મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા ચીયેબ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે ઘણા લોકો ને મો અને જીભ માં ચાંદા પડવા ની સમસ્યા નડે છે,તમને જણાવીએ કે તે જ્યારે કોઈ પણ વ્યક્તિના મોંમાં ચાંદી પડે છે ત્યારે તેને અસહ્ય દુખાવો થતો હોય છે.ઘણી વખત મોંમાં ચાંદી પડે છે ત્યારે લોકો ખાવાનું પણ યોગ્ય રીતે ખાઈ શકતા નથી, મિત્રો તમને જણાવીએ કે તે આથી કરીને તેને અનેક પ્રકારની બીમારીઓ થતી જાય છે સામાન્ય રીતે ચાંદી મોંમાં જીભ માં હોઠમાં પેઢામાં કે ગળામાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે, વધુ માં જણાવીએ કે તે ઘણા લોકો એવા હોય છે કે જેના મોમાં વારેવારે ચાંદી પડતી હોય છે.
મિત્રો તમને જણાવીએ કે તે મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારની દવા અને વિટામિનની ગોળીઓ ખાતા હોય છે પરંતુ વધુ પડતી આવી ગોળીઓનું સેવન આગળ જતા નુકસાનકારક સાબિત થઇ શકે છે, તો મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટેના અમુક એવા ઘરેલુ ઉપાય જે તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે.
મોમાં ચાંદી પડવા નું કારણ
- કબજિયાત રહેવું
- શરીરના હોર્મોન્સમાં બદલાવ
- પેટમાં એસિડિટી થવી
- શરીરમાં વિટામીન અને આયર્નની ઉણપ થવી
- કોઈપણ પ્રકારનો ઘાવ લાગો
- શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી
- વધુ પડતું તેલવાળું અને મસાલાવાળું ખાવાનું
- ઓછું પાણી પીવું
ઉપર બતાવેલી આ ખામીઓના કારણે લોકોના મોં માં વારેવારે ચાંદી પડતી હોય છે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ચાંદી ને દૂર કરવા માટે ના ઉપાય
મઘ
મિત્રો તમને જણાવીએ કે તે મધની અંદર એન્ટી મૈક્રોએબળ ગુણ હોય છે જે કોઈપણ જગ્યાએ ઘા લાગ્યો હોય તો તેને તરત જ ભરી દે છે અને આથી જ જો ચાંદી ની જગ્યાએ મધને લગાડવામાં આવે તો ત્યાં તો ચા નરમ બને છે અને ત્યાં થતો દુખાવો દૂર થઇ જાય છે
મુલેથી
મિત્રો તમને જણાવીએ કે તે મોમાં વારેવારે ચાંદી પડતી હોય તો મુલેઠી એટલે કે જેઠીમધ એ સર્વશ્રેષ્ઠ ઘરેલુ માનવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી ચાંદીમાં થતા દુખાવામાંથી રાહત મેળવી શકાય છે અને સાથે સાથે તેની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ સોજામાં પણ રાહત અપાવે છે
ટુથ પેસ્ટ
તમને જણાવીએ કે તે જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય અને તેના ઈન્ફેક્શનથી બચવું હોય તો તું ફેસેડ પણ એક સારી વસ્તુ માનવામાં આવે છે આંગળી ની અંદર થોડી ટુથ પેસ્ટ લઈ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ થોડી વખત લગાવી રાખવાથી ચાંદીમા થતા દુખાવામાં રાહત મળે છે
મીઠાનું પાણી
મીઠા ના પાણી ની અંદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મોં ની અંદર પડેલી ચાંદી ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે ચાંદી પડી હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ચાંદીની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે અને ચાંદી ઝડપથી દૂર થઈ જાય છે
બેકિંગ સોડા
મોં અને જીભ ની અંદર પડતા ચાંદી ને દુર કરવા માટે બેકિંગ સોડા એ રામબાણ ઇલાજ સાબિત થાય છે આ માટે એક ચમચી જેટલા બેકિંગ સોડા ની અંદર ઘાટી પેસ્ટ બની જાય એટલું પાણી ઉમેરો અને ત્યારબાદ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ બેથી ત્રણ વખત લગાવો ચાંદી તરત જ ઠીક થઈ જશે.
આમ આ ઘરેલુ નુસ્ખાઓ દ્વારા ચાંદીનો ઈલાજ કરવામાં આવે તો તેના કારણે તમારે કોઇપણ પ્રકારની એલોપથી દવા ખાવાની જરૂર પડતી નથી અને તમે ઘરે બેઠા આસાનીથી તમારી ચાંદીની સમસ્યાને કરી શકો છો દૂર
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google