Breaking News

કન્યા એ લગ્ન ની પેલી જ રાતે વરરાજા ને હોસ્પિટલ ભેગો કર્યો…કારણ જાણી ને ચોકી જશો

મિત્રો હું ગુજરતી માં અમે લઇ ને આવિયા છીએ એક ખુબ ચોકાવનારો લેખ, મિત્રો તમને જણાવીએ કે લગ્ન એક ખુબ પવિત્ર સંબંધ માનવા માં આવે છે, મિત્રો તમને જણાવીએ કે આજે તે લગ્ન ના સંબધો ને ઘણા લોકો ખુબ ડાઘ લગાડે તેવા કિસ્સા સામે આવે છે, મિત્રો તમને જણાવીએ કે એવોજ લગ્ન ના સંબંધો ને ડાઘ લગાડે તેવો કિસ્સાઓ એક સામે આવીયો છે. ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આજે ભારતીય સમાજમાં લગ્ન સંબંધો ઘણા વિશ્વાસ પર નિર્ણય લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એકવાર સંબંધ જોડાયા પછી તે સાત જન્મો સુધી ચાલે છે.અને તે એટલા માટે માતાપિતા તેમના બાળકો ના લગ્ન કરવા પહેલા ઘણી તપાસ કરે છે, પરંતુ ઘણી વાર લાખ પ્રયત્નો કર્યા પછી પણ આ સંબંધ છેતરાઈ જાય છે,અને તે જેનાથી લોકોનો વિશ્વાસ જ તૂટી જાય છે. હા, આજકાલ લગ્નની કેટલીય પુછપરછ સાથે નિર્ણય લેવો જોઈએ,તમને જણાવીએ કે તે એક પવિત્ર સંબંધ છે. પરંતુ કયારે તે માં છેતરપિંડી થાય છે,ત્યારે ખબર નથી. ઉત્તર પ્રદેશમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે?

મિત્રો તમને જણાવીએ કે આજે તે માહિતી કે માતાપિતા તેમના બાળક સાથે ખૂબ જ ધૂમધામ થી લગ્ન કરે છે, તેથી જો તેઓ ને તેમના લગ્ન પછી ખબર પડે કે તેમના બાળક સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તો તે બાબત સંપૂર્ણપણે જટિલ(ગંભીર) બની જાય છે. આવું જ કંઇક થયું છે ઉત્તર પ્રદેશના થાણા, શિકોહાબાદ, એરોનજ,ના રહેવાસી ધર્મેન્દ્ર સાથે. ધર્મેન્દ્રએ ખૂબ ધૂમ ધામ સાથે લગ્ન કર્યાં, પરંતુ લગ્નની પહેલી રાતે,દુલ્હાને વરરાજા સાથે બધાને હોસ્પિટલમાં પોચડી દીધા. અરે ના, દુલ્હન કોઈને કોઈ ને મારિયા નોહતા, પરંતુ તેના કારનામા ને કારણે આખો પરિવાર હોસ્પિટલમાં પહોંચી ગયો.

કન્યાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

મિત્રો તમને જનવીયે કે વરરાજાના પરિવારજનો આ લગ્નથી ખૂબ ખુશ હતા. લગ્ન સમયે બંને પરિવારના બધા સંબંધો ઘણા સારા હતા. આને કારણે, બંનેએ એકબીજા પર શંકા કરવાનું યોગ્ય ન માન્યું અને ઝડપથી લગ્ન કરી લીધાં. લગ્ન બાદ દુલ્હન ઘરે આવી ત્યારે પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું. દુલ્હનનું રિસેપ્શન પણ ખૂબ જોરદાર હતું, જેને લીધે લુટેરી દુલ્હન નું મન વધુ બગડયું.

મીઠાઈ માં ભેળવી નાખી હતી નશીલી દવા 

મિત્રો તમને જણાવીએ કે લગ્ન પછી, કન્યાના ઘરેથી જે પણ મીઠાઇ આવે છે, તે માં નશીલી દવા મળી ને આવી હતી, જેથી તે ખાધા પછી તરત જ લોકો બેહોશ થઈ જાય અને પછી દુલ્હન પોતાનું કામ કરીને ભાગી જાય. આ દુલ્હનને લૂટેરી દુલ્હન કહેવામાં આવી રહી છે. બધાને બેભાન કર્યા બાદ આ દુલ્હન ઘરેણાં થી માંડી ને તમામ ઝવેરાત લઇને ભાગી ગઈ હતી અને પછી આ મામલો એટલો વધી ગયો કે તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આટલું જ નહીં, વરરાજાનો આખો પરિવાર સંપૂર્ણ રીતે ચોંકી ગયો છે, કારણ કે દુલ્હન તમામ માલ લઇને ભાગી ગઈ હતી.

વરરાજા ના પરિવારજનો હોસ્પિટલમાં દાખલ છે

મિત્રો તમને જણાવીએ કે આજે તે લગ્ન ના પવિત્ર સંબધ માં આવા ડાઘ લાગવા લાગીય છે, લગ્નના બીજા જ દિવસે વરરાજાનો આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ હતો.અને તે ખરેખર, કન્યાએ રાત્રે તેના હાથે થીજ મીઠાઈઓ ખવડાવી હતી અને ત્યારબાદ બધા બેભાન થઈ ગયા હતા અને પછી સવારે બહાર ના લોકો ને અવાજ ન આવતાં લોકોએ દરવાજો ખટખટાવ્યો હતો અને ત્યારે ખબર પડી કે દરેક બેભાન થઇ ગયા છે. જેથી તેને ઉતાવળમાં હોસ્પિટલમાં ખસેડાયો હતા, જ્યાંથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ કેસ ની કાર્યવાહીમાં લાગી ગઈ છે.

મિત્રો તમારી પાસે પણ છે આવી કોઈ લેખ કે સમાચાર તો અમને અમારા પેજ માં મેસેજ કરો જેથી અમે લોકો સુધી પોચાડવી.

આ માહિતી ન્યુજ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *