પતિ ને બધાઈ ગયાં પાર્લર વાળી યુવતી સાથે સબંધ, પત્નીને ખબર પડતાંજ કરી નાખ્યા એવાં હાલ કે જાણી ચોંકી જશો….

0
854

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે મિત્રો દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલી ઓ ઉભી કરે છે મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે.

મિત્રો કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી અને આવો જ એક પતિ પત્નીનો સબંધ ને શર્મશાર કરતો કીસ્સો સામે આવ્યો છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

જેમા મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે સરદારનગરની 30 વર્ષીય પરિણીતા તેના સસરા સાથે પતિ અને તેની સાથે સબંધો રાખનાર આયશા નામની યુવતી સામે ફરિયાદ નોધાવી હતી અને પતિ મંદિપ અને આયશા ને આડા સબંધો હોવાના આક્ષેપ સાથે મહિલા પોલીસ સ્ટેશને તેવી ધમકી આપી હતી જેમા બન્યુ હતુ એવુ કે સરદારનગર ભદ્રેશ્વર ઉમીયા બંગ્લોઝમાં રહેતા નીતા મંદીપ તેમના સસરા અને બે દિકરીઓ સાથે રહે છે અને નીતાના પિતા અને તેના સસરા કોઈ કંપનીમા સાથે નોકરી કરતા હોવાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.

અને તેથી સમાજના રીત રીવાઝ મુજબ મંદિપના લગ્ન નીતા સાથે લગ્ન થયા હતા જો કે આ દરમિયાનમાં નીતાબહેન પ્રેગ્નેટ થયા એટલે પતિ તેમને પિયરમાં મુકી ગયા હતા અને ત્યાર બાદથી ફોન કરવાનુ બંધ કરી દીધુ હતુ અને જણાવતા હતા કે, હું તારાથી અને મારા ઘરવાળાથી કંટાળી ગયો છું જેથી પરિણીતા પોતાના સાસરીમાં આવી ગયા હતા અને આ દરમિયાનમાં નીતાને જાણવા મળ્યું હતુ કે, મારા પતિને આયશા નામની યુવતી જે મસાજ પાર્લરમાં નોકરી કરે છે તેની સાથે આડા સબંધો છે.

અને આ બાબતે નીતાએ તેના પતિને પુછતા તેમણે ગુસ્સામાં આવી ગાળો બોલ્યા હતા. બાદમાં વારંવાર નાની નાની બાબતે ઝઘડા કરી પિયર જતી રહેવા દબાણ કરતા હતા જો કે આ દરમિયાનમાં આયશા નામની યુવતી પણ નીતાને ફોન કરી ધમકી આપતી અને મંદિપને છોડી દે નહી તો તારી છોકરી ઘરે મળશે નહી તેવી ધમકી આપતી હતી અને આ આક્ષેપો સાથે મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ અને આયશા નામની યુવતી સામે ફરિયાદ નોધાવી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો ઝઘડા એ એક સામાન્ય સમસ્યા છે એક સરળ સમસ્યા પરંતુ કેટલીકવાર આ સરળ સમસ્યા ખૂબ જ મોટું સ્વરૂપ લે છે મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પતિએ પત્નીની હત્યા કરી હતી અથવા પત્નીએ પતિને ઝેર આપ્યું હતું અથવા પતિએ પ્રથમ પ્રેમિકાની છેડતી કરી હતી અથવા પત્નીએ પહેલા પ્રેમી સાથે એકબીજાની હત્યા કરી હતી અથવા તેણે પોતાને ફાંસી આપી હતી જીવ આપ્યો અને બંને એકબીજાને સમજવા માટે ઓછા પ્રયત્નો કરે છે અને વધુ આક્ષેપો કરે છે.

એવું કોઈ ઘર નહીં હોય જેમાં પતિ સાથે પત્ની સાથે ઝઘડો ન થાય પરંતુ પ્રેમ અને સમાધાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો તે મુજબની છે. શરૂઆતમાં બંને વચ્ચેનો ઝઘડો નાની નાની બાબતોથી શરૂ થાય છે પરંતુ થોડા વર્ષો પછી પુરુષ અથવા સ્ત્રીના મગજમાં એટલું તણાવ આવી જાય છે કે તેનો અંતિમ પરિણામ દુ:ખ અથવા ગુનાહિતમાં ફેરવાય છે અને તમે જાણો છો કે આપણા ભારતમાં મહિલાઓ પર અવારનવાર અત્યાચાર કિસ્સાઓ સામે આવે છે અને મહિલા ઉપર અત્યાચારના કિસ્સાઓ તમે ઘણાબધા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમે જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તે જાણી તમે હેરાન થઈ જશો.

મિત્રો આ કિસ્સાએ હેવાનિયતની બધી જ હદો પાર કરી દીધી છે તેમજ તમને જણાવી દઈએ કે મહિલા ઉપર કોઈ બીજાએ નહી પરંતુ તેના જ પતિએ કઇક એવુ કૃત્ય કર્યુ છે જેને જાણીને તમે પણ કહેવા મજબુર બની જશો કે આ પતિ છે કે પછી હેવાન હા તેમા બન્યુ છે એવુ કે એક નવવિવાહિત યુવતી ઉપર તેના પતિએ તાકતની દવા લઇને વારંવાર અપાકૃતિક કૃત્ય કરવામા આવ્યુ હતુ જેના કારણે તે યુવતીને ગંભીર હાલતમા હોસ્પિટલ મોકલવામાં આવી હતી જ્યા તેના પરિવારના લોકોએ તેના પતિ અને સાસરી વિરુદ્ધ પોલિસ ફરિયાદ કરવામા આવી છે.

મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ આરોપ લગાવામાં આવ્યો છે કે શેરગઢ ની એક યુવતીના લગ્ન દેવરનીયાના એક યુવક સાથે થયા હતા અને જ્યારે તે યુવતીના લગ્ન કરીને તે નવવીવાહિત યુવતી તેની સાસરીમા ગઇ ત્યારે સુહાગરાતના દિવસે તે યુવકે તાકાત માટે નશીલી દવા લીધી અને ત્યારબાદ તે યુવકે તેની નવવિવાહિત યુવતી સાથે લગભગ 3 કલાક સુધી થોડાક થોડાક સમયે તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો અને જેમા તેણે વહેશીપન ની બધી જ હદો પાર કરી દીધી હતી તેમજ તમને જણાવી દઈએ કે તાકતની દવાના નશામાં ચૂર સન્કી યુવકે ઘણીવાર ખરાબ કૃત્યો કર્યા હતા અને જ્યારે તે યુવતી તે યુવકના આ વહેશીપન નો વિરોધ કરતી હતી તો તેનો પતિ તેમા મો મા કપડુ લગાવી દેતો હતો.

મિત્રો આ પાગલનો શિકાર થયેલી આ નવ વિવાહિત દુલ્હન હાલત ખુબજ બગળવા લાગી પરંતુ તેમ છતા તે વેહશી યુવક રોકાયો નહી અને વારંવાર તે તેની નવવિવાહિત દુલ્હન સાથે લગાતાર સંભોગ કરતો રહ્યો પરંતુ થોડાક સમય પછી જ્યારે દુલ્હનના પ્રાઈવેટ ભાગમાથી બ્લીડીંગ થવા લાગ્યુ તો પણ તે પાગલ યુવક રોકાયો નહી અને તેણે ઘીનૌનુ કામ ચાલ્યુ જ રાખ્યુ અને બીજા દિવસે જ્યારે તે યુવતિ એ આ ઘટના વિશે તેની સાસરીના લોકોને જણાવિ તો તેમણે પણ તેની વાત ના માની અને તેની સાથે ખુબજ મારપીટ કરવામા આવી અને આવુ એક દિવસ નહી પરંતુ ઘણા દિવસો સુધી ચાલ્યુ.

તે યુવક દરરોજ તાકતની દવા લઈને તેની પત્ની ઉપર ખુબજ ખરાબ કૃત્ય કરવા લાગ્યો હતો અને જ્યારે તે પીડિતાને લાગ્યુ કે હવે પાણી માથાની ઉપરથી જાય છે તો તેણે ફોન કરીને આ વાત તેના પરિવારના લોકોને જણાવી દીધી અને ત્યારપછી તેના ભાઈ તે યુવતીની સાસરીમા પોહચી ગયા અને જ્યારે તેના ભાઈઓ દ્વારા પુછવામા આવ્યુ કે તેની બહેન કયા છે પણ તેમની બહેન ક્યાય પણ દેખાઈ ન હતી અને જ્યારે સાસુ-સસરાને તેની બહેન વિશે પૂછવામાં આવ્યું હતુ.

ત્યારે તેઓએ જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે અને તે મહિલાનો ભાઈ જ્યારે તે ઓરડામાં પહોંચ્યો ત્યારે તેની બહેન બેભાન અવસ્થામાં પડી હતી અને આ જોઈ તે ખુબજ હેરાન થઈ ગયો હતો અને તે યુવતિના ભાઈએ તેની બહેનના સાસરી ના લોકો વચ્ચે મારપીટ શરૂ કરી દીધી અને જ્યારે આ બધો મામલો શાંત થયો તો તેનો ભાઈ તે યુવતિને તેના ઘરે લઇ ગયો અને તે યુવતીની હાલત ખુબજ ગંભીર હોવાથી તે યુવતિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી.

જ્યા ડોકટરોએ જણાવ્યુ કે તે યુવતિની હાલત ખુબજ ગંભીર છે અને તે યુવતી નુ ઓપરેશન કરવુ પડશે અને જ્યારે બીજી બાજુ તે યુવતિના પરિવારના લોકોએ તેની સાસરીના લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે મિત્રો પતિની આવી હેવાનિયતના કારણે એક નવવિવાહિતનો જીવ જોખમમા મુકાયો હતો જેમા વેહશી પતિની કરતૂતોના કારણે દુલ્હન ને હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી અને હવે તે નવવિવાહિત યુવતીના પરિવારના લોકો આવી ધૃણાસ્પ ઘટના સાંભળીને ખુબજ ગુસ્સે ભરાયા છે.

તેમણે તે નવવિવાહિત ને હોસ્પિટલ મા દાખલ કર્યા પછી તે યુવક અને તેની સાસરીના લોકો ઉપર પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે જેમા મહિલા પોલિસ સ્ટેશનના ઈન્સ્પેકટરનુ કહેવુ છે કે આ ઘટના ખૂબ ગંભીર છે અને નવવિવાહિત ઉપર એક અઠવાડિયા સુધી તેમના સાસરિયાના ઘરે ત્રાસ ગુજાર્યો હતો. પરંતુ તે દહેજ વિશે કોઈ માંગણી કરી નથી અને તેની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો મિત્રો આ કિસ્સો દેહરાદૂનમા જોવા મળ્યો છે મિત્રો દેહરાદૂનમા એક મગનસિંહ નામનો વ્યક્તિ રહેતા હતા અને તેઓ કિન્નરોને ત્યા ઢોલક વગાડવાનુ કામ કરતા હતા પરંતુ થોળાંક સમય પહેલા તેમનુ અચાનક કરંટ લાગતા મૃત્યુ થઈ જાય છે અને જ્યારે પોલિસને આ વાત ની જાણ થઈ ત્યારે પોલિસે શકના આધારે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવી ની ધરપકડ કરી લીધી અને જ્યારે પોલિસે રાજેન્દ્ર દેવી પુછપરછ કરી તો પહેલા તો તેણે અજાણ્યા બનવાનું નાટક કર્યુ અને કહયુ કે મને તેના વિશે કઈ ખબર નથી પરંતુ જ્યારે પોલિસે કડકરીતે પુછપરછ કરી તો તેને સાચી હકીકત પોલિસને જણાવી.

મિત્રો રાજેન્દ્ર દેવી એ પોલિસને સાચી હકીકત જણાવતા કહયુ કે તેમના પતિ મગનસિંહનો એક ભાણો હતો જેનુ નામ વિશ્મભર ઉર્ફ સોનુ જે થોળાંક સમય પહેલા તેમના ઘરે રહેવા આવ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી ઘણીવાર તે તેમના ઘરે આવતો હતો પરંતુ આ સમયે તે તેના મામા ના ઘરે આવ્યો ત્યારે તે રહેવાનો છે તેવુ તેણે જણાવ્યુ હતુ મિત્રો તમને જણાવી દઈએ કે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવીનો તેમના ભાણા સોનુ સાથે અવૈધ સબંધ હતો પરંતુ તેના પતિ મગન સિહને આ વાતની જાણ નહતી ત્યારબાદ રાજેન્દ્ર દેવી એ જણાવ્યુ કે તેણે તેના ભાણા સોનુ સાથે ઘણીવાર સંભોગ પણ કર્યુ હતુ.

મિત્રો રાજેન્દ્ર દેવીએ આગળ જણાવતા કહયુ કે જ્યારે તેમના અને ભાણાના અવૈધ સબંધ વિશે તેના પતિને જાણ થઇ ત્યારે એક દિવસ બંનેને એક દિવસ રંગે હાથે પકડી લીધા જ્યા તેઓ દરવાજો બંધ કર્યા વગર તેઓ બૅડ ઉપર મસ્તી કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ત્યા મગનસિંહ આવી જાય છે અને તે આ જોઈને તે તેના ભાણા સોનુ સાથે ઝગડો કરે છે અને જ્યારે ઝગડો વધવા લાગ્યો ત્યારે રાજેન્દ્ર દેવીને લાગ્યુ કે તે કોઈને કહી દેશે તો રાજેન્દ્ર દેવી અને તેના ભાણો સોનુએ સાથે મળીને મગન સિંહની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેઓ બંને ત્યાથી ભાગી ગયા હતા.

જ્યારે પોલિસને આ હત્યાની ખબર પડી ત્યારે પોલિસે તપાસ કરતા રાજેન્દ્ર દેવીની ધરપકડ કરી હતી અને પોલિસે જણાવ્યુ કે સોનુ તેમનો દુરનો ભાણો હતો જે અહિ રહેવા આવ્યો હતો અને તેના તેની મામી રાજેન્દ્ર દેવી સાથી અવૈધ સબંધ હતા જેની જાણ તેના પતિ મગન સિંહ ને થઈ જતા તેઓ બન્નેએ સાથે મળીને મગનસિંહ ની હત્યા કરી દીધી હતી પોલિસે તે બન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભાણાની ઉમર 18 વર્ષની હતી જ્યારે તેની મામી ની ઉમર 40 સાલ હતી.