Breaking News

પ્રેગનન્ટ થતાંની સાથેજ બોલિવૂડ છોડી દીધું આ દિગ્ગજ અભિનેત્રીઓએ,જુઓ તસવીરો..

માતા બન્યા પછી શું આ પ્રખ્યાત અભિનેત્રીઓએ ફિલ્મોમાં અભિનય કરવાનું બંધ કર્યું? સંપૂર્ણ સૂચિ જુઓ,બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના બાળકો માટે અભિનય છોડી દીધો છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે તેમના બાળકો માટે આ ઉદ્યોગ છોડી દીધો હતો.

એશ્વર્યા રાય – એશ્વર્યા રાય બચ્ચન આખી દુનિયામાં પ્રખ્યાત છે. ઘણા લોકો તેની સુંદરતા માટે દિવાના છે. આરાધ્યાના જન્મ પછી એશ્વર્યાએ પણ આ ઉદ્યોગ છોડી દીધો હતો. આરાધ્યા મોટા થયા પછીથી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.આજથી બે દશક પહેલા લગભગ તમામ યુવાન દિલોમાં બસ એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે વિશ્વ સુંદરી એશ્વર્યા રાય કોની સાથે લગ્ન કરશે? કોણ હશે તે વ્યક્તિ જે તેના દિલ ઉપર રાજ કરશે? ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ના સફળ થયા પછી બધા લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે સલમાન અને એશ્વર્યા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પણ એવું ન થયું, સલમાન ખાન પછી એશ્વર્યાના જીવનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ. પાવર કપલ એશ્વર્યા અને અભિષેકની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પહેલી મુલાકાત વર્ષ ૧૯૯૭માં એક સેટ ઉપર થઇ હતી, જ્યાં એશ અને અભિષેકના નજીકના દોસ્ત બોબી દેઓલ સાથે શુટિંગ કરી રહી હતી. આ બંનેની પહેલી વખત વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ માં અને પછી ‘કુછ ના કહો’ જે વર્ષ ૨૦૦૩માં રીલીઝ થઇ હતી. જેમાં એક સાથે કામ કર્યું તે સમયે અભિષેક અને એશ્વર્યા કોઈ બીજાને ડેટ કરી રહ્યા હતા. એશ્વર્યા રાય સલમાનને ડેટ કરી રહી હતી અને અભિષેક બચ્ચન કરિશ્મા કપૂર સાથે હતા.

સોનાલી બેન્દ્રે – સોનાલી બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જેણે દીકરાને ઉછેરવા માટે ફિલ્મની દુનિયાથી અંતર બનાવ્યું હતું. સોનાલીએ ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા અને તે પછી સોનાલીએ વધારે કામ કર્યું નહીં. દીકરો મોટો થયો ત્યારે તેણે રિયાલિટી શો હોસ્ટ કર્યો હતો, પરંતુ હવે તે ઇન્ડસ્ટ્રીથી દૂર છે.ગત કેટલાક સમયથી કેન્સર સાથે લડી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. તેની સારવાર પ્રતિ તે પોઝિટિવ નજર દર્શાવી રહી છે. તે પહેલા સોનાલી પોતાના લાંબા વાળને કાપીને બોબ કટ હેરસ્ટાઈલમાં જોવા મળી હતી અને તેનો ફોટો પણ તેમને શેર કર્યો હતો.હાલમાં જ તેણે પોતાની નવી તસવીર શેર કરી છે જેમાં તેના માથા પર વાળ બીલકુલ ન હતા. આ તસવીરમાં તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સુઝૈન ખાન અને ગાયત્રી ઓબેરોય સાથે હતી. સૌથી મોટી વાત એ છે કે તે ફોટો કોઈ અન્યએ નહીં પણ હૃતિક રોશને ખેંચી છે જે સોનાલીને હેલ્પ અને સપોર્ટ કરવા ત્યાં પહોંચ્યો છે. આ પોસ્ટ સાથે સોનાલીએ એક ભાવુક મેસેજ લખ્યો છે.તેણે લખ્યું છે કે, આ હું છું અને આ સમયે હું ઘણી ખુશ છું. જ્યારે હું આવી વાત કરું છું ત્યારે લોકો મને અજીબ રીતે જોવે છે. પણ સત્ય એ છે કે હું હાલ દરેક પળો પર ધ્યાન આપી રહી છું, દરેક ખુશ થવાના બહાના શોધી રહી છું દુખથી ભરેલ સમય આવે છે પણ હું તે કરી રહી છું જે મને મસંદ છે. જે લોકો મને પસંદ છે તેમની સાથે સમય પસાર કરી રહી છું ખબુ ખશી અનુભવી રહી છું.તેણે લખ્યું કે, હું પોતાના દોસ્તોની આભારી છું, તેમનાથી મને તાકાત મળે છે. તે મારી સાથે છે અને મારી મદદ કરી રહ્યા છે. પોતાના બીઝી શિડ્યૂલમાંથી તે મારી પાસે આવ્યા, કોલ કર્યા, મેસેજ કર્યા વગેરે સમય કાઢી રહ્યા છે અને મને એકલતામાં રહેવા દેતા નથી. આભાર, મને કહેવા માટે કે ખરેખર દોસ્તી શું હોય છે. તેણે અંતમાં એવું પણ લખ્યું છે કે, હવે તેને હેરસ્ટાઈલ નથી કરવી પડતી તેથી તે જલ્દી તૈયાર થઈ જાય છે અને અંતમાં તેણે ફોટો માટે હૃતિક રોશનને ક્રેડિટ આપી છે.

