ચમત્કાર/નદી માં ડૂબતા ભક્તનો જીવ બચાવવા આવ્યા ભગવાન શિવ,જોવો વીડિયો..

0
373

દુનિયાભરમાં ભગવાન શિવના ભક્ત છે જે શિવજી માં આસ્થા ધરાવે છે તેની ઉપર વિશ્વાસ કરે છે તેમની શિવજી પણ દરેક સમયે તેમની રક્ષા કરે છે સામાન્ય રીતે મોટા ભાગે હિન્દુ ધર્મના લોકો જ ભગવાન શિવની પુજા કરે છે.

અને તેમનામાં વિશ્વાસ ધરાવે છે આ પૃથ્વી પર એવા ઘણા લોકો છે જેમને એવો દાવો કર્યો છે કે તેમને પાંચ મોઢા વાળો સાપ જોયો છે પ્રાચીન કાળથી જ નાગ દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

અને નાગ દેવતાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે આપણે બધા સારી રીતે જાણીએ છે કે ભગવાન શિવ બ્રહ્માંડના સર્જક છે તે શિવ છે જે સૃષ્ટિનું સર્જન કરે છે શિવજીના આદેશ વિના એક પાંદડું પણ હલતું નથી.

અને શિવજી પોતાનું જ બલિદાન આપવાના હતા અને બાકી ના દેવતાઓ માટે વીસ પાણી પીવડાવીને લઈ ગયા પૃથ્વી પર મોટા મોટા સાપો પણ હતા જે દરેક પ્રાણીઓ ને ખાઈ લેતા હતા.

હવે અહીંયા આપણી સામે એક એવો ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે તમે જાણશો તો તમે પણ ચોંકી જશો આ વાત જાણે એમ છે કે અરુણ તેના મિત્ર સાથે દરરોજ ગંગા નદી એ આવતો હતો.

અને ગંગા નદીમાં એક શિવલિંગ હતું અરુણ દરરોજ શિવલિંગની પૂજા કરતો અને અરુણ શિવજીનો પરમ ભક્ત હતો અરુણ શિવજી ને પોતાના માતા પિતા સમાન માનતો હતો એક વખત ગંગા નદી માં વિશાળ પૂર ની સ્થિતિ સર્જાઈ હતી.

અને ત્યારે અરુણ અને તેના મિત્રો બધા નદી પાસે ગયા બધા મિત્રોએ હિમંત બતાવી અને કહ્યું કે જો કોઈ શિવજી નો સાચો ભક્ત હશે તે શિવલિંગ પાસે જશે અને બધા મિત્રો ત્યાં શિવલિંગ પાસે જવા લાગ્યા.

અને એક મિત્ર ડરી ગયો અને અરુણ ના મિત્રો નદી માં ડૂબી રહ્યા હતા અને એક સાધુના રૂપમાં સ્વયં મહાદેવ પ્રગટ થયા અને ત્યાં ડૂબતા અરુણ ના મિત્રો જે નદી માં ડૂબતા હતા તેમની મદદ કરવા લાગ્યા.

અને પછી અરુણે વિચાર્યું કે સાધુ કેમ ન ડૂબ્યા તે ક્યાંથી આવ્યો અને તેણે આપણને કેવી રીતે વચવ્યા અને થોડી વાર પછી શિવલિંગ અરૂણ ની જોડે આવી ગયું અને બધા જ લોકો ચોંકી ગયા કે શિવલિંગ અહીંયા કેવી રીતે આવી ગયું.

અને પછી સાધુ આવ્યા અને અરુણે પૂછ્યું કે તમે કોણ છો અને એમને કેમ બચાવ્યા અને તમે આવી પૂર આવેલી નદી માં ડૂબ્યા કેમ નહિ મનમાં ઘણા પ્રશ્નો ચાલતા હતા ત્યારે સાધુએ કહ્યું કે હું મારા ભકતોને મુશ્કેલીમાં ક્યારેય જોઈ શકતો નથી અને સાધુ સ્વયં શિવજીના રૂપ માં દેખાયા અને બધા જ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા અરૂણ ના મન માં શિવજી પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ.