Breaking News

આ એક માં જ કરી શકે, પોતાના ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માતાએ ₹150માં પોતાના વાળ ને વેચી નાખ્યા

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે કે તે એક ખુબ કરુણ કિસ્સો લઇ ને આવિયા છીએ ખાસ તમારા માટે, મિત્રો માં નું દિલ ખુબ વીશાળ હોઈ છે, મિત્રો આજે એક માનવતા ની સામે એક નવું ઉદાહરણ પેશ કરીયું છે, તમને જણાવીએ કે તે તમિલનાડુના શહેર સલેમમાં રહેતી પ્રેમા (31 વર્ષ)ની સામે ભૂખથી ટળવળતા ત્રણ બાળકો હતા.મિત્રો તમને જણાવીએ કે તે સાથે જ પતિ પર હતો દેવા નો બોજ તો જેનાથી ડરીને તેના પતિએ સાત મહિના પહેલા આપઘાત કરી લીધો હતો.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બાળકોનું પેટ ભરવા માટે પ્રેમાને અંતિમ ઉપાય સૂઝ્યો એ હતો વાળ કપાવી નાખવાનો.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે પ્રેમાએ 150 રૂપિયા કમાણી કરી, બાળકોનું પેટ ભર્યું અને પોતે પણ આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો.મિત્રો તમને જણાવીએ કેતે આ કંઈક એવું થયું કે તેની જિંદગી બદલાઈ ગઈ. આગળ વાચો.

તમને જણાવીએ કેતે ગયા શુક્રવારે વિધવા પ્રેમા પાસે એક રૂપિયો પણ બચ્યો નહોતો.મિત્રો તમને જણાવીએ કે તે પોતાના પાંચ, ત્રણ અને બે વર્ષના બાળકોને ભૂખથી રડતાં જોઈને દરેક ઓળખીતા પાસેથી થોડા રૂપિયા ઉધાર માગ્યા.પરંતુ મિત્રો તમને સમાજ ની હકીકત થી જાણ જ હશે, પરંતુ પાડોશી કે સગાં-સંબંધીઓએ કોઈએ રૂપિયા ઉધાર ના આપ્યા.મીતો તમને જણાવીએ કે તે નું કારણ શુક્રવારે રૂપિયા ઉધાર આપવા અપશુકન ગણાય છે. મિત્રો આપડો દેશ માં ધાર્મિક છે, દરેક વસ્તુ પર શર્ધા હોવી જ જોઈએ પરંતુ અંધ્શ્ર્ધા ના હોવી જોઈએ.

મિત્રો તમને જનાવીયેનકે તે આ દરમિયાન એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો. મિત્રો તે તેણે પ્રેમાને જણાવ્યું કે, તે વિગ બનાવે છે.વધુ માં તમને જણાવીએ કે તે આ જો પ્રેમા તેને વાળ આપે તો તે તેને થોડા રૂપિયા આપી શકે છે.મિત્રો તમને જણાવીએ કે કોઈપણ સંકોચ વિના પ્રેમા પોતાની ઝૂંપડીમાં ગઈ અને પોતાના બધા જ વાળ ઉતારીને આપી દીધા.મિત્રો તમને જણાવીએ કે તે આ વખતે માનવતા મરી પડી હશે, તે શખ્સ પ્રેમાને વાળના બદલામાં 150 રૂપિયા આપ્યા. 100 રૂપિયાથી પ્રેમાએ ભોજન ખરીદ્યું અને 50 રૂપિયાનું ઝેરી જંતુનાશક ખરીદવા માટે દુકાને ગઈ.મિત્રો તમને જણાવીએ કે તે દુકાનદારને પ્રેમા પર શંકા જતાં તેણે દવા આપવાની ના પાડી દીધી. જે ખુબ સારું કામ કર્યું હતું.

