પેન્ટ ના ખિસ્સા માંથી પડે છે સિક્કા, તો આપે છે આ વાત તો સંકેત

0
1335

મિત્રો તમને જણાવીએ કે આજે કે એક ખાસ માહિતી લઇ ને આમે હુ ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે અમુક વસ્તુ આપડા જીવન માં ખુબ માન્ય રાખતી હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે જીવન માં રોજ બરોજ ની જીવન માં કઈક ને કઈક તેવું બને છે કે તે જીવન માં કઈક સંકેતો આપે છે, મિત્રો તમને જણાવીએ કે તે તમે ઘણીવાર જોયું હશે કે આપણા જીવન માં અમુક વસ્તુ ખરીદ્યા બાદ છુટ્ટાના બદલામાં સિક્કા આપે છે જે આપણા ખિસ્સામાં રહી જાય છે અને આપણને યાદ પણ નથી હોતું.મિત્રો તે સિક્કા જો તે એ વાતનો ખ્યાલ આપણને કપડા બદલીએ ત્યારે અથવા કપડા ધોવા આપીએ ત્યારે યાદ આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે અનેકવાર એવુ પણ થાય છે કે તમે પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કે પર્સ કાઢો છો તો એ સમયે નોટ કે સિક્કા પડી જાય છે.તો મિત્રો તે વાત કઈક ને કઈક સંકેતો આપે છે, મિત્રો તમને જણાવીએ કે તે આ જ રીતે જ્યારે તમારા શર્ટના ખિસ્સામાં મુકેલા કોઈ કાગળ કે પેન કાઢતી વખતે પણ જો તમારા ખિસ્સામાં મુકેલા સિક્કા કે નોટ પડી જાય છે. મિત્રો આગળ જાણો.

તમને જણાવીએ કે તે આ સિક્કા ક્યારેક ક્યારેક આપણા ખિસ્સામાંથી પડી પણ જાય છે તે સામાન્ય વાત છે પણ આજે અમે તમને આ સામાન્ય લાગતી વાત પાછળ જે અનેક શુભ સંકેત છુપાયેલા છે.મિત્રો તમને આ સંકેતો જણાવીએ છીએ, શું તમને એ ખબર છે કે આ પ્રકારનું ખિસ્સામાંથી પડેલા સિક્કા અમુક ઈશારા અથવા સંકેત આપે છે. તો જાણો આની પાછળ શું સંકેત છે., તો ચાલો મિત્રો અમે તમને તે વાત જણાવીએ.

ખિસ્સામાંથી પડતા સિક્કા, આ વાતનો સંકેત આપે છે..

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે કપડા પહેરતી વખતે ખિસ્સા માંથી પડતા સિક્કાનું શુભ સંકેત હોઈ છે.કે તે જ્યોતિષ વિજ્ઞાન મુજબ, આ પ્રકારના સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે આજ એકે તે આજે અમે તમને આ પ્રકારના સિક્કાઓ વિશે સમજાવીશું જેથી કરીને આગળ જો તમારા ખિસ્સામાંથી સિક્કા પડે તો એ શું સંકેત આપે છે તે જાણી શકો., તો મિત્રો આ લેખ ને જરૂર શેર કરશો.

આ છે ખીસ્સામાંથી પડતા સિક્કાઓનો મતલબ : 

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જો ક્યાય જતી વખતે અથવા કપડા પહેરતી વખતે ખિસ્સામાંથી સિક્કા પડી જાય તો એ એક શુભ સંકેત છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જો તમારી સાથે આવું થાય તો એ આવવાવાળા દિવસો તમારા માટે શુભ અને સારા હોવાનો સંકેત આપે છે. મિત્રો તમારી સાથે કઈક ને કઈક સારું થવા ની શક્યતા છે,મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે શુભ સંકેતો આપે છે.

તમને જણાવીએ કે તે કપડા પેહ્રતી વખતે જો ખિસ્સા માંથી જો પડી જાય છે તો, કપડા પહેરતી વખતે અથવા ઘરથી બહાર નીકળતી વખતે સિક્કા પડી જાય તો જલ્દી જ ધન લાભ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે સૌથી વધુ શુભ ત્યારે થાય છે જયારે તમે કપડા બદલતા હોય અને ત્યારે આ પૈસા પડે.મિત્રો જણાવીએ કે તે આજે કે તે જો તમારી સાથે આવું થાય છે તો તમને જલ્દી જ શુભ ફળ પ્રાપ્ત થવાના છે અને નોકરી કે ધંધામાં ઘણી સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે.

સિક્કા તે ધન નું સ્વરૂપ માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે આજ એકે તે જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને તે નીચે પડી જાય છે તો એ પણ વ્યક્તિ માટે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે, મિત્રો તો તેવું એવું માનવામાં આવે છે કે એ ધનના આગમનનું સંકેત હોય છે.મિત્રો માં લક્ષ્મી તમારા ઘર માં વાસ કરી શકે છે, તમને જણાવીએ કે તે આવું ઘણી વાર બનતું હોય છે કે આપને હાથો હાથ કોઈને પૈસા આપી રહ્યા હોઈએ ત્યારે તે નીચે પડી જાય છે તેનાથી આપણને થોડી ચિંતા થાય છે પરંતુ આવું થવાથી કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પૈસા નીચે પડવા એ શુભ સંકેત દર્શાવામાં આવેલ છે. મિત્રો આ સંકેતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google