પતિએ પોતાના ભાઈઓ દ્વારા જ પોતાની સગર્ભા પત્ની નો કરાવ્યો બળાત્કાર ,જાણી ને તમે પણ..

0
208

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

સુરત શહેરમાં માનવજાતને શરમમાં મૂકાવવું પડે તેવો બનાવ બન્યો છે અને અહીં એક એવો કીસ્સો સામે આવ્યો છે જ્યા એક સગર્ભા મહિલા પર તેના જ પતિની મદદથી બે જેઠે દુષ્કર્મ આચર્યું હતુ અને એટલું જ નહીં પરંતુ આ સાથે આ મહિલાની સાત વર્ષની બાળકીની પણ છેડતી કરવામાં આવી હતી જે બાદમાં આરોપી ઓ ભાગી છૂટ્યા હતા અને આ મામલે પરિણીતાએ તેના પતિ અને બે જેઠ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તમને જણાવી દઇએ કે સુરતમાં દરરોજ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાતા રહે છે અને જેમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો પણ નોંધાતા રહે છે અને હવે શહેરમાં હવે માનવતાને શરમમાં મૂકાવું પડે તેવો બનાવ બન્યો છે જ્યા સુરતના ઉગત ગામના રહેતા અને મૂળ બિહારના શિવાનનો વતની મુન્ના તેની પત્ની અને સાત વર્ષની બાળકી સાથે રહેતો હતો અને મુન્નાની પત્નીને સારા દિવસો જઈ રહ્યા છે અને થોડા દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

મુન્નાની પત્નીને આઠમો મહિનો ચાલી રહ્યો હતો અને જે બાદમાં પતિએ ઝઘડાની અદાવત રાખી મહિલાના બે જેઠ અજય અને વિજય ઘરે આવ્યા હતા અને આ મહિલા પર તેના બે જેઠે દુષ્કર્મ આચર્યું હતુ અને આ સમયે તેના પતિએ તેના બે ભાઈને દુષ્કર્મ આચરવામાં મદદ કરી હતી અને એટલું જ નહીં પરંતુ આ સમયે ત્યાં હાજર મહિલાની સાત વર્ષની બાળકની પણ બંને જેઠે શારીરિક છેડતી કરી હતી જો કે આ મહિલાની ફરિયાદ પ્રમાણે બંને જેઠે દુષ્કર્મ આચર્યું ત્યારે તેના પતિએ બંનેની મદદ કરી હતી જેમા પતિએ મહિલાનું મોઢું દબાણી રાખ્યું હતું.

આ સમગ્ર ઘટના મામલે પરિણીતાને તેનો પતિ ધમકાવતો હતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો અને આ મામલે પરિણીતાએ કોઈ ફરિયાદ કરી ન હતી જોકે થોડા દિવસ પહેલા પતિ ઘરમાં રહેલી તમામ રોકડ અને દાગીના લઈને ભાગી ગયો હતો જે બાદમાં મહિલાએ હિંમત એકઠી કરીને પતિ અને બંને જેઠ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

મિત્રો આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો અને પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે અને આવો જ પતિ પત્નીના સબંધને શર્મશાર કરતો બીજો એક એવો જ કીસ્સો તમને જણાવવા જઇ રહ્યા છે.

મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા એક વ્યક્તિ એ પોતાના એક મિત્ર દ્વારા પોતાની પત્ની નો બળાત્કાર કરાવ્યો હતો અને અને આ સંપુર્ણ ઘટના ના સમયે તે સ્થળ ઉપર લાકડી લઈને ચોકિદારિ કરતો હતો જે એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે અને આ ઘટના પછી પોલિસે આરોપી પતિ અને તેના મિત્ર ની ધરપકડ કરી હતી મિત્રો આ ઘટના 18 દિવસ પેહલા ની છે.

મિત્રો સુત્રો ના જણાવ્યા મુજબ શાહજહાપુર ના પોલિસ સ્ટેશન ના અધિકારી સુરેન્દ્રસિંહ રાઉતે જણાવ્યુ કે આ વિસ્તાર ની 35 વર્ષીય ની એક પરણીતે હરિયાણા ના નિવાસી પોતાના પિતા ની સાથે 4 જૂને પોલિસ સ્ટેશન મા આવીને આ વાત ની રિપોર્ટ નોધાવી હતી કે તે મહિલા ના જણાવ્યા મુજબ તેના પતિ તેને 31 મેં ના દિવસે શાહજહાંપુર થી બજાર જવાનુ કહીને પોતાના ઘરેથી બાઇક બેસાડીને પોતાની સાથે લઈ ગયો અને વચ્ચે જવાથી તેના પતિને કામ છે તેમ કહીને તેના મિત્ર બિરજુ ઉર્ફ બલવંત ધાનક ને પણ સાથે બાઇક ઉપર સાથે લઈ ગયો હતો.

મિત્રો આ મહિલાએ આરોપ કર્યો હતો કે રસ્તા મા એક એકાંત જગ્યાએ એક ઝુંપડી બનાવવામા આવી હતી ત્યા તેના પતિએ બાઇક ઉભી રાખી અને ત્યારબાદ તે મહિલા ,તેનો પતિ અને તેના પતિ નો મિત્ર એ ત્રણેય લોકો ત્યા થોડાક સમય માટે બેસી ગયા હતા અને ત્યારે અચાનક બિરજુ ઉર્ફ બલવંત ધાનકે તેને બળજબરી પૂર્વક તે ઝુંપડી મા લઈ ગયો હતો અઅને ત્યા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તે મહિલાએ તેના પતિને મદદ કરવા માટે બુમો પાડી તો તેનો પતિ બહાર બેસી રહ્યો હતો.

મિત્રો હેરાન કરવાની વાત એ છે કે આ ઘટના ના સમયે તેનો પતિ ઝુંપડી ની બહાર લાકડી લઈને ચોકિદારી કરતો હતો અને આ પિડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે પતિએ તેની સાથે ષડ્યંત્ર કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેના પતિ ને કોઈ ને જાણ ના કરતા મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આ ઘટના ના ત્રણ ચાર દિવસ પછી તેના પિયર જઈને તેના પિતાને આ ઘટનાની જાણકારી આપી અને ત્યારબાદ પિતા-પુત્રી એ પોલિસ સ્ટેશન મા જઈ ને ફરિયાદ નોધાવી છે

જ્યા પોલિસ અધિકારીએ જણાવ્યુ હતુ કે જ્યારે આ મહિલા અને તેના પિતા ફરિયાદ નોધવા આવ્યા ત્યારે તે મહિલા ખુબજ ગભરાઇ ગયેલી હાલત મા હતી અને ત્યારે તેના પિતાએ તેની હિમ્મત વધારી હતી અને ત્યારબાદ આ મહિલાએ તેના પતિ અને તેના પતિના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોધાવી હતી જેમા પોલિસે આ ઘટનાની ગંભીરતા થી તપાસ કરવામા આવી રહી છે પિડિતા ના પતિ અને તેના મિત્ર ની વિરુદ્ધ આરોપોની ખાત્રી કરીને બંને આરોપીઓ ની ધરપકડ કરવામા આવી છે તમને જણાવી દઇએ કે આ સંપુર્ણ ઘટના ની તપાસ નીમરાણા ડિએસપી લોકેશ મીના દ્વારા કરવામા આવી રહી છે.