પોલીસે મહિલાને કહ્યું કે તારી પાસે હપ્તાના પૈસા નથી તો ચાલ મારી સાથે સૂઈ જા, પછી થયું એવું તમારા હોશ ઉડી જશે….

0
7609

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.

તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આવા કિસ્સા બનવા સામાન્ય વાત છે મિત્રો આ ઘટના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો ‘તુ આજે મારી સાથે સુઈ જા’ કહી શારીરિક સબંધની માંગ કરતા મહિલાએ મોટેથી બુમાબુમ કરી મુકતા પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી ભાગી ગયો હતો. જતા જતા અભદ્ર ગાળો આપ્યાની અને મહિલાના પતિના હાથ-પગ ભાંગી નાખવાની લુખ્ખી ધમકી આપ્યાની મહિલાએ કોર્ટમા ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે જેતપુર તાલુકાના જેપુર ગામ મા દક્ષાબહેન દિપકભાઈ સોલંકી નામની મહિલા એ જેતપુર સેસન્સ કોર્ટમા ફરિયાદ નોંધાવતા કહ્યુ હતુ કે તે પોતાના પતિ અને બે બાળકો સાથે જેપુર ગામ ના કુવા પાસે રહે છે. અને પતિ બિમાર રહેતો હોય માટે છેલ્લા ૨ વર્ષથી માંડ માંડ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે.જેમા થોડા દિવસ પહેલા તેણી ઘરે એકલી હતી. તે સમયે વીરપુર પોલીસ સ્ટેશનમા કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરેશ સિંધવ નામનો કોન્સ્ટેબલ નશો કરેલી હાલતમા આવીને તેના પતિ વિષે પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ મારા પતિ દવા લેવા માટે ગોંડલ ગયા છે તેવુ જણાવતા, આ કોન્સ્ટેબલે હપ્તો માંગ્યો હતો. પરંતુ પતિ બિમાર હોય અને હપ્તા માટે પૈસા ન હોવાથી પૈસા નથી તેવુ જણાવતા, કોન્સ્ટેબલ પરેશ રક્ષકને બદલે ભક્ષક હોય તે રીતે મહિલાનુ બાવડુ પકડી ‘હપ્તો ન હોય તો આજે મારી સાથે સુવા જા’ તેવી માંગણી કરતા મહિલાએ હાથ છોડાવીને ઘરની અંદર ભાગતા પોલીસ કોન્સ્ટેબલ પરેશ પણ પાછળ ઘરમા આવતા મહિલાએ મોટેથી બુમાબુમ કરી મૂકી હતી.

મોટેથી બુમાબુમ સાંભળીને મહિલાની નાની બહેન ત્યા આવી જતા પરેશ અભદ્ર ગાળો આપી હતી. આ ઉપરાંત ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો તારા પતિ પર ખોટો કેસ કરી હાથ-પગ ભાંગી નાખીશ અને તને પણ જેલ ભેગી કરી દઈશ. જેથી મહિલા વીરપુર સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જતા પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોવાને કારણે ફરિયાદ લખ્યા વગર જ તેણીને પોલીસ સ્ટેળનેથી બહાર કાઢી મૂકી હતી.

મિત્રો તમને જણાવી દઈએ અંતે એવું જાણવા મળ્યું છે કે બાદમા તેણી જેતપુર ડી.વાય.એસ.પી. ને લેખિત ફરિયાદ આપી અને એસ.પી. ને પણ ફેક્સ દ્વારા મેસેજ કરેલ હતો. જેમા પોતે છેલ્લા ૨ વર્ષથી દારૂ વહેંચે છે અને પોલીસને નિયમિત હપ્તા પણ આપે છે તે પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદ કર્યા બાદ ૨ દિવસ થઈ ગયા હોવા છતા પણ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કંઈ પગલા ન ભરાતા આ મહિલાએ જેતપુર કોર્ટમા એડવોકેટ નીલેશ પંડયા મારફતે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં રહેતી યુવતીએ બોપલમાં રહેતા પોતાના સસરાએ પોતાની સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપો કરતી ફરિયાદ ઘરેલુ હિંસાના કાયદા હેઠળ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીએ પોતાનો પતિ શારીરિક સુખ આપી શકે તેમ નથી તેવા આક્ષેપ પણ કર્યા છે.

યુવતીની ફરિયાદ પ્રમાણે બોપલ વિસ્તારમાં રહેતા અને ફોરેન કરન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને ત્યાં તે નોકરી કરતી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, હું સસરાને ત્યાં જોબ કરતી હતી ત્યારે તેમના દીકરા સાથે લગ્ન કરવા દબાણ કરતાં પરિવારની મંજૂરી સાથે લગ્ન કર્યાં હતાં.ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, લગ્ન બાદ મને ખબર પડી કે પતિ મને શારીરિક સુખ આપી શકે તેમ નથી અને મારી સાથે સેક્સ સંબંધો બાંધવા સક્ષમ નથી. આ કારણે હું તણાવમાં હતી ત્યાં લગ્નના થોડા સમય બાદ સસરાએ મને ઓફિસની નીચે ભોંયરામાં બોલાવી મારી સાથે બળજબરીથી સેક્સ સંબંધ બાંધી મને ભોગવી.

સસરાએ મને કહેલું કે, ‘મારે ખાનદાનનો વારસદાર જોઇએ છે એટલે તારી મારી સાથે સૂવું જ પડશે.’ આ ઘટના બાદ સસરા અવાર-નવાર દુષ્કર્મ ગુજારતા હતા અને બળજબરીથી સેક્સ માણીને તેને ભોગવતા હતા. આ અંગે પુત્રવધૂએ સસરા સામે દુષ્કર્મ, શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.યુવતીનો આક્ષેપ છે કે, મહિલા પોલીસ મથકમાં કરાયેલી અરજીમાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલોએ સસરા સામે ફરિયાદ કરવા અને સમાધાન કરી આપવા માટે રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે સસરાએ એસીબીમાં લાંચની માંગણીની ફરિયાદ કરી હતી. છટકામાં બે મહિલા હેડ કોન્સ્ટેબલ અને એક મહિલા વકીલની ધરપકડ કરાઇ હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વસ્ત્રાપૂર પોલીસે મહિલાની છેડતી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે આરોપી વહેલી સવારે મહિલા ડોક્ટરની છેડતી કરી હતી મહિલા સવારે સાયકલિંગ કરવા નીકળી હતી ત્યારે આરોપીએ છેડતી કરી હતી. આરોપી અંકિત મોદી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી અત્યારે બી બાસ્કેટ નામની એપમાં નોકરી કરે છે અને લોકોના ઘરે દૂધ અને ફ્રૂટ જેવી ચીજવસ્તુની ડીલેવરી આપવાનું કામ કરે છે. આરોપી એક્ટિવા પર બે થેલા ભરાવીને લોકોને સવારે ડીલેવરી કરવા જતો હતો ત્યારે મહિલાની ડોક્ટરની છેડતી કરી હતી.

આરોપી અંકિત મોદીએ મહિલાની છેડતી કરી તે જગ્યાના સીસીટીવી ફૂટેજ અને સવારમાં જે પણ લોકો મોર્નિંગ વોક કરવા માટે જતા હતા. તેમની પોલીસે અને સી ટીમે પૂછપરછ કરી હતી. તેમાં આરોપીની ઓળખ થતા આખરે આરોપી પોલીસનાં સકંજામાં આવ્યો હતો. મહિલા ડોક્ટરની છેડતીની ઘટનાને લઈને પોલીસે મહિલાઓને જયારે પણ કોઈ રોમિયો કે અસામાજિક તત્વથી હેરાનગતિ થાય ત્યારે પોલીસનો સમ્પર્ક કરવાનું જણાવ્યું છે.રોમિયોગિરી કરનારા સામે પોલીસે લાલ આંખ કરી છે અને જે પણ આવા તત્વો હશે તેમની સામે પોલીસ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુરુગ્રામમાં રવિવારે સવારે એક 25 વર્ષની મહિલાને ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર અને નિર્દય રીતે માર માર્યો હતો, જેનાથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને ઘટનાના થોડા કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર કરણ ગોયલે ફોન પર જણાવ્યું હતું કે આ ઘટના ગુડગાંવ ના ડીએલએફ ફેઝ 2 માં બની છે.

તેમણે કહ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ ડિલિવરી બોય છે.ગોયલે કહ્યું કે ચાર આરોપીઓમાંથી એક શનિવારે રાત્રે ગુરુગ્રામના સિકંદરપુર મેટ્રો સ્ટેશન નજીક મહિલાને મળ્યો હતો અને તેને બિલ્ડરની ઓફિસમાં લઈ ગયો હતો. આ ગુનો એ જ ઓફિસમાં બન્યો. અન્ય ત્રણ આરોપી ત્યાં હાજર હતા. એસીપીએ કહ્યું કે આરોપીઓએ મહિલાને ખરાબ રીતે માર માર્યો અને દિવાલથી તેનુ માથુ પછાડ્યું.

તેણે જણાવ્યું કે મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેને ગુરૂગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મહિલાનો રુદન સાંભળીને કેમ્પસનો એક સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને એલર્ટ કરી દીધી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અભયન ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને મહિલાને રૂમમાં જ ખખડાવી નાખ્યા હતાં. અડધી રાતે આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ત્યાર બાદ પત્નીએ મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, મારા પતિ પર મને પહેલેથી જ શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યાં ત્યાર બાદ મેં પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી ત્યાર બાદ પતિએ કિર્તીસ્થંભથી ઈકો કારમાં આવેલી મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હતી. ત્યાર બાદ તે બંન્ને ખાઉધરી ગલીમાં જમવા માટે ગયાં હતા.મહત્વની વાત છે કે, પતિ જમ્યા ન હતાં પરંતુ તેની સાથે આવેલી મહિલા જમી હતી. ત્યાર બાદ તેઓ ચા પીવા રોકાયા હતા અને ત્યાંથી સીધા તે બંન્ને ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમમાં રાતે 9-50 વાગે પહોંચી ગયા હતાં.