મોરબી થી મોગલધામ માં આવેલ મહિલા સાથે જે થયું એ જાણીને વિશ્વાસ નહીં થાય..

0
976

માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય ત્યારે માં મોગલ ના નામની જો માયા બંધાઈ જાય તો માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે.

અને ભક્તોના અટવાયેલા તમામ કાર્ય પણ પૂર્ણ થાય છે માં મોગલ પર દિલથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે એટલે માં મોગલ ની તમામ મનોકામના પણ પૂર્ણ કરે છે મા મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે.

અને મા મોગલ ના પરચા ની તો વાત કરીએ તો તેના પરચા તો અપરંપાર રહ્યા છે જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દ આવે છે ત્યારે માં મોગલ હંમેશા પોતાના ભક્તની રક્ષા કરતા હોય છે ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે.

ત્યારે મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને કહેવાય છે કે સાચા દિલથી જો માં મોગલ ને માનતા માનીએ, તો આપણું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે આજ દિન સુધી માં મોગલ એ હજારો અને લાખો ભક્તોને પોતાના પરચા બતાવી ચૂક્યા છે. મોગલધામ ખાતે મણીધર બાપુ બિરાજે છે.

જે પણ ભક્તો પૈસા લઈને આવે છે તેમણે મણીધર બાપુ હંમેશા એક જ વાત કહે છે કે માં મોગલ ને પૈસાની નહીં પણ ભક્તના વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર છે. મોગલ મા પર ભક્તોએ અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ તેનાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

માતાના ચરણે આવેલ વ્યક્તિ ક્યારે દુઃખી મનથી પાછો જતો નથી. આજ કારણ છે કે વર્ષ દરમિયાન અનેક ભક્તો અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે. માતા મોગલ બધા જ ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે.

થોડા સમય પહેલા મોરબી થી એક મહિલા માતા મોગલ ના આશીર્વાદ લેવા આવ્યા હતા. મહિલાનું નામ ગીતાબેન હતું અને તે કચ્છ આવ્યા હતા. કચ્છ આવીને તેમણે મણીધર બાપુને 11000 રૂપિયા આપ્યા.

મણીધર બાપુએ તે પૈસામાં એક રૂપિયો ઉમેરીને તે મહિલાને કહ્યું કે આ પૈસા મંદિરમાં નહીં પરંતુ તમારી દીકરીને આપી દે જો માતા મોગલ તમારી બધી માનતા સ્વીકારી લેશે.