પત્નીને બહાર ગામા મોકલી સાળીને બોલાવી ઘરે અને ત્યારબાદ બાંધ્યા શારીરિક સંબંધ આ રીતે ભુટ્યો ભાંડો.

0
161

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે એક ચોકાવનારી ઘટના સામે આવી છે જે અમદાવાદ શહેરમાં વિદેશથી પરત આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થઈ જવાનું બહાનું બતાવીને યુવકે પત્નિને એની બહેનના ઘેર મોકલી દીધી હતી. અને પછી પાછળથી તેણે પત્નીની જ ફોઈની દીકરી સાથે વર્ચ્યુઅલ પ્રેમાલાપ શરૂ કરી દીધો હતો અને પછી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. એક વખત પત્નિને શંકા થઈ જતાં તેણે પતિને પિતરાઈ બહેન સાથે રંગરેલિયાં મનાવતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

ત્યાર બાદ એવી માહિતી મળી છે કે પછી યુવકે ફોઈજીની દીકરી એવી સાળી સાથે લગ્ન કરવા ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા ત્રાસ ગુજારતાં પત્નિએ યુવક સામે પૂર્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દીધી છે.આ યુવતીને ઘરે આવ્યા બાદ ખબર પડી હતી કે, પતિને પોતાની ફોઈની દીકરી સાથે શારીરિક સંબંધો છે અને તેની સાથે વિડીયો કોલથી પ્રેમાલાપ અને કામક્રિડા પણ કરતી હોય છે. આ અંગે યુવતીએ પતિને પૂછતાં તેણે મોટો ઝઘડો કર્યો હતો. તેમજ યુવતીએ સસરાને જાણ કરી દેતાં તેમણે પુત્રને સમજાવીને સમાધાન પણ કરાવ્યુ હતુ.

મિત્રો આ ઘટનાની વિગત એવી છે કે, વટવામાં રહેતી 33 વર્ષીય યુવતીનાં લગ્ન સાબરમતીમાં રહેતા યુવક સાથે થઈ ગયા હતાં. આ લગ્નથી તેમને બે સંતાન પણ થયાં હતાં. લગ્નના થોડા સમય પછી પતિ નોકરી માટે ઓમાન ચાલ્યો ગયો હતો. અને ઓકટોબરમાં જ તે વિદેશથી પરત આવ્યો હતો. બાદમાં તેણે પત્નિને કહ્યું હતું કે, કોરોના રોગચાળો ચાલતો હોવાથી તે વિદેશથી પાછો આવ્યો છે અને પોતાને ક્વોરોન્ટાઇન થવા સરકારે કહ્યું છે. અને યુવકે પત્નિને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. પત્નિ બહેનના ઘરેથી પતિને ફોન કરતાં જ તે પત્નિ સાથે વાત કરવાનું ટાળી દેતો હતો. બાદમાં યુવતીને પતિ ઉપર શંકા જતા તે કીધા વગર ઘરે આવી ગઇ હતી.ત્યારબાદ યુવતીને ઘરે આવ્યા પછી ખબર પડી હતી કે, પતિને પોતાની ફોઈની દીકરી સાથે શારીરિક સંબંધો છે અને તેની સાથે વિડીયો કોલથી પ્રેમાલાપ અને કામક્રિડા કરતી હોય છે.

આ પછી યુવક ડોકટર પાસે જવાનું બહાનું બતાવીને તેની પત્નિની ફોઈની દીકરી એવી સાળીને મળવા જતો અને ત્યાં જઈને રંગરેલિયાં મનાવતો રહેતો હતો. પત્નિએ એક દિવસ પતિનો પીછો કરતાં તે વાડજ ખાતે તેની ફોઈની દીકરી પાસે જ ગયો હતો. યુવતીએ જઈને દરવાજો ખખડાવતાં પતિ સાળી સાથે રંગરેલિયાં મનાવતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પતિએ એ પછી પત્નિ સાથે ઝગડો કરીને સાળી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ડિવોર્સ માટે અત્યાચાર શરૂ કરી દીધા હતા. અને અંતે યુવતીએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી દેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી અને આજે અમે તમને પતિ પત્ની ઓર વો નો કીસ્સો જણાવવા જઇ રહ્યા છે.જેમા પતિને તેની જ સાળી સાથે રંગરલિયા મનાવતા પત્નીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને ત્યારબાદ જે થયુ તે જાણીને ચોકી જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે વડોદરાથી 200 કિમી દૂર આવેલા વતનમાં ત્રણ સંતાનોનો ઉછેર કરતી પત્નીને ગમાર સમજી વડોદરા શહેરમાં રંગરેલિયા મનાવતા પતિની પત્નીએ પોલ ખોલીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો જેમા દાહોદ નજીક મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રહેતી મહિલા થોડા વર્ષ પહેલાં વડોદરામાં પતિ સાથે રહેતી હતી પરંતુ શહેરી જીવન ખર્ચાળ લાગતાં પતિના કહેવાથી તે ત્રણે બાળકો સાથે વતનમાં રહેવા ગઇ હતી.પતિ નિયમિત રીતે વતનમાં જઈ પત્નીને ઘરખર્ચ આપી આવતો હતો.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિની હરકતોથી પત્નીના મનમાં શંકા-કુશંકાના વાદળો સર્જાયા હતા અને શરૂઆતના સમયગાળામાં નિયમિત વતન જતા પતિએ વતનમાં આવવાનું લગભગ બંધ કર્યું હતું અને ઘરખર્ચ પણ ખૂબ ઓછો આપવા માંડયો હતો જો કે પત્નીએ તેનું કારણ પૂછતાં પતિએ લોકડાઉનમાં કામ મળતું નથી તેમજ ઘરનું ભાડું વધી ગયું છે જેવા બહાના કાઢ્યા હતા.

પણ પત્નીને દાળમાં કંઈક કાળું હોવાની ગંધ આવતા તેણે મનોમન પ્લાન બનાવ્યો હતો અને બે દિવસ પહેલાં વતન ગયેલો પતિ વડોદરા પાછો જવા બસમા બેઠો કે તુરત બીજી જ બસમાં બેસીને પત્નીએ તેનો પીછો કર્યો હતો અને વડોદરા આવેલી પત્નીએ પતિને શોધવા માટે અભયમની મદદ લીધી હતી અને લગભગ દસ કલાક સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી અને આખરે પત્નીએ એક વિસ્તારનું પતિએ આપેલું વર્ણન યાદ કરતાં અભયમની ટીમ તે વિસ્તારમાં પહોંચી હતી.

જો કે સ્ટેશન નજીકના જુદા જુદા વિસ્તારોના મકાનો મા શોધ્યા બાદ મહિલાએ ફોટો બતાવતાં એક વ્યક્તિએ પતિને ઓળખી બતાવ્યો હતો અને આ ભાઇ તેની પત્ની સાથે ભાડાના મકાનમાં રહે છે તેમ કહી મકાન બતાવ્યું હતુ જો કે આ મહિલા મકાનમાં પહોંચી તો પતિ અને સાળી ઘરમાં મળી આવ્યા હતા અને આસપાસના લોકોને પૂછતાં તેઓ બંને પતિ-પત્ની તરીકે રહેતા હોવાનું જણાવ્યુ હતુ અને ત્યારબાદ આ મહિલા રણચંડી બનતાં પતિ ઘૂંટણિયે પડી ગયો હતો અને માફી માંગી એક તક આપવા માટે કહ્યું હતું.

જો કે અભયમે તેની સાળીને પણ લગ્ન કરી ઠરીઠામ થવા માટે સમજાવતાં તેણે પણ બહેનની માફી માંગી હતી જો કે પતિ અને પોતાની નાની બહેનને એક જ મકાનમાં પતિ પત્ની તરીકે રહેતા રંગેહાથ ઝડપી પાડનાર પત્નીએ ત્રણ બાળકોની ચિંતા કરી પતિ તેમજ નાની બહેન સામે કેસ કરવાનું માંડી વાળ્યું હતું અને અભયમની ટીમે એ મહિલાને પોલીસ કેસ કરવો હોય તો.

નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જઇએ તેમ કહેતાં મહિલાએ કેસ કરવાનો ઇનકાર કર્યો હતો જ્યા તેણે કહ્યું હતું કે,મારી બહેને મારા સંસારમાં આગ ચાંપવાનું કામ કર્યું છે અને હું ફરિયાદ કરૃં તો મારા બાપની આબરૃ ઉછળે અને રોષે ભરાયેલી આ મહિલાએ તેની બહેનને કહ્યું હતું કે આજથી તારી સાથે સબંધ તોડુ છું,તારૃં મોં પણ જોવું નથી માંગતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.

ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.

અને તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.

મિત્રો આવી જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા ઉત્તર પ્રદેશના આગ્રામાં નાની બહેનને પોતાના બનેવી સાથે જ પ્રેમ થઇ ગયો. બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો હતો અને 19 ઓગસ્ટના રોજ બંને ભાગી ગયા. કેસ પોલીસ સુધી આવ્યો. પોલીસે બંનેને શોધી કાઢ્યા. કોર્ટમાં નિવેદન અપાવ્યું. સાળીએ સ્પષ્ટ કહી દીધું કે પુખ્ત છું. બનેવી સાથે જ રહીશ. કલાકો પોલીસ સ્ટેશનમાં પંચાયત પણ ચાલી, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. લોકોએ સમજાવ્યા. તેને કારણે મોટી બહેનનુ ઘર ભાંગી રહ્યું છે.

