પૈસાની એવી જરૂર પડી કે આ અભિનેત્રીએ પોતાનાં શરીરનો શોદો કર્યો,હતો એકરાત માટે મળતાં હતા…..

0
157

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રીનું નામ પણ વેશ્યાવૃત્તિમાં સામે આવ્યું છે.બોલીવુડની દુનિયા બહારથી ચમકતી દેખાઈ રહી છે પરંતુ આ દુનિયાની વાસ્તવિકતા કંઈક બીજું છે. ફિલ્મ જગતમાં આવી ઘણી હ્રદયસ્પર્શી વાતો છે, જે સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. ફિલ્મ જગતમાં આવા ઘણા નામ છે જેમને તેમની અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેમણે નાણાકીય સંકટને કારણે ખોટા પગલા ભરવા પડે છે.

2002 માં આવેલી ફિલ્મ મકદેથી બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પગ મૂકનાર અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદને પહેલી જ ફિલ્મથી જ ઘણી પ્રખ્યાત મળી હતી. આ પછી તેણે બંગાળી, તેલુગુ, તમિલ સિનેમામાં પણ કામ કર્યું. આ સાથે, શ્વેતાએ તેમનો સિક્કો પણ ટીવી જગતમાં જમા કરાવ્યો હતો, પરંતુ થોડા સમય પછી શ્વેતાની જિંદગી પાટા પરથી ઉતરવા લાગી અને તેને પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો.

બદ્રીનાથ કી દુલ્હનિયા મૂવી સમીક્ષા: આલિયા અને વરુણ તમને હસાવવા માટે કોઈ કસર છોડશે નહીં,તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રીનું નામ પણ વેશ્યાવૃત્તિમાં સામે આવ્યું છે. આ પર તેણે કહ્યું કે પૈસાના અભાવે આ બધું તેણે કરવું પડ્યું. તેની પાસે આવતા પૈસાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. નાણાકીય કટોકટીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયેલી શ્વેતા આજે પોતાનો ભૂતકાળ ભૂલીને આગળ વધી ગઈ છે.
ફિલ્મ ‘મકડી’ ફેમ એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદે પોતાનો 30મો બર્થ ડે ફ્રેન્ડ્સ અને કો-સ્ટાર્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસના બર્થ-ડે બેશમાં નવાઝુદ્દીન સિદ્દિકી, સાન્યા મલ્હોત્રા સહિતના બોલિવુડ એક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. બર્થ-ડે પાર્ટીમાં શ્વેતા રેડ ડ્રેસમાં રાવિશિંગ (મનમોહક) લાગી રહી હતી. તેનો મેસી બન અને રેડ લિપસ્ટિક તેના ઓવરઓલ સ્ટનિંગ લૂકને પૂરો કર્યો હતો.

નવાઝુદ્દીન સિદ્દિકી અને સાન્યા મલ્હોત્રા સિવાય તેની બર્થ ડે પાર્ટીમાં સાકિબ સલીમ, સુહૈલ નાયર તેમજ ફિલ્મમેકર મધુર ભંડારકર પણ હાજર રહ્યા હતા. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.શ્વેતાએ આ સાથે એક નોટ પણ લથી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘મને સમજાતું નથી કે શા માટે લોકો 30 વર્ષના થવા પર ડરે છે. તે ગ્રેટ ઉંમર છે. આજે, હું હજી સુધી મારી જાતનું બેસ્ટ વર્ઝન છું. મને મારું કામ પસંદ છે. હું આર્થિક રીતે સ્વતંત્ર છું, આધ્યાત્મમાં માનું છું અને સિંગલ છું’.

તેણે આગળ લખ્યું છે કે, ‘સમાજમાં એક વિચિત્ર ગેરસમજ છે કે ઉંમર વધવી તે એક સમસ્યારુપ છે. મોટાભાગના લોકો તેમની ઉંમરને સ્વીકારવા માટે ડરતા હોય છે. ઉંમર એક માત્ર નંબર છે. આ વર્ષો શીખવાના, સ્વીકાર કરવાના, પ્રેમ કરવાના છે. જીવનને આપવા માટે ઘણુ બધું છે. સીઝન 1 ફક્ત સામાન્ય સેટ અપની હતી. સીઝન 2એ ઘણા પાઠ શીખવ્યા. અને 2020માં સીઝન 2ના ગ્રાન્ડ ફિનાલે સાથે, હું સીઝન 3ની રાહ જોઈ શકતી નથી. હું 30 વર્ષની છું. હું મારા જીવનના આ નવા ઉત્સાહિત દાયકાની રાહ જોઈ શકતી નથી. કારણ કે મારા માટે જીવન હજુ શરુ થયું છે’.

ઉલ્લેખનીય છે કે, શ્વેતા બાસુ પ્રસાદ સિંગલ છે. તેણે 2019ના ડિસેમ્બર મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને પતિ રોહિત મિત્તલથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘રોહિત અને મેં સહમતિથી છૂટા પડવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા લગ્નનો અંત આણવાનું નક્કી કર્યું છે. ઘણા મહિના બાદ એકબીજાની ભલાઈ માટે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. દરેક પુસ્તક એવા નથી હોતા કે તેને કવર પ્રમાણે વાંચી શકાય. કેટલાક પુસ્તકો એવા હોય છે જેને અધૂરા રાખવા જ યોગ્ય છે’,

હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દેહવેપારના ધંધામાં લુપ્ત તેલુગૂ અભિનેત્રીની પણ ધરપકડ કરી છે. જેનું નામ શ્વેતા બાસુ છે. પોલીસે આ ગોરખધંધામાં સામેલ જે લોકોની ધરપકડ કરી છે તેમાં ટૉલિવુડ ફિલ્મોના એક સહાયક નિર્દેશક પણ છે.ફિલ્મ નિર્દેશકનું નામ બાલૂ છે જે વચોટિયાનું કામ કરતો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત માહિતી મળી હતી કે બંજારા હિલ્સ સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટ ચાલે છે.પોલીસે સૂચનાની ગંભીરતાને સમજતાં રેડ પાડવાનું શરૂ કરી દિધું. નકલી ગ્રાહક બનીને પોલીસે છોકરીની ડિમાંડ કરી અને આ જાળમાં અભિનેત્રી શ્વેતા બાસુ અને આયોજક બાલૂ ફસાઇ ગયા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૉલિવુડમાં થોડા સમય સુધી સહાયક નિર્દેશકનું કામ કરનાર બાલૂએ પોલીસના નકલી ગ્રાહક સાથે સોદો કર્યો અને હોટલના રૂમમાં અભિનેત્રીને મોકલવાની વાત ફિક્સ થઇ ગઇ.ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી અને જે વાત સામે આવી તે ચોંકાવનારી છે. અભિનેત્રી શ્વેતા બાસુ એક રાત માટે એક ગ્રાહક પાસેથી એક લાખ રૂપિયા વસૂલતી હતી.સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ હતો દલાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ જે દલાલ કામ કરતો હતો તેને પોલીસે નકલી ગ્રાહક પાસે એક લાખ 25 હજારમાં સોદો નક્કી કર્યો હતો.

અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલવામાં આવીપોલીસે જણાવ્યું હતું કે તેમાંથી 25 હજાર રૂપિયા પોતે રાખતો હતો અને એક લાખ રૂપિયા શ્વેતા બાસૂ લેતી હતી. પોલીસે અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલી બાલૂને કસ્ટડીમાં લઇ લીધો છે.વર્ષ 2002માં ફિલ્મ ‘મકડી’માં પોતાના શાનદાર અભિનયને કારણે શ્વેતાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં શ્વેતાએ ડબલ રોલ ભજવ્યો હતો. શ્વેતાએ તેલૂગૂ ફિલ્મો પણ કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ શબાના આઝમી, નસરૂદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા સીનિયર અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મ ‘ઈકબાલ’માં શ્વેતાએ શ્રેયસ તલપડેની બહેનની ભૂમિકા ભજવી હતી. શ્વેતાએ ટીવી સીરિયલ ‘કહાની ઘર ઘર કી’ અને કરિશ્મા કા કરિશ્મા’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.આ અભિનેત્રી કોઇ બીજી નહી શ્વેતા બાસૂ પ્રસાદ છે જેને ફિલ્મ ‘ઇકબાલ’માં પોતાનો અભિનય પાથર્યો હતો અને તેના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તેના માટે તેને એવોર્ડથી પણ નવાજમાં આવી હતી.

શ્વેતા બાસૂ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેને પૈસા કમાવવા માટે વેશ્યાવૃત્તિમાં જવા માટે ઉશ્કેરી. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત શ્વેતાએ એ કહી કે આ ધંધામાં જનાર તે એકમાત્ર હિરોઇન નથી, પરંતુ ઘણી હિરોઇનો છે જે આમાં સામેલ છે.શ્વેતાએ પોતે દેહવેપારમાં સામેલ હોવાનો બચાવ કર્યો હતો. અંગ્રેજી સમાચાર પત્ર ડેક્કન ક્રોનિકલના અનુસાર શ્વેતા બાસૂ પ્રસાદનું કહેવું છે કે તેને પોતાના કેરિયરમાં ખોટા નિર્ણયો લીધા કારણ કે તેના પર પરિવારની જવાબદારી હતી.