પતિના બહાર ગયાની સાથે જ પત્ની બની કોર્લગર્લ, યુવકે સબંધ બાંધીને પાડેલા ફોટા કર્યા વાયરલ….

0
1058

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે મૂળ રાજસ્થાનની અને સુરતમાં રહેતી એક પરીણિતાને યુવાન સાથે આડા સંબંધો રાખવા ભારે પડી ગયા હતા જ્યા યુવાન સાથે મરજીથી બાંધેલા શારીરિક સંબંધોની જાણ પતિને થઇ જતા વતન લઇ જવાની વાત કરી હતી જેને લઈ ઉશ્કેરાયેલા યુવાને ફેસબુક પર બનાવટી આઇડી બનાવી પરીણિતા સાથેના અંગત પળોનો વીડિયો અને ફોટો અપલોડ કરી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

જેમા આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે રાજસ્થાનના જયપુર ખાતે બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા મનોજ ની પત્ની સુનિતા હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને સંચાઇ મશીનમાં કામ કરે છે અને ત્રણ વર્ષ અગાઉ સુનિતા પતિ સાથે સુરત આવી હતી પરંતુ પતિ એક માસમાં જ જયપુર પરત ચાલ્યો ગયો હતો. જ્યારે સુનિતા સુરતમાં જ રોકાઈ ગઇ હતી.

તે દરમિયાન તે દેહવિક્રયનો ધંધો કરાવતી પૂજા નામની બંગાળી યુવતીના સંર્પકમાં આવી હતી અને તેણે પણ આ લોહીના ધંધામાં ઝંપલાવ્યું હતુ અને તે સમયે સુનિતાનો પરિચય વિશાલ કુમાર મિશ્રા ઉમર વર્ષ 30 રહે જયપુર, રાજસ્થાન સાથે થયો હતો અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો અને પોતાની મરજીથી શરીર સંબંધ બાંધતા હતા.

તેમજ અંગત પળો માણતા સમયે વિશાલ એ વિડીયો ઉતાર્યો હતો અને સુનિતાના અશ્લીલ ફોટા મોબાઇલમાં ક્લીક કર્યા હતા અને થોડા સમય પહેલા વિશાલ સાથેના લગ્નેત્તર સબંધની જાણ પતિ મનોજને થઇ જતા સુનિતાને વતન પરત લઇ જવાની વાત કરી હતી જેથી વિશાલ ઉશકેરાયો હતો અને તેણે મનોજને ફોન પર ધમકી આપી હતી કે, સુનિતાને તું ગામ લઇ જઇશ તો તેના ફોટા અને વીડિયો તારા સગાસંબંધીને મોકલી બદનામ કરી દઇશ. તેમ છતાં મનોજ પત્ની સુનિતાને વતન લઇ ગયો હતો.

જેથી વિશાલે ત્રણેક મહિના બાદ ગત જાન્યુઆરી મહિનામાં પ્રમોદના સબંધીઓને પ્રેમિલાના ફોટા અને વીડિયો વોટ્સઅપ પર મોકલી આપ્યા હતા અને ત્યારબાદ ફેસબુક પર નકલી આઇડી બનાવી સુનિતાના ફોટા અપલોડ કર્યા હતા અને વોટ્સઅપ પર અશ્લીલ સંદેશ મોકલ્યા હતા અને એટલું જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર ફોટા સાથે એવું લખાણ પણ લખ્યું હતું કે, જીસ કીસી કસ્ટમર કો મેરે સાથે કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500 રૂપિયા આ પોસ્ટ બાદ પરિવારની બદનામી થતાં પરીણિતાએ વિશાલ કુમાર મિશ્રા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જે જ્યા પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે જ્યા એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી હતી.

મિત્રો ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ અને તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી અને આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો હતો.

મિત્રો પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે શારીરીક સબંધો છે અને પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું હતુ અને થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો.

અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું અને મકોમો એ પબ્લિકેશનને જણાવ્યું હતુ કે.તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો હતો જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી તેમજ પત્નીને મારી સાથે સંભોગ માણવામાં જરા પણ રસ નથી રહ્યો અને તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી અને જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી.

મિત્રો પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સ ની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો.

આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે અને આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે, નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે જો કે તેના મોટાભાગના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.