આ રીતે એક રૂપિયાની પલ્સ કેન્ડીએ ઉભું કર્યું 2100 કરોડનું સામ્રાજ્ય,જાણો આ વ્યક્તિ ના સંઘર્ષ ની કહાની…

0
87

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ હું તમને કેન્સર મટાડવા માટેની એક વસ્તુ જણાવવા જઈ રહ્યો છું અને જેમાં નાના-નાના કામને ઘણીવાર આપણે મહત્વ નથી આપતા હોતા પણ જ્યારે નાનકડું કરેલું કામ, તમને ક્યારે કરોડપતિ બનાવી દેશે તે ખબર જ નથી હોતી અને તેમજ કહેવામા આવ્યું છે કે આવું જ કંઈક બન્યું પલ્સ કંપની સાથે તેમજ આ પલ્સ આપણને બધાને જ યાદ હશે કારણ કે એ ખાવાની મજા પણ ખૂબ જ આવે છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે આપણે સૌ એ નથી જાણતા કે આ પલ્સનો ઇતિહાસ શું છે અને તેમજ કઈ રીતે શરુ થઇ આ કંપની જેના વિશે આજે આપણે જાણીશું.

તેમજ આ એક રૂપિયાની પલ્સની પિપરથી આ કંપનીએ કર્યો છે 300 કરોડનો બિઝનેસ જે માનવામાં ન આવે તેવી આ વાત છે.તેમજ અહીંયા જણાવ્યું છે કે આ DS ગ્રુપની એક કંપની છે અને જેને પીપર બનાવી હતી અને આ પહેલા કાચી કેરી ને ફ્લેવરવાળી પીપર તો મળતી જ હતી પણ તે એટલી બધી પ્રખ્યાત ન થઈ હતી અને જ્યારે પલ્સ કંપની એ નક્કી કર્યું હતું કે કાચી કેરીમાંથી જ એવી પીપર બનાવી જે લોકોને યાદ રહી જાય છે અને તેમજ ઉનાળાની સખત ગરમીમાં જ્યારે ગળામાં કંઈક એવું લિક્વિડ જાય છે કે જેથી ગળાને રાહત મળે છે અને આ જીભને સ્વાદ મળે તેમજ મનને શાંતિ મળે છે.

ડીએસ ગ્રૂપે (ધર્મપાલ સત્યપાલ ગ્રૂપ) રજનીગંધા પાસ-પાસ કૈચ મસાલે’ જેવા ઉત્પાદનોના રૂપમાં અનેક સફળતા જોઈ છે જેમાં આ ડીએસ ગ્રૂપે (ધર્મપાલ સત્યપાલ ગ્રૂપ) રજનીગંધા,પાસ-પાસ,કૈચ મસાલે’ જેવા ઉત્પાદનોના રૂપમાં અનેક સફળતા જોઈ છે, પરંતુ આ પલ્સ કેન્ડીની વિજયી ગાથા સૌથી ખાસ છે અને જે આ ડીએસ ગ્રૂપની તાકાત રહી છે કે તે પોતાનાં ઉત્પાદનો માટે બજારને સમજવામાં ઘણો સમય ખર્ચે છે અને પછી ચોક્સાઈ સાથે બજારમાં પ્રવેશે છે.
મહિનો હતો ફેબ્રુઆરી અને વર્ષ 2015 માં એક કેન્ડી ભારતીય માર્કેટમાં આવી છે અને જેનું નામ છે પલ્સ તેને બનાવવાવાળી કંપની તે જ છે જે તમને પાસ-પાસ, બાબા ઈલાયચી અને રજનિગંધા જેવી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી છે અને તેમજ આજની તારીખમાં પલ્સ કેન્ડીએ એટલું વેચાણ કર્યું છે કે જો તે કેન્ડીને લોકોમાં એક એક કરીને વેચી જાય તો હિન્દુસ્તાનની પુરી આબાદી ને તેમનું એક પીસ જરૂર મળે.પલ્સ એ આ આંકડા એટલા ઓછા સમયમાં સ્પર્શી લીધા કે પોતાની જાતે એક રેકોર્ડ થઈ ગયો છે.

