મોંઘીદાટ ગાડીઓ, મોંઘાં ફોન અને આલીશાન ઘરોમા આવી રોયલ્ટી લાઈફ જીવે છે, જીતુ ભાઈ વાઘણીનો સુપુત્ર…..

0
754

ગુજરાત હોય કે સમગ્ર ભારત વાત અહીં જ્યારે નેતાઓની આવતી હોય તો નાના પદ ના અધિકારીઓ પણ અહીં પોતાને વડાપ્રધાન સમજી લે છે નમસ્કાર મિત્રો આજે આપણે ખાસ એવો ટોપિક કે જેના પર ચર્ચા કરવાની છે તે ઘણી રસપ્રદ છે તેનાં રસપ્રદ હોવાનું કારણ છે ભાજપનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘણી.

આજે અમે તમને જીતુ વાઘણી ના સુપુત્ર મિત વાઘણી ની લાઇફસ્ટાઇલ બતાવી રહ્યાં છીએ જેની સાથે સાથે આપણે જીતુ વાઘણી ના અત્યાર સુધીના સફર વિશેની પણ વાત કરીશું.ભાવનગરની રાજકીય ક્ષેત્રે અતિ મહત્વની નોંધ લેવાઇ હોય તેમ બુધવારે ભાવનગરના પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેને સંસદીય સચિવ તરીકે વરણી બાદ આજે ભાવનગરના યુવા અને સક્રિય ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરી સંગઠનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

મિત્રો આ જે આપણે વાત કરીએ છીએ તે 2012 ની છે.જો વાત કરીએ વાઘણી ની થોડી અંગત જીવન ની તો પોલિટિક્સ પેહલાં જીતુ વાઘાણી કન્સ્ટ્રક્શન બિઝનેશ સાથે જોડાયેલા હતાં.જ્યારે તેમના પત્ની સંગીતાબેન વાઘાણી LIC એજન્ટ હતી. 2012 વિધાનસભા ચૂંટણીમાં કરેલ એફિડેવિટમાં જીતુ વાઘાણી કન્સ્ટ્રક્શન અને સંગીતાબેન વાઘાણી એલઆઈસી એજન્ટ એવું દર્શાવવામાં આવ્યું હતું.

37 વર્ષની વયે 2007માં ભાવનગર દક્ષિણની બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ 2012માં ભાવનગર પશ્ચિમની વિધાનસભાની બેઠક પરથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 53,892 મતની લીડથી વિજેતા થતાં પ્રદેશ કક્ષાએ તેઓની ખાસ નોંધ લેવાઇ હતી.ત્યારબાદ તો ધીમે ધીમે વાઘણીએ જળો નાખવા માંડી.અને પછી તેઓ ગુજરાત ભાજપનાપ્રદેશ પ્રમુખ બન્યાં.

મિત્રો આપણે પાછા આપણા ટોપિક પર આવ્યે તો જીતુ વાઘણી નો પુત્ર મિત વાઘણી અનેક મોંઘી ગાડીઓ અને અવનવી ટ્રીપો નો શોખીન છે.અવારનવાર તે તેનાં સોશિયલ મીડિયામાં અનવની ટ્રીપો નું માહિતી મુકતો રહે છે.મોંઘાં ડાટ ફોન અને ગાડીઓનો તેને ભરપૂર શોખ છે દેખાઈ જ આવે છે.મિત્રો પાછા આવ્યે જીતુવાઘણી ના જીવન તરફ તો ગુજરાત ભાજપ ની કમાન જેમની હાથમાં છે તેવા જીતુ વાઘણી એટલે કે જીતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી તેઓ હાલમાં ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભા ભાવનગર પશ્ચિમ નું પ્રતિનિધિત્વ કરે છે.તે ભારતીય જનતા પાર્ટી૨૦૧૯માં ભાજપનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા હતા.હવે ભાગ્યજ કોઈ આ નામ નહીં ઓળખતું હશે.

જીતુ વાઘણી નો સુપુત્ર મિત વાઘણી એક ભવ્ય લાઇફસ્ટાઇલ જીવીરહયો છે.મોંઘીદાટ ગાડીઓ અને અવનવી ટ્રીપો.જીતુવાઘાણીએ જેટલું નામ કમાયું છે તે પ્રમાણે તેમનો દીકરો પણ ખુબજ વૈભવી જીવન જીવે છે.તો મિત્રો આ હતું જીતુ વાઘણી ના પુત્ર મિત વાઘણીનું જીવન.જીતુવાઘણી ના અંગત જીવન વિશે વધુ જાણીએ તો વાઘાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલસામે ભાવનગર શહેરની દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૦૦૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતાની સાથે જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો.

જોકે તેઓ સાત હજારથી વધુ મતોના અંતરે હારી ગયા હતા.૨૦૧૨ માં વાઘાણી ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, અને આ વખતે તેઓ સફળ રહ્યા હતા. નોંધનીય રીતે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ માર્જીનથી તેમણે આ બેઠક જીતી હતી. ૨૦૧૭ની ગુજરાત ચૂંટણી તેઓ ભાવનગર પશ્ચિમ પરથી કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ સામે લડ્યા હતા.આ સમયે તેઓએ ફરીથી ૨૭૦૦૦ મતોના અંતરથી ભાવનગર પશ્ચિમ બેઠકને જીતી હતી.

અગાઉના ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી પદે નિમણૂક થયા બાદ ૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં જીતુ વાઘાણીને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.જોકે હાલમાં તેઓને આ પદે થી રિલીઝ કરવામાં આવ્યાં છે.વાઘણી ખાસ પદ પર છે.

ત્યારે સ્વાભાવિક છે કે પૈસાની કોઈ ખોટ હશે નહીં આ એપરથી કહી શકાય કારણ કે જીતુ વાઘણી નો સુપત્ર જે રીતનું જીવન જીવે છે તે પરથી સાફ સાફ દેખાય છે.વાઘણી પરિવાર સાથે અબજો રૂપિયા હોય તેમ સાફ દેખાઈ રહ્યું છે.મિત વાઘણી એવી ભવ્ય લાઇફસ્ટાઇલ જીવે છે કે જે બોલિવૂડ અભિનેતા ઓને પણ ફિકા પાડી દે તેવી છે.આવા વૈભવી જીવન એક રાજકારણીય નો પુત્ર જીવતો હોય ત્યારે તે ચર્ચામાં આવે તેતો સ્વાભાવિક જ છે.

ભલભલા હિરો હિરોઈનો મેં ટક્કર મારે તેવું જીવન જીતુ વાઘણીનો સુપુત્ર જીવી રહ્યો છે એવું પણ જોવા મળે છે કે મિત વાઘણીના ખાસ મિત્રો માં માયાભાઈ આહીરનો દીકરો તથા ગોંડલના પૂર્વ ધારાસભ્યનો પૌત્ર રાજદીપસિંહ રીબળા જેવાં અનેક મોટા ઘરનાં દીકરા સામેલ છે મિત્રો તમને લેખ પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો.