મોટી ઉમરની હોવા છતાં આ 10 અભિનેત્રીઓ આજે પણ લાગે છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ, જુઓ કોણ છે આ….

0
352

એજ ઇસ જસ્ટ એ નંબર…આ તો સાંભળ્યું હશે તમે,પણ બોલીવુડની કેટલીક અભિનેત્રીઓએ આ સાબિત કર્યુ છે.આમને જોઈને લાગે છે કે ઉંમર વધે તેવી કોઈ વસ્તુ જ નથી.30 કે 40 હોવા છતાં તેમના ઉપર કોઈ અસર લાગતી જ નથી.ચહેરા પર એ જ 25 વર્ષનું નુર લાગે છે.તમે તેમને કોઈને તમની સાચી ઉંમર કહી નહિ શકો..આવો જાણીએ કોણ કોણ છે તે અભિનેત્રીઓ..

1.શ્વેતા ત્રીપાઠીફિલ્મ ‘મસાન’ થી દર્શકોના દિલમાં જગ્યા બનાવવાવાળી શ્વેતા ત્રિપાઠી આજે,ફિલ્મી દુનિયાનો જાણતો ચહેરો છે હાલમાંજ આવેલી વેબ સિરિજ મીરજાપુર માટે પણ તેની ઘણી પ્રસંશા થઈ હતી.શ્વેતાની ઉંમર 33 વર્ષ છે.પણ તે તેમની ઉંમર થી 5,6 વર્ષ નાની લાગે છે.

2.કલ્કિ કોચરિન35 વર્ષની કલ્કીએ પોતાના જબરજસ્ત અભિનયથી દર્શકોના દિલમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ દેવ ડી, જિંદગી ના મિલેગી દોબારા, યે જવાની હૈ દીવાની અને તાજેતરમાં આવેલી ગલી બોયમાં કલ્કીના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

3.રેખા60 વર્ષની ઉંમર હોવા છતાં પણ રેખાની આજે એજલેસ બ્યૂટીના પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ દિવાની છે. તેમની ઉંમર 64 વર્ષ છે..4.માધુરી દીક્ષીત52 વર્ષની થઈ ગઈ ધક ધક ગલ માધુરી દીક્ષિત પણ બોલિવુડમાં ઓછી નથી તેમના દીવાના. રણબીર કપુર હોય કે સંજય દત્ત, અનિલ કપૂર, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ, માધુરીની સુંદરતા દિવાના છે. આ સિવાય આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિન્હા સહિત અનેક મોટી અભિનેત્રીઓ તેમની દિવાની છે.

5. શિલ્પા શેટ્ટી43 વર્ષની શિલ્પા શેટ્ટી ફિટનેસની મામલામાં નવી અભિનેત્રીઓને પણ હરાવે છે. શિલ્પાનો 7 વર્ષનો પુત્ર છે, તેમ છતાં તેની ફીટનેસ એક મિસાલ છે.6. કરીના કપુર ખાનદિવા કરીના કપુર ખાનને કોઈ પરિચયની જરૂર નથી, તેમની સુંદરતા જ જાતે બોલે છે. કરીનાની ઉંમર 38 છે, અરે ચોકશો નહીં. કરિના કપુર ખાન ખરેખર 38 વર્ષની છે.

7. મલાઈકા અરોરાકઇ મીલનો લોટ ખાય છે મલાઇકા અરોરા , જે 45 વર્ષના થયા પછી પણ આટલી યુવાન અને ફીટ છે. એટલું જ નહીં, મલાઇકાને 16 વર્ષનો પુત્ર પણ છે.8. ઐશ્વર્યા રાય બચ્ચનકોઈને જોઈને, લાગે છે તેમના સુધી ઉંમર પહોંચતી જ નથી, આવું જ કંઈક 45 વર્ષની થયેલી મિસ વર્લ્ડ બનેલી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ થાય છે. 1994 થી ઐશ્વર્યાએ દરેકના દિલ પર રાજ કરે છે.

9. સોનમ કપુરબોલિવૂડ ફેશનિસ્ટા સોનમ કપુર 33 વર્ષની થઈ ગઈ છે, તે વાત અલગ છે કે તે તેના પિતા એવરગ્રીન અનિલ કપુરની જેમ છે, જેમને ઉંમર અડી પણ નથી શકતી..10. પ્રિયંકા ચોપડા36 વર્ષની થઈ ગઈ છે પીગિ ચોપ્સ, પીસી, દેશી ગર્લ, તરીકે ઓળખાતી મિસ વર્લ્ડ પ્રિયકા ચોપડાએ પોતાના અભિનયથી વિદેશમાં પણ ભારતને સન્માનિત આપ્યું છે. પ્રિયંકા એક સારી અભિનેત્રીની સાથે સાથે એક મજબુત મહિલા પણ છે.