પ્રથમ વખત કોઈ પુરૂષને નગ્ન જોઈ યુવતીના મનમાં આવી જાય છે, આવા વિચાર ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય…….

0
1162

શારીરિક સંબંધ બનાવતા પહેલા છોકરાઓ અને છોકરીઓના ધ્યાનમાં ઘણી બધી વાતો આવે છે. આ પહેલી વાર છે જ્યારે તમારો સાથી તમારી સામે નગ્ન થાય છે, તેણી પણ કેટલીક બાબતો વિચારે છે. સ્ત્રીઓ અને પુરુષો બંને તેમના ભાગીદારો વિશે ઘણી કલ્પનાઓ ધરાવે છે.મહિલાઓ શું માને છે: મહિલાઓ પણ તેમના પાર્ટનરના શરીરને પુરુષોની જેમ જુએ છે. આનો અર્થ એ નથી કે જો તમારી પાસે 6 પેક નથી, તો તેઓ તમને કિંમત આપશે નહીં.

સ્ત્રીઓ જુએ છે કે શું તેમના શરીરનો આકાર મારા કરતા સારો છે. જો તેવું છે, તો તે તેમના માટે એક મોટો પડકાર લાગે છે. તે પણ આશ્ચર્યચકિત થવા લાગે છે કે પુરુષો મહિલાઓ જેવા તેમના બમડા કેમ નથી લટકાવે.આ પછી, સ્ત્રીઓનું ધ્યાન તમારા શિશ્નના કદ પર જાય છે. આ હકીકતમાં કોઈ સત્ય નથી કે સ્ત્રીઓ પુરુષોને પસંદ કરે છે જેમનું શિશ્ન કદ મોટું છે.જો તમારી સામે નગ્ન સ્ત્રી જોઈને તમે ઉત્સાહિત ન હોવ તો પણ સ્ત્રીને લાગે છે કે આ તેની ભૂલ છે. જો આ કિસ્સો છે, તો તમારે તાત્કાલિક તમારી સ્ત્રી સાથીને કહેવું જોઈએ કે આ એવું નથી જ.છોકરા-છોકરીમાં ઘણી વખત નાની નાની વાતમાં બ્રેક અપ થતું હોય છે. ક્યારેક છોકરીને ખબર પણ ન હોય કે તેનો બોયફ્રેન્ડ કઈ વાતને લઈને તેની અવગણના કરે છે. અમે અહીં તમને જણાવીએ છીએ કે કઈ વાતને લઈને છોકરાઓ તમારી અવગણના કરી શકે છે.

ઈમ્પ્રેશન : ક્યારેક છોકરીઓ છોકરાને પ્રભાવિત કરવાના ચક્કરમાં વધારે પડતું બોલી દે છે. ક્યારેક તમે ચેટિંગ કરતા સમયે વધારે પડતા અંગ્રેજીનો ઉપયોગ કરો તો બની શકે કે તેને પસંદ ન પણ આવે. જેનાથી તેના પર તમારો ખોટો પ્રભાવ પડી શકે છે.બોરિંગ : ઘણી વખત એવું બનતું હોય છે કે છોકરા પહેલા તો તમારી સાથે વાતો કરે છે પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવે છે કે તમે બોલિંગ છો અને તે કારણથી પણ તેઓ તમારી અવગણના કરી શકે છે.

પ્રશંસા કરવી : છોકરાની સામે તમારી વધારે પડતી પ્રશંસા પણ તમારી અવગણનાનું કારણ બની શકે છે. તમે વારંવાર તેને એવું લગાડતા રહો કે તમે જ બેસ્ટ છો.વાત કરવા માટે ઉતાવળા બનવું : વારંવાર છોકરાને મેસેજ કરવો કે પછી વાત કરવા માટે ઉતાવળ દેખાડવી. આ બધાના કારણે પણ છોકરો તમારી સાથે વાતચીત કરવાનું બંધ કરી શકે છે.બ્રિટનવાસીઓને આજકાલ વિચિત્ર ઘેલું લાગ્યું છે. જેમાં કેટલાક વિખ્યાત સ્થળો પર યુવાનો તેમના પૃષ્ઠ ભાગને ખુલ્લો દેખાડતા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે. પોતાના બટ્સ મારફતે વિશ્વને હેપી બનાવો તેવા ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફોટોઝ શરે કરાતા તે વાયરલ થયા છે.

આ પેજ પર પેરિસ, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાના ફેમસ સ્થળો પર જાહેરમાં સ્ટ્રીપ કરીને તેમના પૃષ્ઠ ભાગનું પ્રદર્શન કરી રહ્યા હોવાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે.જાહેર સ્થળો પર આ રીટે નગ્ન પ્રદર્શન કેટલા અંશે વાજબી છે તેવું આ પેજની મુલાકાત લેનાર કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે. કેટલાક યુઝર્સે એવો સવાલ પણ કર્યો હતો કે આવા વરવા પ્રદર્શનમા લોકોને શું મજા આવતી હશે.શેર કરેલા ફોટોઝમાં એક મહિલા શરીર પર એક પણ કપડું પહેર્યા વગર એક ખડક પર ઉભી રહીને દરિયાને જુએ છે અને તેના બન્ને હાથ હવામાં ઊંચા કરે છે.જ્યારે અન્ય એક મહિલાએ જાહેર સ્થળ પર લોકોની હાજરી હોવા થતાં તેના પેન્ટ તેમજ અંડરવેરને કાઢીને તેના પૃષ્ઠભાગ બતાવતો ફોટો શેર કર્યો હતો.

સેક્સનુ નામ લેતાની સાથે જ રોમ રોમમાં રોમાંચ વ્યાપી જાય,અને આ અનુભવ તમે ઘણી વખત કર્યો હશે.સેક્સ માત્ર પુરુષોની ઈચ્છા અને રસનો વિષય છે તેવુ નથી સેક્સ એ સ્ત્રીઓને પણ ખુબ ગમતો વિષય છે. ઘણી સ્ત્રીઓ લગ્ન પહેલા પણ સેક્સને લગ્ન બાદ જેવો આનંદ અનુભવાય તેવો આનંદ મેળવતી હોય છે તે રીતે પુરુષો પણ આવો આનંદ મેળવવતા હોય છે. આજે અહીં બેડરૂમમાં કપલ્સ કેવી રીતે સેક્સને સારમાં સારી રીતે સેક્સને એન્જોય કરી શકે તેની હટકે ટિપ્સ આપી છે. જે તમને ગમેત્યારે થઈ શકે છે ઉપયોગ.

હસ્તમૈથુન કરવું કે નહી:ખાસકરીને એવુ માનવામાં આવે છે કે છોકરીઓએ હસ્તમૈથુન ન કરવુ જોઈએ.કારણ કે તેનાથી તેને શારીરિક સમસ્યા થઈ શકે છે.પરંતુ હેલ્થ ઈંડિયામાં પ્રકાશિત થયેલા એક નિષ્ણાતના આર્ટિકલમા એવુ જણાવવામા આવ્યુ છે કે હસ્તમૈથુન એ કોઈ પણ પ્રકારનો રોગ નથી.તે સેક્સની ઈચ્છાનો તૃપ્ત કરે છે.આ ઉપરાંત તે સલામત સેક્સ પણ છે માટે માસ્ટરબેશન કરવાથી કોઈ પણ જાતની ઈજા કે રોગ થતા નથી.તેનાથી સ્ત્રીને કોઈ નુકસાન પણ નથી થતુ માટે તે કરવુ હિતાવહ છે.પુરુષોમાં જેમ લગ્ન પહેલા જાતીય આવેગ હોય છે તે જ રીતે ઘણી સ્ત્રીઓને પણ અમુક ઉંમરે લગ્ન પહેલા સેક્સ માણવાની ઈચ્છા થાય છે અને તે ઈચ્છા સંતોષવાનો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે.

હસ્તમૈથુનથી શુ ફાયદો છે,માસ્ટરબેશન સેક્સુએલ એનર્જી મેળવવામાં મદદરૂપ છે અને તાણાવ દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે.માસ્ટરબેશન કરવામાં કોઈ પણ જાતની શરમ કે સંકોચ રાખવાની જરૂર નથી.પુરુષની જેમ મહિલાઓ માટે પણ માસ્ટરબેશન કરવુ હેલ્ધી છે.તેનાથી કોઈ પણ જાતની સાઈડ ઈફેક્ટસ નથી થતી.મહિલાઓ માટે તાણાવ દૂર કરવા માટે માસ્ટરબેશન બેસ્ટ છે.એવુ માનવમાં આવે છે કે હસ્તમૈથુન બાયોલોજીકલી સામાન્ય સ્થિતિ નથી.પરંતુ તમે એ વાત જાણીને આશ્વર્ય પામી જશો કે હેસ્તમૈથુન માત્ર મનુષ્ય જ નહી જાનવરો પણ કરે છે.આ બંને જાતી માટે સામાન્ય છે.દુઃખની વાત તો એ છે કે લોકો હસ્તમૈથુનને શરમજનક ગણે છે છતાં તે કરે છે.ઘણા લોકોના મનમાં એવી ભ્રમણા હોય છે કે હસ્તમૈથુન ખતરનાક છે માટે તે ન કરવુ જોઈએ.આ માન્યતામાંથી બહાર નિકળી એ સચ્ચાઈને પણ સમજવી જ રહી કે હસ્તમૈથુન એ સેક્સને એન્જોય કરવાનો સારામાં સારો ઉપાય છે.

એકલા સેક્સને એન્જોય કરવાનો બેસ્ટ ઓપશન:હસ્તમૈથુન એકલા સેક્સને અન્જોય કરવાનો સૌથી બેસ્ટ ઓપશન છે.એટલે કે લગ્ન પહેલા સેક્સને માણવાનો બેસ્ટ ઉપાય છે.હસ્તમૈથુન દ્વારા વ્યકિત ઈચ્છે તેટલો સંતોષ મએળવી શકે છે.સામાન્ય રીતે માસ્ટરબેશન દરમ્યાન પોતાના હાથ અને આંગળીઓનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ ઘણા લોકો પોતાના લિગમાં અનેક વસ્તુઓથી પ્રવેશ કરાવીને આનંદ માણે છે.સંપૂર્ણ આનંદ મેળવવા માટે અને એકલા સેક્સને એન્જોય કરવા માટે ઘણા લોકો કપડાનો પણ સહારો લેતા હોય છે.ઘણા લોકો સેક્સ ટોયઝ અને વાઈબ્રેટર્સનો ઉપયોગ કરીને સેક્સનો ભરપુર આનંદ ઉઠાવે છે.

હસ્તમૈથુનને લઈને લોકોના મનમાં છે આવા ભ્રમ:સ્ત્રીઓ હસ્તમૈથુન કરે તો તેને કલર બ્લાઈંડનેસ કે આંધળાપણુ આવવાની શક્યતા રહે છે.મહિલાઓની હથેળી પર વાળ ઉગે છે.ઉત્તેજના અનુભવવી મહિલાઓ માટે ભારે થઈ પડે છે.મહિલાઓને તેનાથી માનસિક સમસ્યા થઈ શકે છે.વધારે પડતુ હસ્તમૈથુન કરવાથી સ્ત્રીઓનો સેક્સુઅલ સ્ટેમિના ઓછો થતો જાય છે.મહિલાઓને થાક અને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.હસ્તમૈથુન પહેલા ધ્યાનમાં રાખો આ વાતો:જો તમે પહેલી વખત હસ્તમૈથુન કરી રહ્યા હો તો તમારે અમુક બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. હસ્તમૈથુન કરતા પહેલા તમારો સેક્સ માટે મુડ હોવો જરૂરી છે. તેના માટે તમે લાંબા સમય સુધી શોવર લઈ શકો છો.માસ્ટરબેશન શરૂ કરતા પહેલા બેકગ્રાઉન્ડમાં થોડુ હળવુ મ્યુઝિક સાંભળો.મોબાઈલ ઓફ કરી લો.

સેક્સી વિચારો કરો:જ્યારે પણ તમારે સેક્સ માટે મૂડ સેટ કરવો હોય તો તમારે કામુક વિચારો કરવા પડશે.થોડી સેક્સી કલ્પના કરો.તમે ઈચ્છો તો તમારા ડ્રિમ મેન વિશે વિચારી શકો છો.અથવ તો કોઈ હોટ વ્યકિત વિશે વિચારી શકો છો.ફિલ્મ જુઓ:તમારા મૂડને બનાવવા માટે સેક્સી વિચારો માટે તમે પોર્ન મુવી જોઈ શકો છો.જેનાથી તમને ઉત્તેજના પ્રાપ્ત કરવામાં મદદ મળશે.મસાજ કરો:માસ્ટરબેશન કરતા પહેલા તમારા બોડીને હળવો મસાજ કરો.તમારી આંગળીઓથી તમારા શરીરના અલગ અલગ અંગો પર સ્પર્શ કરો.