પતિના મિત્ર સાથે પ્રેમમા હતી આ દિગ્ગ્જ ક્રિકેટરની પત્ની,જાણીને આ ક્રિકેટરે કર્યુ આવુ કે જાણીને તમે પણ ચોકી જશો……

0
895

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક વિશે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ક્રિકેટની સાથે-સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ઘણી ચર્ચામાં છે અને તે કોઈને કોઈ તબક્કે દિનેશ કાર્તિકને એવી પીડા આવી ગઈ હતી કે તે આખી જિંદગી ભૂલી નહીં શકે અને તેમના વિવાહિત જીવનમાં પછી ગાઢ કાળા વાદળો છવાયેલા હતા જ્યારે કાર્તિકની પહેલી પત્ની નિકિતાએ તેને છૂટાછેડા આપી દીધા હતા અને તેના નજીકના મિત્ર મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા.

મિત્રો ટીમ ઈન્ડિયાના વિશ્વસનીય ઓપનર મુરલી વિજય અને કાર્તિક ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ સારા મિત્રો હતા અને આ બન્ને વર્ષોથી ક્રિકેટના મેદાન પર તમિલનાડુના વતન રાજ્ય માટે વિરોધીઓ સામે લડતા હતા અને જ્યારે મુરલી વિજય મેદાનની બહાર દિનેશ કાર્તિકની પત્ની નિકિતા સાથે ગુપ્ત રીતે ફ્લર્ટિંગ કરી રહ્યો હતો જ્યારે બંનેના અફેરના સમાચાર મળતા જ તેને કાર્તિકને કોઈ નુકસાન ન થયું અને તેણે તરત જ નિકિતાને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને કાર્તિક સાથે છૂટાછેડા લીધા પછી નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા.

મિત્રો આપણે બધા જ જાણીએ છે કે દિનેશ કાર્તિકના લગ્ન નિકિતા સાથે થયા હતા અને અને થોડાક સમય પછી દિનેશ કાર્તિકે નિકિતાને ડિવોર્સ આપી દીધા હતા અને તેનુ કારણ હતુ નિકિતાના મુરલી વિજય સાથેના સબંધો બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યાં બાદ તેની સાથે વિશ્વાઘાત કર્યો હતો અને જ્યારે દિનેશની વાઇફ નિકિતા પ્રેગ્નન્ટ હતી ત્યારે તેનું અફેર દિનેશ કાર્તિક ના મિત્ર ક્રિકેટર મુરલી વિજય સાથે ચાલી રહ્યું હતું અને આ બંનેના અફેરની જાણ થતાં દિનેશે નિકિતાને ડિવોર્સ આપી દીધા અને આ ઘટના બાદ તેમની જિંદગીમાં કેટલા અપ્સ ડાઉન્સ આવ્યા જાણીઍ.

મિત્રો દિનેશ કાર્તિક આઇપીએલના બીજો સૌથી સફળ વિકેટકીપર અને બેટ્સમેન છે અને તે આઇપીએલમાં દિલ્લી કેપિટલ્સ, ગુજરાતી લાયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં રમી ચૂક્યો છે અને હાલમા દિનેશ કાર્તિક કેકેઆરનો કેપ્ટન છે અને 2002માં દિનેશે મેદાનમાં શાનદાર પર્ફોમ કર્યું હતું તેમજ અન્ડર 19 વર્લ્ડ કપ 2004માં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેમની પસંદગી ઇન્ડિયાની વન ડે અને ટેસ્ટ ટીમમાં થઇ ગઇ હતી.

મિત્રો આ સમય દરમિયાન દિનેશનું તેમની બાળપણની ફ્રેન્ડ નિકિતા સાથે અફેર ચાલતું હતું અને આ બાળપણની દોસ્તી પ્રેમમાં બદલી ગઇ અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા જો કે દિનેશ કાર્તિક અને નિકિતા લગભગ પાંચ વર્ષ સાથે રહ્યાં જોકે તેમના 2012માં ડિવોર્સ થઇ ગયા અને આ સંબંધ તૂટવાનું કારણ નિકિતાની બેવફાઇ હતી અને આઇપીએલ સિઝન 5 દરમિયાન દિનેશની પત્ની નિકિતા અને ક્રિકેટર મુરીલી વિજયની વચ્ચે નિકટતા વધી રહી હતી. આ સમયે નિકિતા પ્રેગ્નન્ટ હતી જો કે દિનેશને તેમના અફેરની જાણ થઇ તો બાળક પર અધિકાર જમાવ્યા વિના જ નિકિતાને ડિવોર્સ આપી દીધા હતા.

મિત્રો દિનેશ સાથે ડિવોર્સ થયા બાદ તરત જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા અને આ ઘટના બાદ દિનેશ ખૂબ ભાંગી ગયો હતો અને તેણે નિકિતા પર ખૂબ ભરોસો કર્યો હતો અને આ વિશ્વાસઘાતે તેને બહુ મોટો આઘાત લાગ્યો હતો કાર્તિક તેની જિંદગીમાં આવેલ આ તોફાન સામે એકલો જ ઝઝૂમ્યો હતો અને આ સમયે તેની જિંદગીમાં ભારતની ઇન્ટરનેશનલ સ્ક્વોશ પ્લેયર દિપીકા પલ્લીકલની એન્ટ્રી થઇ અને કાર્તિક અને દીપિકાનું લગભગ 2 વર્ષ સુધી અફેર ચાલ્યું, ત્યારબાદ ઓગસ્ટ 2015માં તેમના લગ્ન થયા હતા.

હવે નિકિતા અને દિનેશ બંને પોત પોતાની જિંદગીમાં ખુશ છે અને આઇપીએલની સાથે જ તે ઇન્ડિયન ક્રિકેટમાં પણ શાનદાર પર્ફોર્મ કરી રહ્યો હતો જોકે દિનેશ દોસ્ત અને પત્નીએ કરેલો વિશ્વાસઘાત તે ક્યારેય ભૂલી નથી શક્યો જોકે નિકિતા સાથે ડિવોર્સ બાદ દિનેશે માત્ર તેના કરિયર પર જ ધ્યાન આપ્યું અને આ સમયે તેનો કરિયર ગ્રાફ ઘણો વધ્યો જો કે દિનેશ આઇપીએલમાં 4 ફ્રેચાઇજી માટે 500થી વધુ રન બનાવનાર એક માત્ર ખેલાડી છે.

મિત્રો દીપિકાએ તેના પ્રસ્તાવ અને લગ્નમાંથી કાર્તિક સાથેની તેની પહેલી મુલાકાત વિશે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો જ્યા દીપિકાએ જણાવ્યું હતુ કે તેના માતાપિતા દિનેશ કાર્તિકને ઘણા સમય પહેલાથી જાણતા હતા અને હકીકતમાં તેની માતા ખેલાડીઓ માટે વિદેશમાં ફ્લાઇટ બુકિંગ કરતી હતી અને આને કારણે કાર્તિક તેના પરિવાર સાથે સંપર્કમાં હતો.