Breaking News

આજથી વર્ષો પેહલા પણ બૉલીવુડ માં થતું હતું યુવતીઓ નું શોષણ,તશવીરો જોઈ આપોઆપ સમજી જશો.

આજકાલ અનેક લોકો વિચારતા હોય છે કે તે એક્ટર બને અને જે બોલીવુડમાં એટલે કે મુંબઈમાં એક્ટર બનવાનું સપનું લઈને પહોંચી જતા હોય છે તેવી જ એક વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આવું અત્યારે થાય છે અને 60 વર્ષ પહેલા પણ થતુ હતું.

જેની આપણે જાણકારી નહીં હોય અને તેમજ 60ના દશકમાં અનેક છોકરીએ ફિલ્મોમાં નસીબ અજમાવવામ માટે મુંબઈ સ્ક્રીન ટેસ્ટ આપવા આવતી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ રસ્તો એટલો સરળ નહોતો કે જેટલો લોકો સમજતા હતા પણ તેની સાથે જણાવ્યું છે કે આ પેકેજમાં અમે તમને બતાવી રહ્યા છે.

એવી વાત કે જે 1951ની કેટલીક એવી તસવીરો છે કે જે બોલીવુડના ઑડિશનની સચ્ચાઈ બતાવે છે અને આ વિશે જાણીને તમને નવાઈ લાગશે તેમજ આ તસવીરો લાઈફ મેગેઝીનના ફોટો જર્નાલિસ્ટ જેમ્સ બુરકેએ લીધેલી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે અને જ્યારે ડાયરેક્ટર અબ્દુલ રાશિદ કરદારને પોતાની ફિલ્મ માટે એક ભારતીય અને એક વિદેશી છોકરીની પસંદગી કરવાની હતી તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે સ અબ્દુલ રાશિદ કરદારનો જન્મ 2 ઓક્ટોબર 1904ના દિવસે લાહૌરમાં થયો હતો અને તેમજ જણાવ્યું છે કે તેઓ એઆર કરદાનના નામે પણ જાણીતા થયા છે તેવું કહેવામા આવ્યું છે.

ત્યારબાદ જ્યારે આની વાત કરતા જ તેમનું ઉપનામ મિયાંજી રાખવામાં આવ્યું હતું અને તેમને લાહૌરના ફિલ્મ ઉદ્યોગના જનક પણ માનવામાં આવતા હતા અને તેની સાથે જ જણાવ્યું છે કે ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત ચાલ્યા આવ્યા અને મુંબઈ જઈને બોલીવુડનો ભાગ બની ગયા હતા.

તેની સાથે સાથે જ જણાવ્યું છે કે આ કરદારે પોતાના પ્રોડક્શનમાં 40 થી 60ના દાયકા વચ્ચે અનેક યાદગાર ફિલ્મો બનાવી હતી અને જે કરદારે પોતાના કરિયરની શરૂઆત વિદેશી ફિલ્મો માટે કેલિગ્રાફીથી પોસ્ટર બનાવીને કરી હતી તે ખૂબ જ સારી પણ ગઈ હતી.

ત્યારબાદ જણાવ્યું છે કે વર્ષ 1928માં કરદારે ફિલ્મ ડૉટર્સ ઑફ ટુડે અને 1929માં હીર રાંઝામાં અભિનેતા તરીકે કામ કર્યું હતું અને જેમાં તેમણે પ્રગતિ મેળવી હતી અને તેની સાથે જ આ કરદારે ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ 1929માં હુસ્ન કા ડાકૂ બનાવી હતી અને જે ફિલ્મ પણ સુપરહિટ ગઈ હતી.

તેની સાથે જ આ કરદાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક કલાકારોને લાવ્યા હતા અને જેમને ઘણી લોકચાહના મેળવી હતી અને ત્યારબાદ જેમાં નૌશાદ,મજરુહ સુલતાનપુરી અને સુરૈયા જેવી હસ્તીઓ સામેલ કરવામાં આવી છે.

તેની સાથે જ એવું પણ કહેવાયું છે કે આ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક મોહમ્મદ રફીને કરદારે જ પોતાની ફિલ્મ દુલારીના ગીત સુહાની રાત ઢલ ચુકી ગાવાનો મોકો આપ્યો હતો હતો અને જેમાં તેમણે સારું પર્ફોર્મન્સ આપ્યું હતું.

ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે 85 વર્ષની ઉંમરમાં જ અને 22 નવેમ્બરે જણાવ્યું છે કે જેમાં 1989ના મુંબઈમાં તેમનું નિધન થઈ ગયું હતું અને ત્યારબાદ જેમાં કામ બંધ થયું હતું.તેમજ આ અબ્દુલ રાશિદ કરદાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ હફીઝ કરદારના સાવકા ભાઈ હતા તેવું માનવામાં આવે છે અને 1951માં પોતાની એક ફિલ્મ માટે ઑડિશન લેતા કરદાર પણ છે.

About Hu Gujarati TEAM

Check Also

જો ભૂલથી પણ કરી નાખ્યું ગૂગલ પર આ વસ્તુ સર્ચ, તો પોલીસની ગાડીઓ સીધી ઘરે જ આવી જશે…….

અમે દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ અમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કરીએ છીએ પરંતુ શોધ કરતી વખતે, …