પતિ પત્ની વચ્ચે નોકજોખ થતાં ગુસ્સામાં આવીને પતિએ પત્નીને પકડીને તેનાં પ્રાઈવેટમાં ભરી દીધું મરચું, ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

0
3358

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો ચાલો આવો જાણીએ આ કિસ્સા વિશે.

તેમજ આ કિસ્સો પણ એવો છે કે જેને જાણી એ તમારા હાથ પણ કંપવા લાગશે અને તેમજ જે ગુજરાતના અમદાવાદથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને આ કિસ્સો પણ એવો જ બન્યો છે અને તેમજ જ્યાં એક વ્યક્તિએ તેની માતા માટે ચા બનાવવાની ના પાડી હતી અને જેમાંથી એક મોટી દુર્ઘટના ઘટી ગઈ છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ પહેલા તેને લાકડીઓ વડે માર માર્યો અને ત્યારબાદ તેના મરચામાં લાલ મરચાનો પાઉડર ભરી દિધો છે તેવું અહીંયા જણાવ્યું છે અને તેમજ આ મહિલા 23 વર્ષની છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ જેણે તેના પતિ પર અત્યાચારનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

તેની સાથે સાથે જ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સોમવારની કહેવાઈ રહી છે પણ ત્યારબાદ જ્યારે હિન્દુ તહેવાર શીતલા સાતમની ઉજવણી કરવામાં આવી રહી હતી અને આ માન્યતા મુજબ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ભક્તો આ દિવસે તેમના રસોડામાં અગ્નિનો ઉપયોગ કરતા નથી અને તેમજ અને તેથી જ આ ખોરાક એક દિવસ અગાઉથી રાંધવામાં આવે છે પણ ત્યારબાદ આ લોકોને એકબીજા સાથે બનતું પણ ન હતું અને તેમજ આ શહેર જે શહેરના સાબરમતી વિસ્તારની છે તેવી જાણ કરવામાં આવી છે અને તેમજ તેણે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સાસુ તેની સાથે ચા બનાવવા માટે આવી હતી પણ ત્યારબાદ તેણે શીતલા સાતમનું ટાંકીને તે નામંજૂર કરી દીધી હતી.

મિત્રો ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે જ્યારે આ મહિલાએ ચા બનાવવા ની ના પાડી તો આ મહિલાનો પતિ પણ ત્યાં હાજર હતો ત્યારે તેની સાસુએ આ વિશે ઘણું સાંભળ્યું હતું અને તેની સાથે જ અહીંયા એવું પણ કહેવામા આવી રહ્યું છે કે તેણે કોઈની તરફ જોયું ન હતું અને તેમજ આ મહિલાને માર મારવાનું શરૂ કરી દીધું હતું પણ ત્યારબાદ આ મહિલાનું કહેવું એવું છે કે આ પછી તે ઘરની બહાર નીકળી ગયો હતો .અને ત્યારબાદ પતિ અને સાસુ તેની પાછળ ચાલ્યા ગયા. તેઓએ તેને રસ્તામાં પથ્થરથી માર્યો અને પછી તેને ઘરે ખેંચીને લઇ ગયો હતો અને તેમજ આ મહિલાની ફરિયાદ છે કે આ દરમિયાન સાસુએ તેના પુત્રના હાથમાં શેરડી પકડી હતી અને તેની સાથે જ અને જેના કારણે પતિએ તેને ખરાબ રીતે માર માર્યો હતો કહેવામા આવ્યું છે કે એટલું જ નહીં પણ તેણે પોતાના અંગત ભાગોમાં મરચાનો પાઉડર પણ ઉમેર્યો હતો તેવું કહેવામા આવ્યું છે.

તેમજ અંતે વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ તે મહિલાએ પોલીસને કરેલી ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે પુત્રને જન્મ આપ્યો હતો ત્યારથી જ આ સાસુ અને પતિ તેને સતાવી રહ્યા છે અને કહેવામા આવ્યું છે કે તેણી ઘણી વખત સાસુ-સસરાના ઘરેથી તેના પિયર ચાલી ગઈ હતી પણ ત્યારબાદ આ દરેક વખતે સમાધાન કરીને સાસુ-સસરા પરત ફરતી હતી અને ત્યારબાદ હવે તેણીને આ પ્રકારની ક્રૂરતા ભોગવવામાં આવે છે તેવું જણાવ્યું છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો બન્યો છે એવુ કે એવું કોઈ ઘર નહીં હોય જેમાં પતિ સાથે પત્ની સાથે ઝઘડો ન થાય પરંતુ પ્રેમ અને સમાધાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો તે મુજબની છે. શરૂઆતમાં બંને વચ્ચેનો ઝઘડો નાની નાની બાબતોથી શરૂ થાય છે પરંતુ થોડા વર્ષો પછી પુરુષ અથવા સ્ત્રીના મગજમાં એટલું તણાવ આવી જાય છે કે તેનો અંતિમ પરિણામ દુ:ખ અથવા ગુનાહિતમાં ફેરવાય છે અને મિત્રો તમે જાણો છો કે આપણા ભારતમાં મહિલાઓ પર અવારનવાર અત્યાચાર કિસ્સાઓ સામે આવે છે.

મિત્રો મહિલા ઉપર અત્યાચારના કિસ્સાઓ તમે ઘણાબધા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમે જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તે જાણી તમે હેરાન થઈ જશો મિત્રો આ કિસ્સાએ હેવાનિયતની બધી જ હદો પાર કરી દીધી છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા ઉપર કોઈ બીજાએ નહી પરંતુ તેના જ પતિએ કઇક એવુ કૃત્ય કર્યુ છે જેને જાણીને તમે પણ કહેવા મજબુર બની જશો કે આ પતિ છે કે પછી હેવાન હા મિત્રો તેમા બન્યુ છે એવુ કે એક મહિલા ઉપર તેના પતિએ તે મહિલાના પ્રાઈવેટ પાર્ટ ઉપર લોખંડના તીક્ષ્ણ હથિયાર થી ઘા કર્યો હતો.

મિત્રો તમને માનવામા ના આવતી આ વાત બિલકુલ સાચી છે જે બાગપતના સિંઘવાલીમા બન્યો છે જ્યા એક પતિએ તેની પત્ની સાથે મુખમૈથુન કરાવવાની એટલી તીર્વ ઈચ્છા થઈ કે તેણે તેની પત્નીના પ્રાઈવેટ પાર્ટ ઉપર જ ઘા કરી દીધો અને તે પણ લોખંડના તીક્ષ્ણ હથિયાર થી અને જ્યારે આ વાત તે મહિલાના પિયરના લોકોને જાણ થઈ ત્યારે તેમણે તે મહિલાના સાસરીના લોકો વિરુદ્ધ સિંઘાવલી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી છે.

મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદના આધારે મળેલી જાણકારી મુજબ 8 જુલાઈના રોજ પીડિતાના લગ્ન બાગપતના સિંઘવાલી વિસ્તારમાં રહેતા શિક્ષક સાથે થયા હતા પરંતુ તેનો પતિ વારંવાર મુખમૈથુન જેવા સબંધો બનવવા માંગ કરતો હતો પરંતુ તે મહિલા તે પસંદ નહતું પરંતુ તેનો પતિ એટલો ગુસ્સે વાળો હતો કે નાની નાની વાત ઉપર તે મહિલા ઉપર મારપીટ કરતો હતો પરંતુ તે મહિલા પોતાના ઉપર થતા આ જુલ્મોને સહન કરતી હતી પરંતુ એક દિવસ બન્યુ એવુ કે.

મિત્રો એક દિવસ જ્યારે તેનો પતિ નોકરીથી ઘરે પાછો આવ્યો ત્યારે ખુબજ ગુસ્સામા હતો અને તેને તે પીડિત મહિલા એટલે કે તેની પત્ની સાથે સંભોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ તે પિડિત મહિલા ઘરના કામ ખુબજ વ્યસ્ત હતી તો તેણે તેના પતિની ઇચ્છા નકારી કાઢી પરંતુ તેનો પતિ માન્યો નહિ અને તેની પત્નીને બળ જબરીપૂર્વક તેને ઘસડીને તેના રુમમા લઇ ગયો હતો જ્યા તો પહેલા તેની સાથે મુખમૈથુન જેવા સબંધ બનાવવાની માંગ કરી પરંતુ તેની પત્નીને તે ખુબજ ખરાબ લાગ્યુ અને તેણે એવુ કરવાનુ ના કહી દીધુ હતુ.

પરંતુ જ્યારે તેની પત્નીની વારંવાર ના કહેતા તેનો પતિ ખુબજ ગુસ્સે થયો અને એક એવુ કામ કરી દીધુ કે મિત્રો તમે પણ કહેશો કે કોઈ હેવાન જ આવુ કરી શકે મિત્રો તે મહિલાના પતિએ તે મહિલાના પ્રાઈવેટ પાર્ટ ઉપર લોખંડના તીક્ષ્ણ હથિયાર વડે ખુબજ દર્દનાક ઇજા પોહચાડી દીધી પરંતુ તે મહિલાના પતિને આવુ કરતા સહેજ પણ દયા ના આવી કે સામે કોઈ બીજી વ્યક્તિ નહી પરંતુ તેની પોતાની પત્ની છે જેને તેમના લગ્નમા સાથે રહેવાના સાત વચન આપ્યા હતા પરંતુ મિત્રો તે મહિલાના પતિ ઉપર આ બધી વાતો નો કોઈ અસર પડ્યો ન હતો.

અને જ્યારે બીજે દિવસે જ્યારે નવ-પરિણીત પિડિત મહિલાનો ભાઈ કોઈ સમારોહ માટે તેની બહેન ને લેવા માટે તેની બહેન ની સાસરી માં પહોંચ્યો ત્યારે તેની બહેન કયા પણ દેખાઈ ન હતી અને જ્યારે સાસુ-સસરાને તેની બહેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે અને તે મહિલાનો ભાઈ જ્યારે તે ઓરડામાં પહોંચ્યો ત્યારે તેની બહેન બેભાન અવસ્થામાં પડી હતી અને આ જોઈ તે ખુબજ હેરાન થઈ ગયો અને તેણે આજુબાજુના લોકોની મદદથી તેની બહેનને હોસ્પિટલમા લઈ ગયો હતુ પરંતુ દરેક જગ્યાએ ડોકટરોએ ગાઝિયાબાદમાં દાખલ થવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેને ગંભીર હાલતમાં ગાઝિયાબાદની મોહનનગર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

મિત્રો આ સંપુર્ણ ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિએ તેની પત્નીના પ્રાઈવેટ ભાગમાં લોખંડના તીક્ષ્ણ હથિયાર વડે ખુબજ ગંભીર ઘા માર્યા હતા ડોક્ટરોએ જણાવ્યું કે તે મહિલાની હાલત ખુબજ નાજુક છે અને સળિયાથી ઈજા થવાને કારણે તેના આંતરડા કાપવામાં આવ્યા છે અને તેના પ્રાઈવેટ ભાગને પણ ખુબજ નુકસાન થયું છે અને તેની સાથે તે મહિલાના ગર્ભાશયને પણ ઘણુ નુકસાન થયું છે મિત્રો જણાવી દઇએ કે પીડિતાના પરિવારજનોએ સિંઘવાલી પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.