 

નીતુ સિંહ – રીષિ કપૂરની પત્ની અને રણબીર કપૂરની માતા નીતુ સિંહે ખૂબ જ નાની વયે જ તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેના લગ્ન થતાંની સાથે જ તેણે પોતાને ઇન્ડસ્ટ્રીથી દૂર કરી દીધા. તેણે પોતાના બાળકોને ઉછેરવાનું શરૂ કર્યું. નીતુ કપૂરને બે બાળકો છે, રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર.રિશી કપૂર 30 એપ્રિલે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મી દુનિયાને મહાન કલાકારની ખોટ પડતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં હતી. નીતુ સિંહે પતિને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ફોટોમાં સ્માઈલ સાથે રિશી હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પકડીને બેઠા છે.નીતુ સિંહે હાર્ટ ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું કે, અમારી સ્ટોરીનો અંત થયો. આ પોસ્ટ પર ઘણા બધા સેલેબ્સે કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમારી સ્ટોરી હંમેશાં માટે રહેશે, મહેરબાની કરીને તેનો અંત થયો છે એવું ન બોલો.

નીતુ સિંહ અને રિશી કપૂરના 1980માં લગ્ન થયાં હતાં. રણબીર કપૂર અને રિધ્ધિમા કપૂર તેમના બાળકો છે. રિશી કપૂર અને નીતુ સિંહની જોડી લોકો ઘણી પસંદ કરતા હતા. બંનેએ લગભગ 12 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. તેમાં ખેલ ખેલ મેં (1975) કભી કભી (1976), અમર અકબર એન્થની (1977), દુનિયા મેરી જેબ મેં (1979) અને પતિ પત્ની ઔર વો (1978- ગેસ્ટ અપિઅરન્સ) ફિલ્મ્સ હિટ રહી હતી. પતિં ખાવાના શોખીન હતા તે માટે નીતુ રોજ રિશી માટે નવી નવી ડીશ ઓનલાઇન શીખીને બનાવતા હતા.

ટ્વિંકલ ખન્ના – ટ્વિંકલ ખન્ના એક મહાન અભિનેત્રી રહી છે પરંતુ લગ્ન પછી તેણે આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેને બે બાળકો પણ છે.આ પ્રસંગે દરેક લોકો તેના પિતાને વિશેષ ફિલ કરાવવા માંગે છે. આ એપિસોડમાં બોલીવુડની હસ્તીઓ પણ ફાધર્સ ડે ને ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. ફાધર્સ ડે નિમિત્તે બધા કલાકારો તેમના પિતાને યાદ કરીને એક વિશેષ મેસેજ શેર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ટ્વિંકલ ખન્નાએ પણ તેના પિતાને યાદ કરીને એક પોસ્ટ શેર કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ તેના પિતાને યાદ કરીને એક ખાસ મેસેજ લખ્યો છે, જેમાં તેણે ઘણા મોટા ખુલાસા પણ કર્યા છે.

તેના પિતા વિશે તે કહે છે કે મારા માટે ફાધર્સ ડે હંમેશાં ડિસેમ્બરમાં રહેશે. મને ખબર નથી કે પાપાને તેના પહેલા બાળક તરીકે છોકરો ઈચ્છતા હતા કે નહિ પરંતુ મને એટલું ખબર છે કે તેમણે કહ્યું હતું કે હું સૌથી સારું ગીફ્ટ છું જે મારી માતાએ તેમને આપેલું.

પિતાની ખૂબ નજીક હતી ટ્વિંકલ ખન્નાટ્વિંકલ ખન્નાની પોસ્ટ જોઈને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે તેના પિતાની ખૂબ જ નજીક હતી, જેની સાથે તેણે તેના જીવન ની દરેક ક્ષણો શેર કરી છે. પપ્પા પ્રત્યેની તેમની લાગણી વર્ણવતા ટ્વિંકલ ખન્નાએ લખ્યું કે તે પ્રથમ વ્યક્તિ હતા. જેમણે મને દારૂનો પહેલો ઘુંટડો આપ્યો હતો. મારા હાથમાં દારૂથી ભરેલો ગ્લાસ આપ્યો, અને તેમની સાથે પહેલી વાર મેં દારૂ ને હાથ લગાવ્યો હતો.

About admin

Check Also

કરોડો રૂપિયાનો બંગલો અને મોંઘી ગાડીઓને શોખ રાખે છે આલિયા ભટ્ટ, સંપત્તિનો આંકડો જાણીને આંખો ચાર થઈ જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …