પ્રાચીન કાળથી ચાલી આવતી એક એવી પ્રથા, વિશે જેને લોકો પાપા માનતાં હતાં, શું છે પ્રથા જાણો એક ક્લિકમાં…..

0
3932

ભારત ના ઇતિહાસમાં એવી ઘણી પરંપરાઓ છે.જેને જાણીને આજે પણ આપણે બધા હેરાન રહી જઈએ છીએ.કેટલીક એવી પ્રથાઓ છે જે આજે પણ ભારતમાં અપનાવવામાં આવે છે.આમાં કેટલીક એવી પણ પ્રથાઓ છે જેના વિશે અપને નથી જાણતા.આજથી કેટલાક વર્ષ પહેલાં દક્ષિણ ભારતના એક લેખક હતા, જેમનું નામ પેરૂમલ મૃગન જેમણે એક ઉપન્યાશ લખ્યો.જે વિવાદોમાં ઘેરાયો હતો,તે ઉપન્યાશ નુ નામ હતું મધુરું ભાગન એમ તો તેઓ આ ઉપન્યાશ ને લઈને ઘણા હેરાન પણ હતા.લેખક પેરૂમલ મૃગન ને આ ઉપન્યાશ માટે ઘણા હેરાન પણ કરવામાં આવ્યા હતા.એવું તો સુ હતું તેમના આ ઉપન્યાશ માં જેને લઈને તેઓને આટલા હેરાન કરવામા આવતા હતા.સુ લખી દીધું હતું તેમને આ ઉપનયશમાં.આ ઉપનયશમાં એક એવી પ્રથા વિષે દર્શવામાં આવ્યું હતી.જેના લીધે એ વિવાદો માં ઘેરાયો હતો.

આ ઉપન્યાશ લેખકે એક શહેરનું નામ વર્ણવ્યું હતું .જેનું નામ તિરુચિગોળે હતું.તે શહેરમાં એક મંદિર આવેલું હતું,જેનું નામ હતું અર્ધનારેશ્વર હતું,આ મંદિરમાં એક ધાર્મિક ઉત્સવ મનાવાતો હતો,જેનો સબંધ નિયોગ થી હતો.આ જ કારણે તેમનો આ ઉપન્યાશ વિવાદોમાં ઘેરાયો હતો.આમાં તેમણે એક નાયિકા બતાવી હતી,જે જાણતી હતી કે તેનો પતિ બાળકો પેદા નથી કરી શકતો.એટલે માટે તેણે નિયોગનો સહારો લીધો હતો.જેથી તેના બાળકો પેદા કરી શકે.એમાં આ નાયિકાને લઈને એક વિવાદ ઊભો થયો,કે કોઈ સ્ત્રી પોતાના પતિને કહ્યા વગર કેવી રીતે આવું કરી શકે.આ પ્રથાને લઈને કઈક લોકો એને સ્ત્રીની વિરૃદ્ધ માની રહ્યા હતા. કઈક લોકો તેને ધર્મની વિરુદ્ધ માનતા હતા. પણ અમારો આ લેખ કોઈના ધર્મ ના વિરુદ્ધ નથી, કોઈનું કોઈનું દિલ દુખાવા નથી માંગતા.પરંતુ અમે ભારતની એક પ્રાચીન પરંપરા થી પરિચિત કરવા માંગીએ છીએ.જેને નિયોગ પ્રથા કહે છે.

આ કથા અનુસાર જો કોઈ સ્ત્રી બાળક પેદા ના કરી શકે તો,તો તે તેની વારસો આગળ વધારવા માટે,તે તેના પતિને બીજા લગ્ન કરવા માટે પ્રેરિત કરે છે.ક તો તે બીજા લગ્ન માટે અનુમતિ આપી શકે છે.પરંતુ આજે આવું કરવું ગુનાહિત માનવામાં આવે છે,અને એના માટે કાનૂન સજા પણ આપી શકે છે.આજથી કેટલાક વર્ષ પહેલાં મહિલાઓને ભોગ વિલાસનું સાધન માનવામા આવતું હતું.કાતો બાળકો પેદા કરવાનું મશીન,પણ ત્યાંજ જો કોઈ પુરુષ બાળક પેદા કરવામાં અક્ષમ હોય તો,તેની પત્નીને બીજા લગ્ન કરવાની પરવાનગી ન હતી.પરંતુ વંશ ને આગળ વધારવા માટે બીજા પુરુષ જોડે સબંધ બનાવવાની પરવાનગી હતી.

પણ આ ખાલી બાળક પેદા કરવા પુરતું જ હતું તે બીજો કોઈ સંબધ રાખી ન શકતી.તેને જ નિયોગ પ્રથા કહેવાતી હતી.આ પ્રથામાં પતિ જ પોતાની પત્ની માટે પુરુષનું ચયન કરતો હતો.તમને કહી દઈએ કે આ ખુબજ જૂની પ્રથા છે.જેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે.અને આજે પણ આ રિવાજને ભારતના કેટલાક પ્રદેશ માં અપનાવાય છે.અને આને અપનાવીને બાળકો પેદા કરે છે.આ રિવાજને પેહલા મનું સ્મૃતિ માં દર્શવાયો હતો.જેમકે કોઈ કારણ સર પતિનું મોટ થઈ જાય તો સ્ત્રી કોઈ ઉચ્ચ પુરુષ જોડે શારીરિક સંબધ બનાવી શકે છે.અને બાળક પેદા કરી શકે.

આ પ્રથા અનુસાર એમતો પતિ ની અનુમતિ પેહલા હતી.તો જ પત્ની બીજા પુરુષ સાથે સબંધ બનાવી શકે છે.અને બાળક પેદા કરી શકે છે.ત્યાં જ જો પત્ની ઈચ્છા હોય તો પણ તે માન્ય નહતી રાખતા.અને જો પુરુષ ખાલી એક બાળક પેદા લરી શકે અને બીજું બાળક પેદા કરવામાં અક્ષમ હોય તો,તો નિયોગ થી બીજું બાળક પેદા કરી શકાતું હતુ. પણ આ બાળકને નાજાયજ કહેવાતું.પણ પછી તેને જાયજ કરાર કરી દેવાતું હતું.કેમ કે એ બાળક પર એ પુરુષ કોઈ અધિકાર ન હતો પણ તે મહિલાનો કહેવતો જેને તેને જન્મ આપ્યો હતો.

થોડા સમય પહેલા જ દક્ષિણના જાણીતા લેખત પેરુમલ મરુગન પોતાના એક પુસ્તકને લઈને વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. વિવાદ એટલો વધી ગયો કે તેમને સોશિયલ મિડિયા ઉપર લખી નાખ્યું કે- ‘મરી ગયો પેરુમલ મુરુગન’. તેમની સાથે જ જોડાયેલ આ વિવાદ તેમના ઉપન્યાસ મધોરુબગન સાથે જોડાયેલ છે. જેનો સંબંધ થિરુચેગોડે શહેરમાં સ્થિત અર્ધનારેશ્વર મંદિરમાં થતા ધાર્મિક ઉત્સવ ‘નિયોગ’ સાથે સંબંધિત છે. તેમના ઉપન્યાસની નાયિકા એ જાણે છે કે તેમનો પતિ ક્યારેય સંતાન પેદા નહીં કરી શકે એટલા માટે તે પોતાના પતિની મરજી વગર જ સંતાનને જન્મ આપવા માટે નિયોગનો સહારો લે છે.

આ ઘટનામાં વિવાદ એ વાતને લઈને છે કે કોઈ સ્ત્રી પતિની ઈચ્છાની વિરુદ્ધ જઈને નિયોગને કેવી રીતે અપનાવી શકે? નારીવાદી આ વિરોધને સ્ત્રીસ્વતંત્રતાની વિરુદ્ધ માને છે તો પરંપરાવાદી લોકો આ ઉપન્યાસને ધાર્મિક પરંપરાઓ ઉપર આઘાત ગણાવી રહ્યા છે.જો કે અમે અહીં માત્ર કોઈ સાચા-ખોટાનો નિષ્કર્ષ નથી કાઢવા માગતા, જ્યારે નિયોગની વાત નિકળી છે તો અમે અહીં બતાવવા માગીએ છીએ કે નિયોગની પદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે. અમે બસ તમને આ પ્રાચીન પરંપરા નિયોગથી અવગત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પ્રાચીન કથા પ્રમાણે જો કોઈ વિવાહિત સ્ત્રી કોઈ કારણવશ સંતાનોત્પતિ કરવા કે વંશને આગળ વધારવામાં અક્ષમ હોય છે તો તે તેના પતિને આપમેળે જ બીજા વિવાહ કરવાની અનુમતિ મળી જાય છે આ અનુમતિ સામાજિક, ધાર્મિક અને પારિવારિક ત્રણેય ક્ષેત્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોકે વર્તમાનમાં કડક કાયદાઓને લીધે એમ કરવું આસાન નથી રહ્યું પરંતુ એક સમયે એવો પણ હતો કે જ્યારે સ્ત્રીને કાં તો માત્ર ભોગની વસ્તુ માનવામાં આવતી હતી કે પછી વંશને આગળ વધારવાનો એક ઉપાય માત્ર માનવામાં આવતી હતી.

પરંતુ તેની વિપરિત જો કોઈ પુરુષ વીર્યહીન કે નપુંસક હોય તો તેના પત્નીને સંતાનના જન્મને લઈને અન્ય વિવાહ કરવાની અનુમતિ હોતા નથી, પરંતુ ગર્ભધાન કરવા માટે એક સમગોત્રિય પુરુષની સાથે શારીરિક સંબંધો સ્થાપિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ સુવિધાને નિયોગનું નામ આપવામાં આવે છે. જેનો આશય કોઈ પણ પ્રકારના યૌન આનંદ નથી હોતો માત્ર ને માત્ર સંતાનને જન્મ આપવાનો જ હોય છે. નિયોગ માટે કોઈ પુરુષને પસંદ કરવો તેનો નિર્ણય તેનો પતિ જ કરતો હતો.

નિયોગ ભારતીય સમાજમાં વ્યાપ્ત ખૂબજ પ્રાચીન પરંપરા છે, જેની ઉપસ્થિતિ રામાયણથી લઈને મહાભારત કાળ સુધી પણ પ્રાપ્ત થાય છે. આજે પણ અનેક ભારતીય સમુદાયમાં નિયોગ દ્વારા સંતાનોત્પત્તિની પ્રક્રિયાને પૂરી ધાર્મિક પરંપરા પ્રમાણે અપનાવાતી હોય છે.સર્વપ્રથમ નિયોને મનુસ્મૃતિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યો છે. તે પ્રમાણે આ એવી પ્રક્રિયા છે જ્યારે પતિનું અકાળ મત્યુ થઈ જાય કે તેનો પુરુષ સંતાન આપવા માટે સક્ષમ ન હોય એવી અવસ્થામાં સ્ત્રી પોતાના દેવર કે પછી કોઈપણ સમગોત્રિય, ઉચ્ચકુળના પુરુષ દ્વારા ગર્ભ ધારણ કરે છે.

સ્ત્રી પોતાની ઈચ્છા કે અનુમતિ મળ્યા પછી જ એમ કરી શકે છે. સમાન્ય સ્થિતિઓમાં તે બસ એક જ સંતાનને જન્મ આપી શકે છે પરંતુ જો કોઈ વિશેષ મામલો હોય તો તે નિયોગ દ્વારા બે સંતાનોને પણ જન્મ આપી શકે છે.નિયોગ દ્વારા જન્મ આપનાર સંતાન, ગેરકાયદેસર હોવા છતાં પણ જાયજ(કાયદેસર) કહેવામાં આવે છે. તેની ઉપર તેના જૈવિક પિતાનો કોઈ જ અધિકાર નથી હોતો પણ એ પુરુષનો અધિકાર હોય છે જેની પત્નીએ એ બાળકને જન્મ આપ્યો હોય છે.

નિયોગની પ્રક્રિયા તમામ શરતોની વચ્ચે બંધાયેલી હોય છે. જેમ કે કોઈ પણ મહિલા નિયોગનો પ્રયોગ માત્ર સંતાનને જન્મ આપવા માટે જ કરી શકે છે કે નહીં કે યોન આનંદ માટે, નિયોગ માટે નિયુક્ત કરવામાં આવેલ પુરુષ ધર્મ પાલન માટે જ તેને અપનાવશે, તેનો ધર્મ સ્ત્રીને માત્ર સંતાનોત્પતિ માટે સહાય કરવાનો હશે, સંતાન ઉત્પન્ન કર્યા પછી નિયુક્ત પુરુષ તેની સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નહીં રાખી શકે.તમને જણાવી દઈએ કે નિયોગ કરતા પહેલા સંબંધિત સ્ત્રી અને નિયુક્ત કરવામાં આવેલ પુરુષના શરીર ઉપર ઘીનો લેપ કરી દેવામાં આવતો હતો જેથી તેમની અંદર કોઈપણ પ્રકારના કામ વાસના જાગૃત ન થઈ શકે.

ભારતીય પૌરાણિક ઈતિહાસમાં નિયોગની મહત્તાને એ વાતથી વધુ સારી સમજવામાં આવતી હતી કે જે પ્રકારે રામાયણ વગર એક આદર્શ જીવનની કલ્પના નથી કરી શકાતી એજ પ્રકારે નિયોગ વગર મહાભારતની કલ્પના પણ કરી શકવી અશક્ય હતી.મહાભારતમાં વિચિત્રવીર્યના અકાળ મૃત્યુ પછી તેમની બંને પત્નીઓ, અમ્બિકા અને અમ્બાલિકા નિયોગનો સહારો લેઈ સંતાનને જન્મ આપતી હતી. આ પ્રક્રિયા માટે વેદ વ્યાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુનો જન્મ નિયોગ દ્વારા જ થયો હતો.

તે સિવાય પોતાના પતિ પાંડુના સંતાનને જન્મ આપવામાં અક્ષમ હોવાની અવસ્થામાં તેમની પત્ની કુંતી નિયોગ દ્વારા જ પાંડવોનેજન્મ આપતી હતી. માઈથોલોજી પ્રમાણે આ નિયોગમાં નિયુક્ત કરવામાં આવેલ પુરુષ વિભિન્ન દેવતા હતા. કુંતી સિવાય પાંડુની બીજી પત્ની માદ્રીએ પણ નિયોગના સહારેનકુલ અને સહદેવને જન્મ આપ્યો હતો.પૌરાણિક કથાઓના પ્રસિદ્ધ લેખક દેવદત્ત પટનાયકના પુસ્તક ધી પ્રેગ્નેન્ટ કિંગ.માં પણ સૂર્યવંશી રાજા યુવનાશ્વની કથા દર્શાવવામાં આવી છે, જે ત્રણ પત્નીઓ હોવા છતાં પણ સંતાન પેદા કરવા સક્ષમ ન હતો. એવી વખતે યુવનાશ્વના મહેલમાં જ નિયોગ દ્વારા સંતાનને જન્મ આપી વંશને આગળ વધાવવાની વાત ઊભી થઈ હતી.

મહાભારત અને રામાયણ સિવાય, ભારતના ઇતિહાસમાં કેટલાક એવા કિસ્સાઓ છે જે ભલે નિયોગ સાથે જોડાયેલ હોય પરંતુ પુરુષત્વ ઉપર ઘા ન થાય તેની માટે કહાનીઓમાં દફન કરી દેવામાં આવ્યા હતા. અનેક એવા રાજા-મહારાજા થયા તેમને પોતે અક્ષમ હોવાની સ્થિતિમાં ખૂબ જ વિશ્વસનીય સહયોગી કે સેવકને નિયોગ માટે નિયુક્ત કર્યા હતા.

ભારતીય સમાજમાં સંતાનને જન્મ આપવો, પુરુષના માન-સન્માન અને તેના પુરુષત્વ સાથે જોડાયેલી બાબત હોય છે. એટલા માટે નિયોગ માટે નિયુક્ત કરવામાં આવેલ પુરુષ પૂરી રીતે વિશ્વસનીય હોતો જેથી આ વાતનો ખુલાસો કોઈપણ રીતે નહીં થાય, કારણ કે જો એમ થાય તો તેના પુરુષત્વને ઠેસ પહોંચવાનો ડર રહેતો હતો. નિયોગ દ્વારા ઉત્પન્ન સંતાનને તેના પોતાના જૈવિક પિતા નહીં પણ પોતાની જૈવિક માતાના પતિના વંશને આગળ વધાર્યાને અનેક ઉદાહરણો છે.

ઈતિહાસની અનેક કથાઓ સિવાય અનેક ફિલ્મોમાં અને ઉપન્યાસ દ્વારા પણ નિયોગની બાબતો દર્શાવવામાં આવેલી છે. એકલવ્ય ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા એક ભૂમિકા નિભાવી છે જે પોતાના માલિકના કહેવાથી નિયોગ માટે રાજી થઈ જાય છે. સૈફ અલી ખાને નિયોગથી ઉત્પન્ન થયેલા સંતાનનું પાત્ર નિભાવ્યું છે. તે સિવાય મરાઠી ફિલ્મ અનાહતમાં પણ નિયોગ પ્રથા ઉપર જ બનેલી ફિલ્મ હતી. જો કે આવી તો અનેક કથાઓ વિદેશી ફિલ્મોમાં પણ જોવા મળી છે.