પૈસાદાર મહિલાના પ્રેમમા પડ્યો પતિ પત્ની ને કહયુ કે તેને લાવીશ ઘરે અને તને …

0
1357

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે મિત્રો દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલીઓ ઉભી કરે છે.

મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે અને કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસ ના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી.

મિત્રો આવો જ એક કીસ્સો વડોદરામાં રહેતી પીડિત મહિલાના લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા અને તેના પતિ ડ્રાઇવિંગની નોકરી કરતો હતો અને શરૂઆતમાં પાંચ વર્ષ દરમિયાન મહિલાને સંતાન ન થતાં પતિ અને સાસરિયાઓ એ તેને માનસિક ત્રાસ આપતા હતા તેમ છતાં મૂંગામોઢે તેણે અન્યાય સહન કર્યો અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પીડિતાને નાનું મોટું કામ પણ કરવાની ફરજ પડી હતી પરંતુ તેને આઘાત ત્યારે લાગ્યો જ્યારે જાણ થઈ કે તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે.

અને તેણે પતિનો મોબાઇલ ચેક કરતાં એક મહિલા સાથેના અંતરંગ પળોના ફોટો, વીડિયો તથા કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા, જેથી પતિના રાસલીલા જોઈને મહિલા ભાંગી પડી હતી અને જ્યારે તેણે પતિને આ મામલે પૂછ્યું તો પતિએ તેને ફટકારી હતી જો કે પોતાનું ઘર બચાવવા માટે આખરે મહિલાએ હિંમત કરીને પતિ સાથે સંબંધ ધરાવનાર મહિલાને ફોન કર્યો હતો અને આ મહિલાને ફોન કરતાં તેણે એવું જણાવ્યું હતું કે, તે છ વર્ષથી તેના પતિ સાથે સંબંધ ધરાવે અને બંનેએ કોર્ટમાં લગ્ન પણ કરી લીધા છે.

હવે હું તેની સાથે રહેવા માટે આવીશ તો બીજી તરફ મહિલાના પતિએ પણ જણાવ્યું હતુ કે તેને જેની સાથે સંબંધ છે તે મહિલા ખૂબ સુખી છે અને તેની પાસે અઢળક મિલકત છે એટલે હવે હું તેને રાખીશ અને તને છૂટાછેડા આપી દઈશ મિત્રો હવે મહિલાની છેલ્લી આશા હતા તેના સાસુ-સસરા કે જેઓ તેના તૂટતા ઘરને બચાવી શકે તેમ હતા અને તેથી મહિલાએ તેના સાસુ સસરાને પતિના આડા સંબંધોની વાત કરી હતી.

પરંતુ સાસુ સસરાએ પણ તેમના પુત્રનો પક્ષ લીધો હતો અને એટલું જ નહીં તેને કાઢી મુકી હતી અને આઠ વર્ષના લગ્નજીવનમાં મહિલાને પતિ અને સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેને ત્રણ વર્ષની બાળકી સાથે પિયરમાં ધકેલી દીધી હતી અને છેવટે થાકીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા પહેલી પત્નીએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બીજા લગ્ન કર્યા બાદ તેના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને મહિલા અને તેના એક પુત્રને ઘરે લાવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ સિટી પોલીસે આરોપી મહિલા સહિત મહિલા અને તેના સાસરિયા પક્ષના સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મિત્રો પોલીસ ફરિયાદમાં પુણે કોલોનીના રહેવાસી પુનિતાએ જણાવ્યું હતું કે તેના લગ્ન જયપુરના એક યુવાન સાથે થયા હતા અને આ લગ્ન પછી તેનો સાત વર્ષનો પુત્ર હતો અને દહેજ લાવવા માટે તેના પતિ અને સાસરિયાઓ તેને પજવતા હતા અને તેની ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના પતિ બીજી મહિલા સાથેના સંબંધમાં બંધાઇ ગયો હતો અને જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેણે વિરોધ કર્યો હતો. આના આધારે તેના પતિએ તેને માર માર્યો હતો. તેણે તેની સાસુ અને અન્ય સબંધીઓને કહ્યું,

પરંતુ સાસુ-સસરાએ તેને ચૂપ રહેવાનું કહ્યું અને તેનો વિરોધ કરતાં તેને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પુનિતાનો આરોપ છે કે 2015 માં બધા સભ્યો ષડયંત્ર હેઠળ લોખંડના તાર સુકાતા કપડાંમાં ઇલેક્ટ્રિક કરંટ છોડીને બહાર ગયા હતા અને જ્યારે તેણીએ કપડાં પહેરવાનું શરૂ કર્યું, ત્યારે તેણી ઇલેક્ટ્રોક્યુટ થઈ હતી અને જ્યારે તે બેહોશ થઈ ગઈ હતી અને ત્યારે પડોશીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યા મહિલાનો આરોપ છે કે તેનો પતિ એક મહિલા સાથે ગોવા ભાગી ગયો હતો અને ત્યાં જ બીજા લગ્ન પણ કરી લીધા હતા.

મિત્રો જ્યારે તેની સાથે કોઈ છૂટાછેડા થયા નથી અને તેના પતિનો પણ બીજી મહિલાને દોઢ વર્ષનો છોકરો છે અને આશરે છ મહિના પહેલા તેનો પતિ બીજી મહિલા અને બાળકને ઘરે લઈ આવ્યો હતો અને તેણે તેનો વિરોધ કર્યો હતો તો તેના પતિએ તેને માર માર્યો હતો અને જેની સાથે તે પોતાના દીકરાને લઈને પોતાના પિયર આવી ગઈ હતી અને તેનો પતિ બે અન્ય લોકો સાથે ભિવાની આવ્યો હતો.

અને તેના પુત્રને બળજબરીથી લઇ જવાની ધમકી આપી હતી જો કે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને સાસરિયાઓએ તેને અને તેના પુત્રની જાનને જોખમમાં મુકી હતી અને આ કેસમાં સિટી પોલીસે આરોપી પતિ અને અન્ય મહિલા સહિત સાસરિયા પક્ષના સાત લોકો વિરુધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.