Breaking News

પનીર ટિક્કા – ખુબજ ટેસ્ટી છે આ શાક આજેજ બનાવો ઘરે અને કરો ફમેલી ને ઇમ્પ્રેસ

હેલ્લો દોસ્તો કેમ છો , આમે આવિયા છીયે પાછા  તમારી સમક્ષ ફેમસ  રેસીપી લઈ ને  જે  છે  નાના મોટા બધા ને પસંદ છે  તો આજેજ બાનવજો ,, જો કે  ગુજરાતી છે  તો તેને ખાવા નો શોખ તો બહુ હોય છે  એટ્લે આજે  જરૂર ટ્રાય કરો અને શેર કરો આ રેસીપી ને અને આજે જ બનાવો પનીર  ટિક્કા નું શાક

પનીર ટીકકા મસાલા ૫ મિનિટ માં શીખો.શાકાહારી લોકો માં પ્રખ્યાત છે આ પંજાબી વાનગી. આ રીત થી બિલકુલ રેસ્ટોરેંટ જેવુ પનીર ટીકકા મસાલા બનશે.તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરેંટ જેવુ પનીર ટીકકા.તો ચાલો સારું કરીયે આપડે આ શાક બનાવતા

સામગ્રી

 • પનીર બનાવવા માટે
 • ૧ ચમચી તેલ.
 • ૨ ચમચી લીંબુ નો રસ.
 • 3 ચમચી આદું ની પેસ્ટ.
 • ૪.લસણ ની પેસ્ટ
 • ૫.૧ચમચી ગરમ મસાલો.
 • ૬.મીઠું.
 • ૭.૧ચમચી લાલ મરચું પાવડર.
 • ૮.૧ ચમચી ધાણાજીરું પાવડર.
 • ૯. ૨૦૦ ગ્રામ પનીર.
 • ૧૦. ૧ ટામેટું કાપેલું.
 • ૧૧. ૧ કેપ્સિકમ કાપેલું.
 • ૧૨. અડધો કપ કાંદા કાપેલા.
 • ૧૩.દહી.

ગ્રેવી બનાવવા માટે.

 • ૧. અડધો કપ ટામેટાં ની ગ્રેવી
 • ૨. અડધો કપ ક્રીમ(દૂધ ની મલાઈ)
 • ૩. લીલા મરચાં નંગ ૪.
 • ૪. ધાણા (કોથમીર)
 • ૫. ૨ચમચી તેલ.
 • ૬. ૩ચમચી કસ્તુરી મેથી.
 • ૭. મીઠું
 • ૮. ૧ ચમચી કોર્નફ્લોર.
 • ૯. ૧ ચમચી ટોમેટો સોસ.
 • ૧૦. અડધી ચમચી જીરું પાવડર
 • ૧૧. તજ.
 • ૧૨.૨ થી ૩કાળી મારી.
 • ૧૩. ૪ થી ૫ લવિંગ.
 • ૧૪.અડધી ચમચી ચાટ મસાલો.

પનીર બનાવવા ની રીત.

એક કટોરા માં પનીર ના ટુકડા ,ટામેટાં,કેપ્સિકમ લો.પછી આદું લસણ  અને બીજો મસાલો નાખો જે સામગ્રી માં લખેલો છે

ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને તેલ મિક્સ કરી સારી રીતે બધુ મિક્સ કરી દો.ધ્યાન રાખો કે દહી જાડું હોવું જોઈએ જેનાથી સબ્જી સારીબનશે.

હવે તેને સાઇડ માં ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મૂકો.

પછી એક કડાઈ લો તેમાં ૨ ચમચી તેલ નાખો અને ગરમ કરો.ગેસ ધીમો રાખવો. હવે ઉપર બનાવેલું પનીર નું મિશ્રણ નાખી દો.

પનીર ને બરાબર પક્વ દેવાનું છે.જ્યાં સુધી થોડો ગોલ્ડન જેવો કલર ન થાય જાય ત્યાં સુધી.ધ્યાન રાખો કે આને હલાવતા રહેવું કેમ કે પનીર બધી બાજુ થી પાકવું જરૂરી છે.

પછી તેને એક કટોરા માં કદધિ લો॰

ગ્રેવી બનાવવાની રીત.

એક પેનમાં ૨ ચમચી તેલ લો.અને તેને ધીમી આંચ પર ગરમ કરો.

તેલ ગરમ થાય જાય એટ્લે તેમાં તજ,અને લવિંગ નાખો(એલચી અને તમાલપત્ર પણ નાખી શકો.)

પછી તેમાં ટામેટાં ની ગ્રેવી અને લીલમર્ચની પેસ્ટ નાખો. ને એક મિનિટ રહેવા દો.

ત્યાં સુધી કોર્નફ્લોર માં થોડું પાણી નાખી મિશ્રણ તૈયાર કરો.

ગેસ ની આંચ ધીમી રાખો.હવે કસ્તુરી મેથી,જીરું પાવડર,મીઠું અને કોર્નફ્લોર નું મિશ્રણ નાખી દો.

એક મિનિટ પછી ક્રીમ(દૂધ ની મલાઈ) નાખો.

પછી તેમાં તૈયાર કરેલું પનીર નાખી દો. અને બરાબર મિક્સ કરો.

છેલ્લે તેમાં ધાણા અને ચાટ મસાલો નાખો. પનીર ટીકકા મસાલો પણ નાખી શકો.

અને તેને  એક વાસણ માં કાઢી લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત

આ માહિતી અમે રેસીપી ને લગતી book માંથી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

સાબુદાણા ફરાળી છે કે નહીં? જાણો સાબુદાણા વિશેની આ અજાણી વાતો..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સાબુદાણા એક ખાદ્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *