નાક પર ના બ્લેકહેડ્સ લાગે છે ખુબ ખરાબ, તો કરો દુર આ દેશી ઇલાજ થી

0
1016

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે તમને ખબર જ હશે, નાક પર ના બ્લેક હેડ્સ ખુબ ખરાબ લાગે છે, મિત્રો તમને જણાવીએ કે તે હાલ નું વાતાવરણ એટલું દૂષિત બની ગયું છે કે સામાન્ય માણસ ને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે.મિત્રો તમને જણાવીએ કે તે આ દૂષિત વાતાવરણ ના કારણે લોકો અવાર-નવાર કોઈ ને કોઈ સમસ્યા થી પીડાતા રહેતા હોય છે, મિત્રો તમને જણાવીએ કે તે આ સમસ્યાઓ માની એક સમસ્યા છે બ્લેકહેડ્સ. ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે તે બ્લેકહેડ્સ એ તમારા મુખ ના સૌંદર્ય ને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે છે.મિત્રો તમને જણાવીએ કે તે મુખ્યત્વે આ બ્લેકહેડ્સ નાક પર થાય છે અને આપણાં મુખ પર કાળા ધબ્બા સમાન ચીપકી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આ સમસ્યા ને દૂર કરવા માટે લોકો અનેકવિધ પ્રયત્નો કરે છે પરંતુ, તેના થી કોઈ જ ફરક જણાતો નથી.તમને જણાવીએ કે તે હાલ આજે આ લેખ માં અમે અમુક એવા ઉપાય લાવ્યા છીએ જેને અજમાવીને તમે આ બ્લેકહેડ્સ ની સમસ્યા માથી મુક્તિ મેળવી શકો.પછી તો મિત્રો ચાલો જાણીએ, તો ચાલો આ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

સ્ટીમ :

મિત્રો તમને જણાવીએ કે તે જો તમે આ બ્લેકહેડ્સ ની સમસ્યા માથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સ્ટીમ લેવી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.મિત્રો સ્ટીમ તે ખુબ સારો નુસકો છે, તમને જણાવીએ કે તે જો તમે તમારા ફેસ પર સ્ટીમ લ્યો છો તો તેના કારણે તમારી સ્કીન સોફ્ટ બની જાય છે.વધુ માં જણાવીએ કે તે આ સ્ટીમિંગ ની પ્રક્રિયા ના કારણે તમારા ફેસ પર રહેલા બ્લેકહેડ્સ દૂર થઈ જાય છે.તમને જણાવીએ કે તે સ્ટીમ લેવો જ જોઈએ, આ બ્લેકહેડ્સ દુર થઈ જાય એટલે તમારા ફેસ ને ટુવાલ વડે વ્યવસ્થિત સાફ કરી લેવું.

બેકિંગ સોડા :

મિત્રો તમને જણાવીએ કે તે એક પાત્ર માં ૨ ચમચી બેકિંગ સોડા ઉમેરો અને ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરો અને એક પેસ્ટ તૈયાર કરો.મિત્રો પેસ્ટ ને સરખી રીતે હલાવી ને બનાવો, તમને જણાવીએ કે તે આ પેસ્ટ તૈયાર થઈ જાય એટ્લે તમારા ફેસ પર જ્યાં બ્લેકહેડ્સ હોય ત્યાં આ પેસ્ટ લગાવવી અને લગાવ્યા બાદ થોડા સમય માટે રહેવા દેવી. તમને જણાવીએ કે તે આ પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે સાફ કરી લ્યો.તમને જણાવીએ કે તે થોડા દિવસો સુધી આ નુસખો અજમાવો એટ્લે તમારા ફેસ પર રહેલા તમામ બ્લેકહેડ્સ દૂર થઈ જશે. અને નાક સારું લાગશે.

લીંબુ નો રસ :

મિત્રો તમને જણાવીએ કે તે લીંબુ નો રસ થી પણ નાક પર ના બ્લેક હેડ્સ દુર કરવા માં આવે છે, ફેસ પર રહેલા બ્લેકહેડ્સ ની સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે લીંબુ નું સ્ક્રબ પણ લાભદાયી સાબિત થાય છે.તમને જણાવીએ કે તે એક પાત્ર માં મધ , દહી , નમક , ગુલાબજળ તથા લીંબુ નો રસ મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટ ને ફેસ પર વ્યવસ્થિત રીતે લગાવો મિત્રો તમને જણાવીએ કે તે પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ફેસ ને પાણી વડે સાફ કરી લ્યો.તમને જણાવીએ કે તે આ નુસખા ને વીક માં બે વાર અજમાવવા માં આવે તો તમને અભૂતપૂર્વ ફાયદો જોવા મળશે અને તમારી બ્લેકહેડ્સ ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે. મિત્રો આ એક વાર આજ્માવજો જ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google