શું તમે જાણો છો,કે પ્લાસ્ટિક સર્જરીનો આવિષ્કાર ભારત દેશની અંદર થયો હતો!! આ છે તેનો ઇતિહાસ.

0
437

મિત્રો આજે હુંગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો આજે અમે થોડી આયુર્વેદ વિષે વાત કરવા જઈ રહયા છીએ, મીર્ત્રો તમને જણાવીએ કે આજે કે થોડા ભારત ના ઇતિહાસ વિષે વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આપદા ભારત દેશ માં ઇતિહાસ માં ખુબ સારી આયુર્વેદિક સ્કુલ હતી,તમને જણાવીએ કે આજે પ્લાસ્ટિક સર્જરીનો આવિષ્કાર ભારત દેશની અંદર થયો હતો.

મિત્રો તમને જણાવીએ કે આજે ના સમય માં આધુનિક મેડિકલ સાયન્સ જે પ્લાસ્ટિક સર્જરી કરે છે હકીકતમાં તેની શોધ ભારત દેશની અંદર થઈ હતી.અને તમને વધુ માં અજનાવીયે કે એટલું જ નહી આ ઉપરાંત ઘણી બધી આધુનિક મેડિકલ સાયન્સ ની પદ્ધતિઓ ભારત દેશની અંદર વર્ષોથી અપનાવવામાં આવી રહી છે.મિત્રો તમને જણાવીએ કે પ્લાસ્ટિક સર્જરીની અંદર શરીરના અન્ય ભાગમાં રહેલી ચામડીને કાપી અને શરીરના અમુક જગ્યાએ એવી રીતે લગાવી દેવામાં આવે છે,મિત્રો આ પ્લાસ્ટિક સર્જરી ની શોધ ભારત માં જ થઇ હતી. કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે અને આ વિદ્યા ભારત દેશની અંદર વર્ષ 1780 થી જ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અંદર અપનાવવામાં આવી રહી છે.

મિત્રો તમને જણાવીએ કે વર્ષો પેહલા વર્ષ 1780 થી 1784 ની વચ્ચે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં અનેક વખત અંગ્રેજો દ્વારા હમલા કરવામાં આવ્યા હતા.અને મિત્રો તેજ સમયે કર્ણાટકના રાજા હૈદર અલી હતાં તે સમયે કર્નલ કૂટ નામના એક અંગ્રેજે હૈદર અલી ઉપર અવાર નવાર હમલા કર્યા હતા, અને દરેક વખતે અંગ્રેજો હારી ગયા હતા. મિત્રો તે સમયે પણ એક વખત જ્યારે આ કર્નલ મહારાજા ના હાથે પકડાઈ ગયા ત્યારે મહારાજા એ તેનું નાક કાપી નાખ્યું હતું, અને તેનું નાક હાથમાં આપી તેને ઘોડો આપી અને ત્યાંથી ભાગી જવા કહ્યું હતું. મિત્રો આ ખુબ કામ ની માહિતી છે, મિત્રો તમને કહીએ કે આ માહિતી ને દરેક યંગ ને ખબર હોવી જોઈએ.

મિત્રો તમને વધુ માં જણાવીએ કે કર્નલ પોતાનું કપાયેલું નાક લઈ અને ઘોડા ઉપર જઇ રહ્યો હતો ત્યારે ત્યાં તેને બેલગાવ ની અંદર એક વૈદ્ય મળ્યા.મિત્રો આ વૈધ ખુબ જાણકાર હતા, વૈદ્યે જ્યારે તેને પૂછ્યું કે તેનું નાક કઈ રીતે કપાયું ત્યારે કર્નલ એ પહેલાં તો ખોટી રીતે તેનું નાક પથ્થર થી કપાયું હોવાની વાત કરી.મિત્રો અને પછી વૈદ્યે જોતાં જ કહી દીધું કે તમારું આ નાક કોઈના તલવારના ઘાથી કપાયેલું છે.મિત્રો ત્યારે  તે અંગ્રેજી બધી જ હકીકત કહી દીધી અને તે ભલા વૈદ્યે તેને કહ્યું કે તે તેનું નાક ફરીથી સાજુ કરી શકે છે. મિત્રો તમને જાનાવીયે કે ત્યારે તે અંગ્રેજને તે વેદ ઉપર પહેલા તો વિશ્વાસ ન આવ્યો.અને તે પછી તે પોતાની સર્જરી કરાવવા માટે તૈયાર થઈ ગયો.

મિત્રો આ કર્નલ ખુબ મોટા રાજા હતા અને તે વૈદ્ય તે કર્નલ ને પોતાના ઘરે લઈ ગયા, અને ત્યાં અંદાજે ૧૫ દિવસ સુધી તેની સારવાર કરી અને તેનું નાક બરાબર ઠીક થઈ ગયું.મિત્રો તમને જણાવીએ કે આ સારવાર કરવાની વિધિ અંદાજે ૩૦ પાના ની અંદર લખવામાં આવેલી છે.તમને જણાવીએ કે ત્યારબાદ કર્નલ લન્ડન વાપસ જતા રહ્યા અને ત્યાં એક સભા ની અંદર તેણે પોતાના મિત્રોને કહ્યું કે શું તમને લાગે છે કે મારું નાક કપાયેલું છે? આ વાત સાંભળીને બધા જ અંગ્રેજો દંગ રહી ગયા અને બધા જ અંગ્રેજોએ નક્કી કર્યું કે તે આ વિદ્યા શીખવા માટે તે વેદ પાસે જશે.મિત્રો આ વિદ્યા પછી ખુબ પ્રસિદ્ધ બની.

મિત્રો તમને જણાવીએ કે તે પછી તેને ત્યારબાદ અંગ્રેજોનો એક સમૂહ આ વેદ પાસે તે વિદ્યા શીખવા માટે આવ્યો અને જ્યારે તેણે વેદને આ વિશે વાત કરી, ત્યારે તેને હકીકત કહી કે આ વિદ્યા તેને એક ને જ નથી આવડતી, પરંતુ દરેક ગામના દરેક વેદને આવડે છે,મિત્રો તે જાણી ને અંગ્રેજ ચોકી ગયા અને જ્યારે અંગ્રેજો દ્વારા પૂછવામાં આવ્યું કે તેણે આ વિદ્યા ક્યાંથી શીખી? ત્યારે તે વૈદ્યે કહ્યું કે ભારત દેશની અંદર હજારો એવી સ્કુલ છે અને હજારો એવા ગુરુકુળ છે કે જ્યાં આ પ્રકારની શસ્ત્રક્રિયા શિખડાવવામાં આવે છે. અને તેટલું જ નહિ સાથે સાથે તે પણ કહ્યું કે ભારત દેશમાં લાખો વ્યક્તિઓ આ વિદ્યાને જાણે છે તે વેદની આ વાત સાંભળી અંગ્રેજો પણ એક ગુરુકુલ ની અંદર ભરતી થયા અને ત્યાં તેણે આવી શસ્ત્રક્રિયાની વિદ્યા મેળવી.મિત્રો તમને જણાવીએ કે ત્યારબાદ જ્યારે આ અંગ્રેજો આવી શસ્ત્ર વિદ્યા શીખી ગયા ત્યાર બાદ તેણે અમુક પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરી અને ભારત દેશની અંદર પ્રેક્ટિસ કરી અને બધા જ અંગ્રેજોએ તેની આ રીતે પોતાની ડાયરી ની અંદર લખી લીધી.

મિત્રો એક પ્રખ્યાત અંગ્રેજ સર્જન એ પોતાની ડાયરી ની અંદર લખેલું હતું કે જ્યારે તેણે પ્રથમ વખત ભારત દેશની અંદર આ પ્લાસ્ટિક સર્જરી શીખી ત્યારે તેના ગુરુ ભારત દેશના સામાન્ય વાણંદ પરિવારના વ્યક્તિ હતા.

મિત્રો તમને જણાવીએ કે આ ઉપરાંત તેણે પોતાની ડાયરીમાં એમ પણ લખ્યું હતું કે આ દરેક ગુરુકુલ ની અંદર કોઈ જગ્યા એ જાતિના આધારે પ્રવેશ મળતો ન હતો,તમને જણાવીએ કે અહી દરેક જાતિના લોકોને સમાન વિદ્યા આપવામાં આવતી હતી.

મિત્રો તમને જણાવીએ કે આજ ના સમય માં પણ દેશ વિદેશ માં આ વિદ્યા ભારત ની ખુબ પ્રખીયત છે, એક સમયની વાત છે વર્ષ 1792 ની અંદર એક મરાઠા સૈનિકો યુદ્ધ ની અંદર પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા.અને તે પછી તે સૈનિક પોતાના બંને હાથ લઈ અને તે વેદ પાસે પોતાના બંને હાથ જોડી દેવા માટે ગયા.અને તે પછી તેના ગુરુદેવે એક અંગ્રેજને આ ઓપરેશન કરવા માટે કહ્યું અને તે અંગ્રેજી એ ખુબ સારી રીતે તે ઓપરેશન પાર પાડ્યું. આ અંગ્રેજ બીજું કોઈ નહીં પરંતુ ડોક્ટર થોમસ કૃઓસ હતા.મિત્રો તમને જણાવીએ કે તેણે પોતાના ડાયરી ની અંદર લખ્યું હતું કે તેણે જીવનની અંદર એક એવા વ્યક્તિ પાસેથી વિદ્યા લીધી છે કે જેણે તેને આટલું મહાન જ્ઞાન આપ્યું આમ છતાં તેની પાસેથી એક પણ રૂપિયો લીધો નથી.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે જે સૌથી વધુ અચંબિત કરતી વાત છે.

મિત્રો આ વિદ્યા ખુબ પ્રખીયાત છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે આ ઇતિહાસ ની વાત ખુબ પ્રખીયાત છે, અને તે દરેક લોકો ને આનો ગર્વ હોઈ છે, પરંતુ દુઃખની વાત એ છે કે અંગ્રેજો જ્યારે આપણી પાસેથી આ વિદ્યા શીખી ને ગયા ત્યારબાદ તેણે પોતાના ભાષાની અંદર અને ગ્રંથો લખ્યા અને સમગ્ર વિશ્વના અનેક લોકોને તેના વિષયનું જ્ઞાન આપ્યું.તમને જણાવ્યા કે હજી સુધી કોઈ જગ્યાએ આ ગ્રંથો ની અંદર આપણા વૈદ્યનું નું નામ કોઈ જગ્યાએ આવતું નથી કે હકીકતમાં જેની પાસેથી આ અંગ્રેજોએ આ વિદ્યા શીખી છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google