ગુજરાત નું આ ગામ પાપડ બનાવી ને વિદેશ માં વેચી ને, મહિલા ઓ કમાય છે ડોલર

0
1781

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ લેખ મિત્રો તમને જણાવીએ કે દરેક લોકો ને પોતાનો ઘંધો તો કરવો જ જોઈએ, મિત્રો તે ભલે કોઈ નાનો ધંધો હોઈ કે મોટો હોઈ, મિત્રો માત્ર પુરુષો જ નહિ આજે તો દેશ ની મહિલા ઓ પણ આજે પોતાનો ગૃહ ઉદ્યોગ કરી રહયા છે, મિત્રો તમને જણાવીએ કે આજે એક ગામ ની વાત કરીએ તો ત્યાં ની મહિલા ઓ પાપડ બનાવે છે અને તે પાપડ ને તે વિદેશ માં વેચે છે, અને તે ડોલર માં કમાય છે.

મિત્રો તમને જણાવીએ કે ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની આવડત અને વેપારી દિમાગના કારણે જાણીતા બન્યા છે.તમને જણાવીએ કે પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે.તમને જણાવીએ કે તે ગુજરાતી આજે દરેક ક્ષેત્ર માં ખુબ પ્રગતિ કરી રહયા છે, ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે.તમને જણાવીએ કે ત્યારે આજે અમે વાત કરી રહ્યા છીએ નડિયાદમાં આવેલા ઉત્તરસંડા ગામની જે હાલ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે.તમને જણાવીએ કે ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહી બનતા પાપડ અને ચોળાફેળી છે.જે અહી એન્ટર થતા જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળે છે. જે દેશ અને વિદેશ માં પણ પ્રખીયાત છે.

ઓટોમેટીક પ્લાન્ટ મારફતે માલ તૈયાર કરાવાય છે

મિત્રો તમને જણાવીએ કે આ ગામ ની મહિલા ખુબ મહેનતુ છે,અને તે આ અંગે વેપારીઓના જણાવ્યાં અનુસાર, નડિયાદના સીમાડા પરના ઉત્તરસંડા ગામના પ્રવેશદ્વારથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના મસમોટા ઉત્પાદનની ફેક્ટરીની શરૂઆત થાય છે.તમને જણાવીએ કે તે હાલમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને શ્રમજીવી પરિવારમાંથી આવતાં અંદાજે 150 જેટલાં બહેનો મારફતે રોજના 40 થી 60 ટન જેટલો પાપડ, મઠિયા, ચોળાફળીનો જથ્થો તૈયાર કરાવાય છે.તમને વધુ માં માહિતી જણાવતા કહીએ કે જો કે, સામાન્ય સંજોગોમાં તો માત્ર 40-45 બહેનો મારફતે બે-અઢી ટન જેટલો માલ બનાવવામાં આવે છે.તમને જણાવીએ કે આ ગામ ની મહિલા ખુબ નામ પ્રસિદ્ધ બન્યું છે, દિવાળી નજીક આવશે તેમ તેમ બજારમાં ઘરાકી નીકળવાની આશા રાખી બેઠા છીએ.તમને જણાવીએ કે તેમણે એમ પણ ઉમેર્યું કે, ઓટોમેટીક પ્લાન્ટ મારફતે માલ તૈયાર કરાવાય છે.અને તે દશેરા અગાઉથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના કાચા માલ અડદદાળ, મગદાળ, તલ, મસાલા, લાલ-સફેદ મરચાં, ખાંડ, પેકિંગ મટિરીયલ્સ વગેરેની તૈયારી કરી દેવાય છે. જોવા માં આવે તો, અંદાજે 15000 થી વધુ વસતિ ધરાવતાં ઉતરસંડા ગામની ઓળખ પાપડ, મઠિયા, ચોળાફળી બની ગઇ છે. તેથી ખુબ પ્રસિદ્ધ બન્યું છે આ ગામ.

વિદેશમાં વધી ઉત્તરસંડાના પાપડની ડિમાન્ડ

મિત્રો તમને જણાવીએ કે આજે તે 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી.અને તે  અહીંના પાપડ-મઠિયાની ડિમાન્ડ દેશની સાથે સાથે વિદેશમાં પણ વધારે છે. અને તે ખુબ મોટા પ્રમાણ માં વેચાણ થાય છે ,મોટા પ્રમાણમાં પાપડ-ચોળાફળી-મઠિયા સહિતની વસ્તુઓ વિદેશ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.અને વધુ માં જણાવીએ તો આ ગામના લોકો રૂપિયાની સાથે ડોલરમાં પણ કમાણી કરે છે.

ગામમાં પાપડ-મઠિયાની 25થી વધારે ફેક્ટરી

મિત્રો તમને જણાવીએ કે હાલના સમયમાં ઉત્તરસંડા ગામમાં પચીસથી વધારે પાપડ-મઠીયાની ફેક્ટરી આવેલી છે.અને તે જેમાંની પાંચથી છ ફેક્ટરી દેશ-વિદેશમાં પ્રચલિત બની છે.તમને જણાવીએ કે જયારે અન્ય કંપનીઓ નાના પાયે પાપડ, ચોળાફળીના ઉત્પાદન દ્વારા અઢળક નાણાં કમાઈ રહી છે.અને તે વર્ષો પહેલા અન્ય રાજ્યમાંથી ઉત્તરસંડા ગામમાં સીંગ ચણાના વેપારી કરવા આવેલા એક વેપારીએ જણાવ્યું હતું કે જ્યારે હું આવ્યો ત્યારે પાપડની ઉત્તરસંડામાં બે કે ત્રણ ફેક્ટરીઓ હતી.તમને જણાવીએ કે હાલના દિવસોમાં નાની-મોટી અઢળક ફેક્ટરીઓ છે.તમને જણાવીએ કે  તે ઉપરાતં મારા જેવા પાપડ,મઠીયા, ચોળાફળીનું વેચાણ કરનારા દુકાનદારો અને એજન્ટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.તમને જણાવીએ કે તે તેમ છતાં ઘંધાને કોઈ નુકસાન થયું નથી.વધુ માં તે ભવિષ્યમાં ઘંધામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.મિત્રો આ ગામ ની મહિલા દેશ માં જ નહિ પણ વિદેશ માં પણ ખુબ પ્રચલિત બની છે.

રોજ 70થી 75 બહેનોને રોજગારી અપાય છે

મિત્રો તમને જણાવીએ કે આ ગામ ની મહિલા ઓ માં વાત કરીએ તો 70 થી ૭૫ મહિલા ઓ કામ કરે છે, ગતવર્ષની દિવાળી જેવી જ સારી સ્થિતિ પાપડ, ચોળાફળી, મઠિયાના ધંધામાં જણાય છે.તમને જણાવીએ કે દિવાળીના તહેવારોમાં દોઢસોથી બસો ટન જેટલાં પાપડ, મઠિયા, ચોળાફળીના માલની ખપત રહે છે.વધુ માં જણાવીએ કે રેગ્યુલર દિવસોમાં 35-40 બહેનો કામ કરે છે,અને તે દિવાળીમાં વધુ માલ તૈયાર કરવા માટે આશરે 70-75 બહેનોને રોજગારી અપાય છે. કનુભાઈ પટેલ, શ્રીજી પાપડ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google