાં થોડુક કપૂર મિક્સ કરીને લગાવો. તો કપૂર માં ખાસ તત્વ ને લીધે ખુબ સારું થઇ જશે, મિત્રો તમને જણાવીએ કે કપૂર થી રાહત પણ મળશે.થોડાક જ દિવસમાં દાગ ગાયબ થઈ જશે.

મિત્રો તમને જણાવીએ કે તે શરદી માં ઘણા લોકો ને પગ ની એડી માં ખુબ વાઢીયા પડે છે કે ફાટી જાય છે, તેમાં સર્દીમાં પગની એડી ફાટી જાય છે આવામાં તમે ગરમ પાણીમાં થોડું ક કપૂર નાખો અને પગને તેમાં પલાડો, પછી પ્યુમિક સ્ટોનના મદદથી એડી સાફ કરી લો.તમારી એડી એકદમ મુલાયમ બની જશે.

મિત્રો તમને જણાવીએ કે તે કપૂર તમારા વાળ માટે પણ ખૂબ લાભદાયક છે. તમને જણાવીએ કે તે તમારે તમારા માથામાં ઉપયોગ થવાવાળા તેલમાં નાખીને માથામાં મસાજ કરો. એક કલાક પછી શેમ્પુથી વાળ ધોઈ નાખો . તમારા વાળ મજબૂત અને ચમકદાર બનશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google