તેને તેનાથી પણ કોઈ ફરક ન પડ્યો. યુવતી કાલિંદી વિહાર વિસ્તારની રહેવાસી છે. બનેવી સરહદ સુરક્ષા દળમાં જવાન છે. બરહન વિસ્તારનો રહેવાસી છે. આઠ વર્ષ પહેલા મોટી બહેન સાથે તેના લગ્ન થયા હતા. ઘરમાં જ ચાલી રહેલી પ્રેમ કહાની વિષે જાણ થઇ તો મોટી બહેને ઝગડો કર્યો. વાતાવરણ ગરમાતા જ ૧૯ ઓગસ્ટે બનેવી સાળી સાથે ભાગી ગયા. યુવતીના કુટુંબીજનોએ ભોળવીને ભગાડી જવાનો કેસ દાખલ કરાવ્યો.

તેમજ પોલીસે યુવતીની હાથ કરી લીધી હતી અને તેની પુછપરછ થઇ તો તેણે જણાવ્યું કે કોઈ અપહરણ થયું ન હતું તે પુખ્ત છે અને પોતાની ઈચ્છાથી કોઈ પણ સાથે રહી શકે છે અને તે કાયદાકીય ગુનો નથી અને તમને જણાવી દઇએ કે આ યુવતિએ તેની સાથે વાતચીત પછી પોલીસે તેને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતુ અને તેણે પોતાનું પુખ્ત હોવાનો આધાર આપ્યો. બનેવીના પક્ષમાં નિવેદન આપ્યું હતુ અને કોર્ટે જણાવ્યું કે યુવતી પુખ્ત છે.

મિત્રો સરહદ સુરક્ષા દળમાં રહેલા જવાનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. બે બાળકો છે. યુવતી પોતાની બહેનના ઘરે આવતી હતી. બનેવીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધી. જાણકારી થવાથી પત્નીએ ઝગડો કર્યો, તો બંને વધુ નજીક આવી ગયા. આ પ્રેમ કહાની પોલીસ સ્ટેશનમાં દિવસ આખો ચર્ચાનો વિષય બનેલો હતો. ઘરવાળા યુવતીને સમજાવવામાં લાગેલા રહ્યા. પંચાયત પણ થઇ. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેનું જીવન છે. જ્યાં ખુશ રહે ત્યાં રહેશે. કોઈ તેની ઉપર દબાણ નથી કરી શકતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજના આ સમયમા મહિલાઓ ઉપર અત્યાચાર ના કિસ્સા ઘણા સામે આવ્યા છે અને જેના કારણે આજે સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધો નો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સા ઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક યુવકે તેની થનારી પત્ની સાથે લગ્ન મંડપમા જ કઇક એવુ કામ કરી નાખ્યુ કે ત્યા હાજર રહેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતું તો આકિસ્સો જ્યા બન્યો છે તે જગ્યા છે ચીનની બીજીંગ અને અહિ એક યુવકે તેની થનારી દુલ્હન સાથે બદલો લેવાની તરિકાએ સૌને ચોકાવી દિધા હતા.

બેઇજિંગ ચીનમાં એક દિવસ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. આ કેસ પ્રેમ, કપટ અને દંપતીના લગ્ન સાથે સંબંધિત છે તેમજ આ કપલ છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં હતું અને બંનેની સગાઈ 6 મહિના પહેલા થઈ હતી અને લગ્નના દિવસે આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું અને દંપતીના પ્રવેશ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે લગ્નના દિવસે દંપતીને વિશેષ લાગે તે માટે મહેમાનોથી ભરેલા હ inલમાં તેમના વિડિઓઝના કેટલાક પરિચય બતાવવામાં આવ્યાં હતાં. એક વિડિઓ પછી, એવું કહેવામાં આવ્યું હતું કે હવે અમે તમને તે વિડિઓ બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે આ દંપતી એકબીજાની નજીક આવ્યા. પરંતુ જે વિડિઓ ચલાવવામાં આવી હતી તે જોયા પછી, બધા જ ચોંકી ગયા. વીડિયો એક સેક્સ વીડિયો હતો, જેમાં વહુ તેના ભાભી સાથે શારીરિક સંબંધો બનાવતી જોવા મળી હતી.

મિત્ર્ક આ વીડિયો જોયા પછી દુલ્હન આઘાતમાં હતી અને ત્યારે વરરાજાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું હતું કે તને શું લાગે છે કે મને ખબર નથી વરરાજાએ દુલ્હન પર પુષ્પગુચ્છ ફેંકી દીધો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યુવકને પહેલાથી ખબર પડી ગઈ હતી કે તેની મંગેતર સાથે તેના જીજા સાથે ગેરકાયદેસર સંબંધો છે

અને ખરેખર આ કપલે લગ્ન પછી શિફ્ટ થવા માટે નવું મકાન લીધું હતું અને આ યુવાને આ નવા મકાનમાં ગુપ્ત કેમેરો લગાવ્યો હતો. બંને પાસે ઘરની ચાવી હતી. મહિલા ઘણીવાર તેની ભાભી સાથે આ નવા મકાનમાં જતો રહેતો. જ્યારે મહિલાની મંગેતરએ કેમેરાના ફૂટેજ લીધા ત્યારે તે જોઇને તેને ખૂબ આંચકો લાગ્યો હતો અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું અને આ રીતે બદલો પૂરો કર્યો.