મિત્રો દુકાન વાળા એ તો ઝેરી દવા દેવાનો ના પડી પછી તે પ્રેમાએ એક ઝેરીલા છોડના પાન ખાવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની બહેને તેને રોકી હતી.મિત્રો તમને જણાવીએ કે તે પ્રેમાની આ મુસીબત વિશે ગ્રાફિક ડિઝાઈનર જી. બાલાને જાણ થઈ તો તેમણે સોશિયલ મીડિયા પર પ્રેમા માટે ક્રાઉડ ફંડિંગ (ભંડોળ એકત્ર કરવું) દ્વારા મદદ માગી.

પ્રેમા અને તેનો પતિ સેલ્વમ રોજમદાર મજૂર તરીકે એક ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા હતા.મીતો તમને જન્વીયે કે તે આજે કે તે સેલ્વમ પોતાનો બિઝનેઝ શરૂ કરવા માગતો હતો એટલે તેણે 2.5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.તમને જણાવીએ કે તે આજે કે તે વેપારમાં દગો મળતા આખો પરિવાર ગરીબીમાં પટકાયો હતો, મિત્રો તમને જણાવીએ કે તે તમને પણ ખબર જ હશે કે તે આર્થિક તંગીથી કંટાળીને સેલ્વમે આત્મહત્યા કરી લીધી હતી.તેથી તેની પત્ની અને ૩ બાળકો રસ્તા પર આવતા રહ્યા, પતિના મોતથી ભાંગી પડેલી પ્રેમા ને લેણદારો પરેશાન કરવા લાગ્યા હતા.મિત્રો તમને જણાવીએ કે તે આજ  ગરીબીથી બાળકોની દુર્દશા જોઈને પ્રેમાએ પોતાના જીવવનો અંત આણવાનું નક્કી કર્યું હતું.

મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં માહિતી મળતા તમને જણાવીએ કે તે આજે કે તે આ ઘટનાના માત્ર અઠવાડિયામાં જ પ્રેમા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી., મિત્રો તમને જણાવીએ કે તે જી.બાલા અને સમાજના અન્ય ઉદાર લોકોના કારણે પ્રેમા પાસે લગભગ 1.45 લાખ રૂપિયા એકઠા થયા હતા.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે ગુરુવારે સલેમ જિલ્લા તંત્રએ તેનું માસિક વિધવા પેન્શન શરૂ કર્યું છે.કે તે બાલાના મિત્ર પ્રભુએ પ્રેમાને પોતાની ઈંટની ભઠ્ઠીમાં કામે રાખી છે.મિત્રો તમને તે વધુ માં જણાવીએ કે તે પ્રેમાની અંદર એટલો આત્મવિશ્વાસ સ્ફૂર્યો છે કે તેણે જી. બાલાને મદદ માટે ફેસબુક પર કરેલી અપીલ હટાવી દેવાનું કહ્યું છે.

મિત્રો અમારી પાસે વધુ માં માહિતી મળતા તમને જણાવીએ કેતે આજે કે તે પ્રેમાનું કહેવું છે કે, “તમામ લોકો જેમણે મારી મદદ કરી હું તેમની આભારી રહીશ.તમને તે પણ કહીશ કે તે હું હવે ફરી ક્યારેય આત્મહત્યા વિશે નહીં વિચારું. હું મારા બાળકોને સારું શિક્ષણ આપવા માગુ છું અને તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માગુ છું.”તમને જણાવીએ કે તે તે લોકોની મદદ ઉપરાંત જી. બાલાની કહાનીએ પણ પ્રેમાને જુસ્સો આપ્યો છે.મિત્રો તમને જણાવીએ કે  તે આજે કે તે  બાલાએ જણાવ્યું કે, તેઓ નાના હતા ત્યારે તેમની માતાએ પણ આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો પરંતુ સંબંધીઓ તેમને બચાવ્યા હતા.મિત્રો તે પરથી બાલા કોઈ ને પૈસા ને લીધે આત્મ હત્યા કરે તે બાલા સહન અને જોઈ શકતો નથી, બાલાએ કહ્યું, “મેં પ્રેમાને જણાવ્યું કે, એ દિવસે મારી માએ આત્મહત્યા કરી લીધી હોત તો તું એમના દીકરાની ગાડીમાં ના બેઠી હોત.”

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *