પગ માં સોજા આવે તો, જાણો પગ ના સોજા દુર કરવા ના આ 5 ઘરેલું ઉપાયો

0
2192

મિત્રો તમને જણાવીએ કે આજ ના સમય માં દરેક લોકો નું બેઠાળુ જીવન થઇ ગયું હોવાથી, તમને જણાવીએ કે આજે મોટી ઉમર થવાથી અમુક લોકો ના પગ માં સોજા આવવા ની તકલીફો થાય છે, તમને જણાવીએ કે આ પગ માં સોજા આવવા ના ઘણા કારણો હોઈ છે, તમને જણાવીએ કે તે કારણો અમે તમને જણાવીશું, તતેના લક્ષણો અને તમને જણાવશું, અને તેના ઘરેલું ઉપાય તમને જણાવીશું.

મિત્રો તમને જણાવીએ કે પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે અને તેની સાઈઝ વધતી રહે તો તે ચિંતાનો વિષય બની જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે ચિંતા ખુબ વધી જાય તો શરીર ના બીજા પણ પ્રોબ્લેમ થઇ શકે છે, જે લોકો લાંબા સમય સુધી ઉભા રહે છે અથવા જે લોકો વધુ પ્રમાણમાં ચાલતા હોય છે તેમને થોડા ઘણા સોજા આવે છે અને તે કોઈ મોટી સમસ્યા નથી.તમને જણાવીએ કે ઘણી વાર પગ અને ઘુટણમાં સોજા ચડી જતા હોય છે. એ ગંભીર બીમારીનો સંકેત છે. અમુક કેસમાં પ્રેગનેન્સી દરમિયાન પણ આવા સોજા દેખાતા હોય છે.

પગમાં સોજા આવવાનું કારણ :

  • 1. લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા પગ લટકાવીને બેસવાથી
  • 2. પગમાં થયેલી કોઈ ઇજાને કારણે
  • 3. મચ્છર અથવા કોઈ જીવજંતુ કરડવાથી પગમાં સોજા આવી શકે છે.
  • 4. પ્રેગનેન્સી દરમિયાન પણ સોજા આવી શકે છે.
  • 5. મેદસ્વીતાને કારણે પગ પર વજન વધારે પડે છે જેથી સુજન આવવાની શક્યતા છે.
  • 6. ડાયાબિટીસ, હૃદયરોગ, કીડની અથવા લીવરની બીમારીથી પણ આ સમસ્યા આવી શકે છે.
  • 7. લોહીનું પ્રમાણ ઓછુ હોય અથવા કસરત ન કરતા હોય તો પણ આવું થઇ શકે છે.
  • 8. ટાઈટ જીન્સ પેન્ટ અથવા એવા કપડા જેનાથી મસલ્સ પર દબાણ આવે તેનાથી પણ સોજા આવી શકે છે.
  • 9. શરીરમાં પોષક તત્વોની ખામીને કારણે
  • 10. ગર્ભનિરોધ, હાઈ બ્લડપ્રેશર અથવા તણાવ દુર કરવા માટે લીધેલી દવાથી પણ આ પ્રકારનો પ્રશ્ન આવી શકે છે.

પગના સોજા દુર કરવાના ઉપાય

1. પગનો મસાજ

મીર્ત્રો તમેન જણાવીએ કે પગના સોજા ને દુર કરવા માટે આ તમે ફોલો કરશો, તમને જણાવીએ કે પગ નો સોજો ને દુર કરવા માટે અમે સામે આવિયા છીએ ઘરેલું ઉપાય,તમને જણાવીએ કે સુજી ગયેલા પગ પર મસાજ કરવાથી રાહત થાય છે.મિત્રો તેનાથી લોહીનું પરીભ્રમણ થાય છ, મસાજ કરવાથી જે તે હિસ્સા પર દબાણ ઉત્પન્ન થાય છે અને લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. તરલ પદાર્થ જે પગમાં ભેગો થાય છે તે પણ છૂટો પડી જાય છે આ રીતે મસાજથી આરામ મળે છે. તમને જણાવીએ કે લોહી ના સારા ભ્રમણ થી ખુબ ફાયદો થાય છે, મસાજ માટે જૈતુનનું તેલ અથવા સરસવનું તેલ વાપરવું.તમને જણાવીએ કે પગ પર મસાજ ઉપરની દિશા તરફ કરવો. ભૂલથી પણ નીચેની દિશા તરફ મસાજ ન કરવો. વધુ પ્રેશર ન આપવું અને હલકા હાથથી મસાજ કરવો. દિવસમાં 10 વાર તો આ મસાજ કરવો જ.

2. બેકિંગ સોડા અને ભાતનું પાણી

મિત્રો તમને જણાવીએ કે બેકિંગ સોડામાં બળતરા દુર કરી દે તે પ્રમાણેના તત્વો હોય છે.તમને જણાવીએ કે તેને જયારે ભાતના પાણી સાથે મેળવવામાં આવે ત્યારે આ અસર ખુબ જ વધી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે જ પ્રમાણે  આ ઘરેલું ઉપચાર પગમાં જમા પાણીને શોષી લે છે અને સોજા ઉતારવામાં મદદ કરે છે.અને તેનાથી ખુબ રાહત મળે છે, ભાતને સારી રીતે ઉકાળીને તેનું પાણી લેવાનું. 2 ચમચી ભાતનું પાણી લઈને સમાન માત્રામાં બેકિંગ સોડા મેળવી લો.મિત્રો આ પેસ્ટ ને સારી રીતે બાનાવો, એક પેસ્ટ તૈયાર થઇ જશે તેને પગમાં જ્યાં સોજા આવ્યા છે ત્યાં લગાવી લો. 10-15 મિનીટ બાદ પાણીથી પગ ધોઈ નાખો.

3. સિંધવ મીઠું

મિત્રો તમને જણાવીએ કે ગમે ત્યાં સોજો આવે તો મીઠું તે ખુબ સારો નુસકો છે, પગમાં દુઃખાવો અથવા સોજા દુર કરવા માટે સિંધવ મીઠું એ એક પ્રમાણિત નુસખો છે.તમને જણાવીએ કે સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે ચામડી શોષી લે છે અને લોહીના ભ્રમણને ઝડપી કરે છે. તમને જણાવીએ કે એક ડોલમાં ગરમ પાણી લઈને તેમાં અડધો કપ સિંધવ મીઠું નાખીને 15 થી 20 મિનીટ સુધી પગ ડુબાડીને રાખો.તમને જણાવીએ તે પ્રમાણે દિવસમાં આવું ત્રણ વાર કરવાથી પગના સોજા ઉતરી જાય છે.

4. ઠંડા અને ગરમ પાણીમાં સફરજનનું વિનેગર

મિત્રો તમને જણાવીએ કે ઠંડા અને ગરમ પાણી માં સફરજન નું વિનેગર થી પણ પગ ના સોજા સારા કરી શકે છે, ઘૂંટણ અને પગના સોજા દુર કરવા માટે સફરજનનું વિનેગર ઘણું જ ફાયદાકારક છે.તમને જણાવીએ કે આ વિનેગરમાં તરલ પદાર્થ શોષવાની શક્તિ હોય છે જેનાથી પગમાં જમા વધારાનો તરલ પદાર્થ (જેના કારણે સોજા આવે છે) તે નીકળી જાય છે અને સોજા ઉતરી જાય છે. મિત્રો આ ખુબ સારો નુસકો છે, અને તેને અજમાવી શકાય છે,તમને જણાવીએ કે  3-4 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનું વિનેગર ભેળવી એક ટુવાલ નાખી દો.તમને જણાવીએ કે  આ ટુવાલને નીચોવીને પગ પર લપેટી દો.અને જ્યાં સુધી આ ટુવાલ ઠંડો ન થઇ જાય ત્યાં સુધી રાખો. તમને જણાવીએ કે ત્યારબાદ એટલા જ પ્રમાણમાં ઠંડુ પાણી લો અને તેમાં અડધો કપ વિનેગર નાખો અને ઉપર લખેલી પ્રક્રિયા કરો.મિત્રો તમને જણાવીએ કે આ ઉપાયથી પગમાં સોજા દુર થઇ જશે. જો આ કર્યા બાદ પણ સોજા ન ઉતરે તો ફરી વાર આ ઉપાય કરો.

5. લીંબુ પાણી પીવો

મિત્રો તમને જણાવીએ કે લીંબુ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો અતિરિક્ત તરલ પદાર્થ અને હાનીકારક ટોક્સીન બહાર નીકળી જાય છે.તમને જણાવીએ કે લીંબુ ના પાણી થી આ એક ઘરેલું નુસકો છે, જેનથી હાથ અને પગમાં થયેલા સોજા ઉતરી જાય છે.તમને જણાવીએ કે લીંબુ પાણી પીવાથી ડીહાઈડ્રેશન પણ થતું નથી. એક ગ્લાસ પાણીમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડું મધ મેળવીને પીવો. દિવસમાં 4 થી 5 વખત આ રીતે લીંબુનું પાણી પીવો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google