તેની સાથે સાથે વાત કરતા જ કહેવામા આવ્યું છે કે ફ્રેબુઆરીમાં 1 રૂપિયાની કિંમતની પલ્સે 300 કરોડનો સેલ્સ કરીને ઓરિયો જેવી મલ્ટી નેશનલ કંપનીઓને પણ પાછળ મુકી દીધી છે. આમ, 2011માં ભારતમાં લોન્ચ થયેલી ઓરિયોની સેલ્સ 283 કરોડ રૂપિયા છે. જ્યારે કોકા-કોલાની પ્રોડક્ટ કોક ઝીરોની સેલ્સ ફીગર 120 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે, ભારતમાં કેન્ડી ઇન્ડસ્ટ્રી 6600 કરોડ રૂપિયાની છે, જે 12થી 14 ટકાની ઝડપે દર વર્ષે આગળ વધી રહી છે. અમુક દેશી બ્રાન્ડસ સિવાય કેન્ડી માર્કેટમાં પલ્સની ટક્કર પાર્લેની મેંગો બાઇટ અને ઇટલીની કંપની એલ્પન્લિબે સાથે છે. આમ, પલ્સે 2 વર્ષમાં પાર્લે અને એલ્પેન્લિબે પછી ત્રીજું સ્થાન મેળવ્યુ છે.

તેની સાથે જ જણાવ્યું છે કે આ ઉલ્લેખનીય છે કે આ ડીએસ ગ્રુપ પલ્સને સિંગાપુર, બ્રિટેન અને અમેરિકા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. આ સાથે જ કંપની આની ફોર્મ્યુલા પેટન્ટ કરાવવાનો પણ વિચાર કરી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ કોઇપણ પ્રકારની એડ વગર પલ્સ લોકો સુધી પહોંચી ગઇ છે અને મોટાભાગના લોકોની પસંદ બનેલી ‘પલ્સ’ ચોકલેટ બિઝનેસમાં અન્ય ચોકલેટ્સ ઉત્પાદકોને પછાડી દીધા છે. તમને જણાવી દઇએ કે, 2015માં રજનીગંધા અને કૈચ પાણી બનાવનારી કંપની ડીએસ(ધર્મપાલ અને સત્યપાલ) ગ્રુપે કાચી કેરીના સ્વાદવાળી પલ્સને લોન્ચ કરી હતી. જો કે પલ્સે લોન્ચિંગના 8 મહિનામાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

તેમજ જણાવવામાં આવ્યું છે કે આ પલ્સ કેન્ડી નવીનીકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. પલ્સ કેન્ડી માર્કેટના હિસાબથી હાર્ડ બોઇલ્ડ કેન્ડી ની શ્રેણીમાં આવે છે જેનો આખું બજાર લગભગ 2100 કરોડ રૂપિયા નું છે અને એ દર વર્ષે 23% ના રેટ થી આગળ વધે છે. જેમાં 50% શેર ફક્ત અને ફક્ત મેંગો ફ્લેવર કેન્ડી નો છે. પરંતુ કંપની ને એક વાત સમજમાં આવી ગઈ હતી કે માર્કેટ માં જો બધે જ આ પ્રકારની ફ્લેવરમાં કેન્ડી મળે છે એમાં સીધે-સીધું મેંગો અથવા ઓરેન્જ અથવા કોઈ પણ બીજા ફ્લેવરની કેન્ડી મોજૂદ છે. જો આપણે માર્કેટમાં પોતાનો સામાન વેંચવો છે તો કંઈક નવું કરવું પડશે.

કંપનીના વાઇસ પ્રેસિડન્ટએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકોને કાચી કેરી ખાવાની આદત છે. પરંતુ કાચી કેરીની સાથે લોકો કંઈક ને કંઈક મસાલાનો ઉપયોગ જરૂર કરે છે. અહીંથી જ વિચાર આવ્યો કે આપણે કેન્ડી ની અંદર કોઈ સ્પેશિયલ મસાલા પાઉડર મિક્ષ કરીએ અને એ પછી માર્કેટમાં લોન્ચ કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે અત્યાર સુધી બજારમાં સામાન્ય જે પણ કેન્ડી માર્કેટમાં આવી રહી હતી તેમની કિંમત 0.5 રૂપિયા હતી પરંતુ ડીએસ ગ્રુપે પલ્સ કેન્ડીની કિંમત 1 રૂપિયા કરવાનું નક્કી કર્યું. તેની પાછળના કારણ બતાવતાં કંપની જણાવે છે કે બજાર માં જેટલી પણ કેન્ડી મોજૂદ છે.

તેમની લાઈફ સાઇકલ ને જો તમે જોવો તો તે જેટલીવાર સુધી તમારા મોઢામાં રહે છે ત્યાં સુધી એક જ પ્રકારનો સ્વાદ તમારા મોઢામાં રહે છે. પરંતુ પલ્સ એક સમય પછી તમારો કેન્ડી ખાવાનો આખો એક્સપિરિયન્સ બદલી નાખે છે. કિંમતને જસ્ટિફાઈ કરવા માટે અમે તેના વજનને થોડું વધારી દીધું. સામાન્ય 2-2.5 ગ્રામની એક કેન્ડી 0.5 રૂપિયામાં બજારમાં મળે છે જ્યારે અમે પલ્સ કેન્ડીનો વજન 4 ગ્રામ કર્યો જેથી તે મોઢામાં પણ વધારે સમય સુધી ચાલે.તેની સાથે જ અહીંયા કહેવામા આવ્યું છે કે જયારે વધારે પ્રમાણમાં ગરમી હોય છે ત્યારે આપણું ગળું સુકાઈ જાય છે. તેથી ગળું ભીનું રાખવા મોઢામાં સલાઈવા જાળવી રાખવા માટે આપણને કઈંક ખાવા જોઈતું હોય છે. જેમનાં માટે આપણે કોઈ કેન્ડી લઈએ છીએ. કંપનીએ પલ્સ કેન્ડીનું વેચાણ સૌ પ્રથમ ગુજરાતમાંથી શરૂ કર્યું અને પછી બીજા રાજ્યમા તેનું વેચાણ શરૂ કરતા ધીમે ધીમે તેની માંગ વધતી ગઈ.

તેની સાથે જ વાત કરતા જણાવ્યું છે કે હવે એક નવો પડકાર એ બન્યો હતો કે આ માંગને કઈ રીતે પુરી કરવી અને આખા દેશભરમાં પલ્સ કેન્ડીની સપ્લાઈ કઈ રીતે કરવી. ડિમાન્ડ ને પુરી કરવા માટે કંપનીએ કેટલીક બીજી મૈન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સાથે કરાર કર્યો, જે દેશભરમાં પોતાની પહોંચ બનાવવામાં કામ આવ્યા. આ કંપની જુના ડીલરો જે આજ સુધી કંપનીની અન્ય પ્રોડક્ટને દેશના ખૂણા-ખૂણામાં પહોચાડતાં રહ્યા હતા તેમને પણ આમાં જોડી દીધા.તેમજ અંતે જણાવવામાં આવ્યું છે કે જેના અંતે એવું પણ કહેવામા આવ્યું છે કે જેમાં આજ કંપનીની પલ્સ કેન્ડી માર્કેટમાં એક લિડિંગ બ્રાન્ડ થઈ ગઈ છે અને તેમની સફળતા ને જો એક શબ્દમાં વર્ણવવી હોય તો એ શબ્દ છે અને જવામાં આ ઇનોવેશન/નવીનીકરણ જેણે પણ કંઈક નવું કંઈક નવા વિચારની સાથે કર્યું છે અને તેમજ તેમની સફળતામાં ક્યારેય આંચ આવી નથી.