પારદર્શક કપડાં પેહરીલી જોવાં મળી ઉર્વશી રૌનતેલાં, તસવીરો જોઈ તમે પણ શરમાઈ જશો……

0
467

ઉર્વશી રૌતેલાએ પારદર્શક શર્ટ પહેરીને ફોટા પાડ્યા, લોકોએ કહ્યું- સુંદર દેખાતી નથી,બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની એક તસવીર સામે આવી છે જેમાં તેણે પારદર્શક શર્ટ પહેર્યો છે.બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના સ્ટાઇલિશ લૂક માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેની મોટાભાગની તસવીરો હેડલાઇન્સ બની છે. હવે તેની એક તસવીર માનવ મંગલાની દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમણે બોલિવૂડ સ્ટાર્સની અંદરની તસવીરો રજૂ કરી હતી. આમાં તે પારદર્શક બ્લુ શર્ટમાં જોવા મળી રહી છે.

આને શેર કરતાં માનવ મંગલાનીએ ઉર્વશી રૌતેલાની સુંદરતાની પ્રશંસા કરી છે. પરંતુ ફોટા પર ટિપ્પણી કરનારા વપરાશકર્તાઓ તેમના વિરુદ્ધ દૃષ્ટિકોણ લઈ રહ્યા છે. મોટાભાગની ટિપ્પણીઓમાં, લોકો કહેતા હોય છે કે તેમાં કોઈ સુંદરતા નથી. લોકો કહે છે કે ઉવર્ષિની સુંદરતા નકલી છે. ઘણા લોકોએ કહ્યું કે તેઓ સુંદર દેખાતા નથી.

અહીં ઉર્વશી રૌતેલાની નવી તસવીર જુઓનોંધનીય છે કે તાજેતરમાં અભિનેત્રીએ એક વીડિયો બહાર પાડ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ મેળવવાની ખુશી વ્યક્ત કરી હતી. તેના ચાહકોનો આભાર માનતી વખતે ઉર્વશી રૌતેલાએ એક વીડિયો શેર કર્યો હતો, જેની સાથે તેણે એક ખૂબ જ ખાસ નોંધ પણ લખી છે.

અભિનેત્રીએ તેની પોસ્ટમાં લખ્યું હતું- “ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ બદલ આભાર. તમે બધા લોકો પ્રત્યે મારો પ્રેમ. મારી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બનવા બદલ તમારો આભાર. મારા જીવનમાં આવવા અને ખુશ થવા બદલ આભાર. મને પ્રેમ આપવા બદલ અને બદલામાં મારો પ્રેમ સ્વીકારવા બદલ આભાર. સુંદર યાદો માટે આભાર, હું હંમેશા તેની પ્રશંસા કરીશ. ”

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તેણે મંગળવારે પોતાના બર્થડે પર એક એવી તસવીર શેર કરી છે,જે વાયરલ થઈ રહી છે.હકીકતમાં,ઉર્વશીએ આ તસવીરના માધ્યમથી પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.તેણે તસવીરમાં લખ્યું છે કે,આજે લાગે છે કે સૂર્ય માત્ર મારા માટે અન્ય દિવસો કરતા વધુ ચમકી રહ્યો છે.ધરતીની સૌથી ઉત્કૃષ્ઠ શખ્સિયત એટલે કે મને જન્મદિવસની શુભેચ્છાઓ.ઉર્વશીએ પોતાના ફેન્સને બર્થડે વિશીશ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે,હું બહુ જ સ્પેશિયલ અનુભવી રહી છું.તે આટલું લખીને અટકી નહિ,અને આગળ બોલી કે,મારા જન્મના દિવસ પર રજાની જાહેરાત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નૈનીતાલમાં જન્મેલી ઉર્વશીએ સ્કૂલના દિવસોથી જ મોડેલિંગની શરૂઆત કરી હતી.તે સમયે તે માત્ર 15 વર્ષની હતી. તેના માતાપિતા બિઝનેસમેન છે.તે 2011માં સાઉથ કોરિયામાં યોજાયેલ મિસ એશિયન સુપર મોડલનો ખિતાબ જીતી હતી. આ સાથે મિસ યુનિવર્સ ઈન્ડિયા પણ રહી ચૂકી છે.માત્ર મોડેલિંગ કે એક્ટિંગ જ નહિ, સ્પોર્ટસમાં પણ તેને રસ છે. તે નેશનલ લેવલની બાસ્કેટબોલ પ્લેયર રહી ચૂકી છે.

બોલિવુડની વાત કરીએ તો, તેણે સની દેઓલની ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટથી બોલિવુડમા એન્ટ્રી કરી હતી. તેના બાદ ભાગ જોની, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સનમ રે, કાબિલ, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે એક્ટ્રેસ તરીકે ક્યારેય સારી ઓળખ બનાવી શકી નથી. સોશિયલ મીડિયા પર તે સતત એક્ટિવ રહે છે. એ કહેવુ ખોટુ નહિ હોય કે, સુંદર ઉર્વશીને અત્યાર સુધી એક પણ સારો રોલ ઓફર થયો નથી, જેનાથી તે પોતાને સારી એક્ટ્રેસ કહી શકે.

બોલિવૂડમાં ઘણી બધી એક્ટ્રેસ એવી છે જેમણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. વળી અમુક એક્ટ્રેસ એવી પણ છે જે પોતાની એક્ટિંગ સિવાય પોતાના બોલ્ડ ફેશન સેન્સને કારણે પણ જાણીતી છે. ઉર્વશી રૌતેલા અને નુશરત ભરુચા બોલિવૂડની બે એવી એકટ્રેસ છે જે ઍક્ટિંગ થી વધારે પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેમનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. થોડા સમય પહેલાં જ નુસરત અને ઉર્વશી પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં આવી ગઇ હતી.બ્લેક ગાઉનમાં ઉર્વશીએ ઉડાવ્યા હતા બધાના હોશ.

ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબ જ સુંદર એક્ટ્રેસ માંથી એક છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમનો લુક પણ ફેન્સના હોશ ઉડાવે છે. થોડા મહિના પહેલા ઉર્વશી એક ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં થાઈ હાઈ સ્લીટ ડ્રેસથી પણ એક ડગલું આગળ જતા વેસ્ટ હાઇ સ્લીટ ગાઉન પહેરેલી નજર આવી હતી. આ ડ્રેસમાં ઉર્વશી ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી હતી.

બ્લેક રંગના ગાઉનમાં ઉર્વશીએ એક બન બનાવેલ હતું અને કાનમાં સિલ્વર જ્વેલરી પહેરી હતી. ઉર્વશીનો આ લુક તે સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઉર્વશી અવારનવાર પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે .ઉર્વશી ફિલ્મોથી વધારે પોતાના લુકને લઈને ઓળખવામાં આવે છે. એ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૫ મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ઉર્વશી ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતી તસવીરો શેયર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો ઉર્વશી ખૂબ જ જલ્દી ફિલ્મ “વર્જીન ભાનુપ્રિયા” માં નજર આવશે. આ ફિલ્મમાં ગૌતમ ગુલાટી તેમની ઓપોઝિટ નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર ૧૬ જુલાઈના રોજ રીલિઝ થશે.ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી નુસરત.

બીજી તરફ વાત કરવામાં આવે એક્ટ્રેસ નુસરત ભરૂચાની તો બોલિવૂડની “સ્વીટી” પણ પોતાના અંદાજથી દરેક વ્યક્તિને ઘાયલ કરી દેતી હોય છે. નુસરત અવારનવાર પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા મુંબઈમાં આયોજિત થયેલ ફિલ્મફેર એવોર્ડ કર્ટન રેજર દરમિયાન નુસરત ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી. નુસરત રેડ કાર્પેટ પર પાઈન ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો.

આ વન શોલ્ડર ડ્રેસનો સૌથી બેસ્ટ પાર્ટ તેની સાઇડ સ્લીટ હતી જે અપર વેસ્ટલાઇન સુધી હતી. આ સ્લીટને જોડવા માટે બે બ્રાઉન સ્મોલ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડ્રેસમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ નજર આવતી હતી. મેકઅપની વાત કરવામાં આવે તો નુસરતે એકદમ ન્યૂડ શેડ મેકઅપ કર્યો હતો. જેમાં તેનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. તેની સાથે તેણે ચીક્સને બ્લશરથી હાઈલાઈટ કર્યા હતા. તેમણે પોતે જણાવ્યું હતું કે તેમને તૈયાર થવામાં અંદાજે ૩ કલાકનો સમય લાગ્યો હતો.

નુસરત અવારનવાર પોતાની બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ ડ્રેસને લઈને તેમની પ્રશંસા પણ થયેલી છે. જોકે ઘણી વખત પોતાની બોલ્ડ ડ્રેસના ચક્કરમાં નુસરત યુઝર્સના નિશાના ઉપર પણ આવી છે, પરંતુ તે કોઈપણની પરવા કર્યા વગર પોતાની પસંદગીના કપડાં પહેરે છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો નુસરત છેલ્લી વખત “ડ્રીમ ગર્લ” મા નજર આવી હતી. ખૂબ જલ્દી તે કોઈ મોટા પ્રોજેક્ટમાં નજર આવી શકે છે.