મોટાભાગની સ્ત્રીઓ આ વાત ક્યારેય પોતાનાં પતિને નથી કઈ શક્તિ, માત્ર પોતાનાં પ્રેમીનેજ કહે છે.

0
9528

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે જાણીશું કે પત્ની જે કામ પ્રેમી સાથે કરે છે, તે પતિ સાથે નથી કરી શકતો. આજના જમાનામાં પતિ-પત્નીની સાથે-સાથે પ્રેમી કે, પ્રેમિકાનું હોવું સામાન્ય વાત છે. કોઈને શોક હોય છે તો કોઈ મજબૂરી તો કેટલાક લાલચના કારણે રાખતા હોય છે. કેટલાક એવી વાતો પણ છે જે પત્ની પોતાના પ્રેમી સાથે કરશે, પરંતુ તે વાત ક્યારેય પોતાના પતિને નહીં કહે.બેવફાઈ: જો તમારો પ્રેમી છે, તો બેવફાઈ થશે; ત્યાં સતી સાવિત્રી બનવાના ઢોંગનો કોઈ અર્થ નથી. પ્રેમિકા પ્રેમિ પ્રત્યે હંમેશા વફાદાર રહેશે કારણ કે, તેની સાથે ખરાબ વર્તન કરવું કે, તેને દગો આપવા પર પ્રેમી ગમે ત્યારે બદનામ કરી શકે છે.

નિંદા: પત્ની તેના પતિની બુરાઈ તો તેની સામે ક્યારેય કરી શકવાની નથી અને જો પતિથી નારાજ હશે અને તેના વિરુદ્ધ ભડાશ કાઢવી હશે તો તે માત્રને માત્ર પ્રેમિ સામે જ નિકાળી શકે છે. કારણ કે, જો ઘરવાળા સામે ભડાસ નિકાળવા જાય તો તેને જ ક્યાંકને ક્યાંક પતિના ગુસ્સાનો સામનો કરવો પડે.છેતરપિંડી: પતિના હોવા છતાં તે પ્રેમિ રાખીને દગો તો તે પહેલા જ આપી રહી હોય છે. જોકે ત્યાર બાદ પણ અનેક રીતે પતિને છેતરે છે. જેમ કે પ્રેમિને મળવા માટે છુપાઈને જવું. પતિને ખોટું બોલીને પ્રેમિ પાસે પહોંચી જવું.

અય્યાશી: એક સામાન્ય માણસની આવક તેની જવાબદારીઓ પૂરી કરવામાં ખતમ થઈ જાય છે. જ્યારે કમાણી કરવી છે ત્યારે સ્વાભાવિક રીતે પતિ પાસે પોતાની પત્ની માટે ટાઈમ ઓછો હોવાનો. બસ આજ કમીનો ફાયદો ઉઠાવી આજકાલ લુચ્ચા અને આવારા યુવાનો મહિલાઓને ફસાવી લે છે. તેવામાં સિમિત આવકમાં પતિ તો અય્યાશી કરાવી શકે નહીં તેવામાં પ્રેમી જ કરાવી શકે. આમ પત્ની પોતાની અય્યાશીની વાત પણ પતિ સાથે નહીં પ્રેમી સાથે કરે છે.

સાત વાતોનો ઉલ્લેખ છે જે એક પત્ની પોતાના પતિની સાથે પણ શેર કરવાનું પસંદ નથી કરતી.મહિલાઓ પોતાના પતિને ક્યારેય તે નથી કહેતી કે તેમને તે ખાસ પળોમાં કેવું લાગ્યું. જો તે જણાવે છે તો પણ તે સાવ સાચું તો નથી જ કહેતી. જો કે તે શારીરીક નથી હોતું પણ મહિલા પોતાના પહેલા પ્રેમને કદી ભૂલી નથી શકતી. પણ આ વાત તે પોતાના પતિને કદી નથી કહેતી કે તેના મનમાં હજુપણ તેના માટે સોફ્ર કોર્નર હોય છે.

આ વાત મોટાભાગની મહિલાઓના કેસમાં સાચી છે. લગભગ દરેક મહિલાનું એક સિક્રેટ ક્રશ હોય છે જેને તે કોઈની પણ સાથે શેર કરવાનું પસંદ નથી કરતી. હોઈ શકે છે કે તે પોતાનું આ રાઝ તે બહેનપણીને કહી દે જેના પર તેને સંપૂર્ણ ભરોસો હોય પરંતુ પોતાના પતિને તો આ વાત કદી નથી કહેતી.

પતિ પત્ની વચ્ચે કેટલીય તેવી વાતો હોય છે જેને લઈને બન્ને વચ્ચે સહમતી નથી બની શકતી. પણ કેટલીય વખત લડાઈ અને તણાવથી બચવા માટે પતિને હાં એ હાં કરે રાખતી હોય છે. મનમાં તો તે તેવા નિર્ણયની વિરુદ્ધ જ હોય છે પણ ચહેરાથી નથી દેખાવા દેતી. આ એક એવી વાત છે જે મોટાભાગની મહિલાઓ પોતાના પતિથી છુપાવે છે. તે ક્યારેય પણ પોતાની બીમારી વિશે સાચું નથી બોલતી, તબિયત વિશે સાચું નથી બોલતી. તે નથી ઈચ્છતી કે તેની બીમારીનું જાણીને તેનો પતિ પરેશાન થાય.

દરેક મહિલા પાસે એક છુપાવેલો ખજાનો હોય છે. જે તે ઘરના નાના મોટા ખર્ચા મેનેજ કરતી વખતે બચાવ્યા કરે છે. જો કે આ રૂપિયા વિશે તેના પતિને કોઈ જાણકારી તો નથી હોતી પરંતુ જરૂર પડવા પર પત્ની તે રકમ પતિને આપવામાં પાછી પણ નથી પડતી. મહિલાઓ પોતાની સહેલીઓને બધું જ કહી દે છે પરંતુ પતિને હંમેશા તેવું જ કહે છે કે તેણે આ વાત કોઈને પણ નથી કહી.

આજના સમયમાં લગ્ન પહેલા કોઈની સાથે અફેર રાખવું સામાન્ય છે કદાચ તમે વિચારશો કે તમારા જીવનની સ્ત્રી તમારી સાથે શ્રેષ્ઠ અનુભવો ધરાવે છે પરંતુ કદાચ તમે ક્યાંક ખોટા સાબિત થઈ શકો છો કારણ કે કોઈ સ્ત્રી પોતાનો પહેલો પ્રેમ ભૂલી નથી કરતી સ્ત્રીને તેના પહેલા પ્રેમની અનુભૂતિ કરવા માટે ખૂબ મહત્વ છે કોઈ સ્ત્રી તેના પતિને તેના પહેલા પ્રેમ વિશે કહેતી નથી.

લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે આવી ઘણી વાતો છે, જેના વિશે બંને એકબીજા સાથે સહમત નથી. પરંતુ તાણના ડરને કારણે, મોટાભાગની સ્ત્રીઓ પતિને હા પાડી દે છે, પરંતુ મહિલાઓના મનમાં તે નિર્ણય વચ્ચે સહમતી નથી પરંતુ તે આને વ્યક્ત થવા દેતી નથી. કોઈ પણ પત્ની તેના પતિને તેની માંદગી વિશે કશું કહેતી નથી દરેક સ્ત્રીને લાગે છે કે જો તે તેની માંદગી વિશે વાત કરશે તેથી તે અસ્વસ્થ થઈ જશે, તેણી બીમાર હોવા છતાં ઘરનાં બધાં કાર્યો કરતી રહે છે પરંતુ તેણી તેની બીમારી વિશે સત્ય તેના પતિ સાથે નથી બોલી.

આ ઉપરાંત જો પત્ની કરવા લાગે આ કામ તો સમજવુ કે હવે પરિવારના ખરાબ દિવસો થઈ ગયા શરુ.કોઈ ભી સ્ત્રી ના પરણ્યા બાદ તેનું વર્તન તેનો સ્વભાવ બધું જ તેના સાસરીયા ને દર્શાવે છે. એક સફળ વ્યક્તિ ની પાછળ પણ સ્ત્રી નો હાથ જ માનવામાં આવે છે પછી તે માં હોય કે પત્ની. ભારત માં વહુ ને લક્ષ્મી ગણવામાં આવે છે અને એવું મનાય છે કે એક સ્ત્રી માં એ શક્તિ સમાયેલી હોય છે કે જેનાથી તે તેના ઘર ને સ્વર્ગ બનાવી શકે કા નર્ક બનાવી શકે. સ્ત્રી નુ ભાગ્ય લગ્ન બાદ તેના પતિ સાથે જોડાય જાય છે તેમજ તેનું દરેક કાર્ય ની અસર તેના ઉપર તો પડે જ છે પણ પતિ તેમજ સાસરીયા પક્ષ ઉપર પણ પડે છે. તો ચાલો આજે વાત કરવી છે એવા કાર્યો ની કે જો તે પત્ની દ્વારા કરવામાં આવે તો તેનાથી પરિવાર ની દુર્દશા તેમજ ખરાબ દિવસો ની સરુવાત થવા લાગે છે.

જો કોઈ પત્ની ને વધારે ખીજ ચડતી હોય અને ખીજ ના લીધે તે દરેક ના જેવી બાબત ને ખોટું સાબિત કરે તેમજ મોટા નુ અવગણના કરે તો એનાથી ઘર નુ સંચાલન બગડે છે અને એમનું તો ઠીક પણ બધા નુ જીવન બરબાદ થાય છે. ભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને લક્ષ્મી દર્શાવી છે અને તેને સૂર્યોદય પેહલા ઊઠવાનું સૂચવ્યું છે. પણ જો પત્ની સૂર્યોદય બાદ ઉઠે છે તો તે ઘર માં ક્યારે પ્રગતિ નથી થતી તેમજ તે ઘર માં ક્યારે પણ ધન ટકતું નથી.

જો કોઈ પત્ની પોતાના પતિ થી છુપાવીને કોઈ કામ કરે અથવા એમને પૂછ્યા વગર તેમના પૈસા છુપાવે તો તેને ખોટું ગણવામાં આવે છે. એક જૂની કેહવત મુજબ કે ‘જો વાડ ખેતર ને ખાય તો પાક ક્યાંથી થાય’ એ પ્રમાણે ઘર માં થી જાણ વગર પૈસા ની અછત થતી હોય તો તેનો પતિ કઈ રીતે પ્રગતિ કરી શકે. ભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને સવાર-સાંજ પૂજા-પાઠ કરવાનું સૂચવ્યું છે અને જો આવું પત્ની દ્વારા ના કરવામાં આવે તો ઘર માં અશાંતિ રહે છે તેમજ ઘર માં કાયમ કંકાસ રેહતો હોય છે.