શું તમને પણ છે પેસોટી ખસવા ની સમસ્યા, તો કરો આ ખાસ વસ્તુ નું સેવન

0
3032

મિત્રો તમને જણાવીએ કે તે આજે એ તે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે ઘણા લોકો ને પેસોટી ની ખુબ સમસ્યા હોઈ છે,અને તે નો ખુબ ભયંકર સુખાવો થાય છે, કેટલીક વખત ઘણા લોકોને પેટમાં સખત દુખાવા લાગે છે કે પછી ક્યારેક કોઇ ભારે સામાન ઉઠાવવાના કારણે પેસોટી તેની જગ્યાએથી ખસી જાય છે.મિત્રો હકીકત માં પેસોટી તે બે નાના અને મોટા અતરડા ની સમસ્યા છે, મિત્રો તમને જણાવીએ કે તે આ સમસ્યા ઘણી વખત ઘણા લોકોને થાય છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અંબોઇ ખસી જવાને કારણે પેટમાં દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, પગમાં ધ્રુજારી, ગભરામણ સહિતની સમસ્યાઓ થવા લાગે છે. મિત્રો ઘણી વખત માણસ ને પેટ માં દોટાળો વળે છે, મિત્રો તમને જન્વીયે કે તે તેની સાથે જ ઉલટી અને ડાયેરિયા પણ થઇ જાય છે. પરંતુ તેનાથી સહેલાઇથી છૂટકારો મેળવી શકાય છે.આજે અમે તમને તેનો રામબાણ ઈલાજ બતાવવા જઈ રહ્યા છીએ, આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેનો ઉપયોગ તમે અંબોઇ ખસવા પર કરી શકો છો અને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

આ રીતે મેળવો છૂટકારો

–: તમને જણાવીએ કે તે આજે કે તે સૂકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી લો.મિત્રો તો તેમાં તમારે હવે એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી લો અને 2 કલાક માટે રાખી મૂકો.મિત્રો તે કર્યા બાદ તમારે તેમાં જો તમે દિવસમાં બે વખત આ ઉપાય કરો છો તો અંબોઇની સમસ્યાથી રાહત મળી શકે છે. મિત્રો આ નુસકો દરેક મિત્રો સાથે શેર કરો.

–: તમને જણાવીએ કે તે જો તમારી પેસોટી ખસી ગઇ છે તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી લો અને હવે તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો.તમને જણાવીએ કે તે જો તમે 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો તમારી અંબોઇ યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.

–: તમને જણાવીએ કે તે આજે કે તે સરસિયાના તેલના ઉપયોગથી પણ ખસી ગયેલી અંબોઇની સમસ્યાને સારી કરી શકાય છે.વધુ માં તો તે જેના માટે તમે 3 દિવસ સુધી સતત સવારે ભૂખ્યા પેટે સરસિયાના તેલના કેટલાક ટીંપા તમારી નાભિમાં નાખો.અને તે કર્યા પછી તમારે તે આમ કરવાથી પેટનો દુખાવો દૂર થશે અને આ સમસ્યાથી છૂટકારો મળશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google