માત્ર પાંચ મિનિટમાં ખાનગી ભાગની કાળાશ થઈ જશે દૂર, બસ કરો આ એકજ ઉપાય……

0
450

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ કે કેવી રીતે અંડરઆર્મ્સ ની કાળાશ ને કેવી રીતે દુર કરી શકાય છે તો મિત્રો તમને જણાવી દઇએ કે ઘણાં લોકોને શરીરના અમુક ભાગો વધુ પડતાં કાળા થઈ જતાં હોય છે અને તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. પરંતુ જો તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરો તો કાળાશને દૂર કરી શકાય છે. એમાં ખાસ કરીને મહિલાઓને હાછ-પગ, કોણી, ઘૂંટણ અને અંડર આર્મ્સ કાળા થવાની સમસ્યા વધુ જોવા મળે છે તો આ ટિપ્સ ચોક્કસથી તમારી મદદ કરશે.

મિત્રો આજે આ લેખમા આપણે હાથની નીચેના ભાગમા રહેલા વાળ સાફ કરવાની અમુક રીતો વિશે જાણીશુ. જો તમે આ રીતો નો ઉપયોગ કરીને હાથની નીચેના ભાગના વાળની સાફ સફાઈ કરશો તો તમને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં પડે સૌથી વિશેષ અને અગત્યની વાત તો એ છે કે, જ્યારે પણ તમે તમારા શરીરની સાફ સફાઈ કરો છો ત્યારે હાથ ની નીચેના આ ભાગની સાફ સફાઈ અવશ્યપણે કરવી અને સાફ સફાઈ કરતા સમયે એ વાતની વિશેષ કાળજી રાખવી કે, તે ભાગમા કોઈપણ જાતના સ્ક્રેચ માર્ક્સ ના પડી જાય.

જો તમે તમારા હાથની નીચેના વાળને સાફ કરવા ઈચ્છો છો તો તમે તે ભાગમા સારી રીતે સ્ક્રબ લગાવીને તમારા હાથ ની નીચેના વાળ સાફ કરી શકો છો. હાથની નીચેના વાળને સાફ કરતી વખતે તમારે તમારા હાથના સ્ક્રેચિંગ પર વિશેષ ધ્યાન આપવુ જોઇએ અને જ્યારે પણ તમે તમારા હાથની નીચેના ભાગની સાફ-સફાઈ કરી રહ્યા હોવ ત્યારે તમારા હાથ એકદમ કડક રાખવા જેથી, તમે સરળતાથી તામારા હાથ ની નીચેના ભાગમા રહેલા વાળને દૂર કરી શકો છો.

જ્યારે પણ તમે તમારા હાથ ની નીચેના વાળ સાફ કરો છો ત્યારથી લઈને આગળના બે થી ત્રણ દિવસ સુધી શક્ય બને તો ચુસ્ત કપડા પહેરવા ના જોઈએ કારણકે, જો તમે આ સમયે ચુસ્ત કપડા પહેરો છો તો તેના કારણે તમારા શરીર પર સ્ક્રેચ આવી શકે છે અને તમને આ હાથના નીચેના ભાગ પર ખંજવાળ આવવાની પણ શરુ થઇ જાય છે અને આમ જો તમે ચુસ્ત કપડા પહેરો તો તમારા હાથ નીચે ના ભાગમા ઘણી બધી ખંજવાળ આવે છે અને આ ખંજવાળની ​​સમસ્યા વધી પણ શકે છે.

મિત્રો આ સિવાય જો તમે રેઝર થી વાળ સાફ કરી રહ્યા છો, તો રેઝર ને હમેંશા યોગ્ય દિશામા ચલાવો, જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ નહિ કરો તો તમારા શરીરમા અનેકવિધ પ્રકારના કટ પડવાની સંભાવના રહી શકે છે અને આ ઉપરાંત જ્યારે પણ હાથના નીચેના ભાગની યોગ્ય રીતે સાફ-સફાઈ થઇ જાય ત્યારબાદ તે જગ્યાએ એલોવેરા જેલ લગાવવુ અથવા તો તમે આ જગ્યાએ આઇસ ક્યુબ પણ લગાવી શકો છો. આમ, કરવાથી તમારી ત્વચા એકદમ નરમ અને મુલાયમ બન્મી જશે.

રાતે 2 બાદ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને વાટી લો. હવે આ પેસ્ટમાં 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો. પછી તેને અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર લગાવીને મસાજ કરો. 10-15 મિનિટ રાખી ધોઈ લો મિત્રો તે સિવાય 1 ચમચી લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો અને જ્યારે પણ અંડર આર્મ્સ, કોણી અને ઘૂંટણ ડ્રાય લાગે ત્યારે આ મિશ્રણ લગાવો

અને 10 મિનિટ રાખીને ધોઈ લો. સનટેનથી કાળા થયેલાં શરીરના ભાગ માટે બેસ્ટ ઉપાય છે મિત્રો તે સિવાય જો તમે લીંબુની એક પાતળી સ્લાઈઝ કાપીને તેની પર થોડી ખાંડ ભભરાવો. પછી અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર આ સ્લાઈઝને હળવા હાથે રબ કરો. ખાંડ બેસ્ટ એક્સફોલિએટનું કામ કરે છે અને ડેડ સ્કિન દૂર કરીને નેચરલી બ્લીચ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે 1 ચમચી ઠંડી મલાઈમાં 1 ચપટી હળદર મિક્સ કરો. પછી તેનાથી રોજ 3-5 મિનિટ કાળા ભાગ પર મસાજ કરો. આ ઉપાયથી હોઠ સ્મૂધ અને ગ્લોઈંગ લાગશે તે સિવાય તમે 1 ચમચી દહીં લઈ તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણ જે-તે કાળા ભાગ પર લગાવી મસાજ કરો. 10 મિનિટ રાખીને ધોઈ લો.

મિત્રો તમને જણાવી દઇએ કે સ્કીનથી લઈને અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવામાં લીંબુ અક્સીર છે.લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક તત્વો રહેલા છે. આ સિવાય લીંબુમાં રહેલું એસિડ ત્વચાનો રંગ નિખારવામાં મદદ કરે છે. સાથે જ ડેડ સ્કીન દૂર કરે છે.જેમા લીંબુને કાપીને ન્હાવાની થોડીવાર પહેલા અંડર આર્મ્સ પર ઘસો અને નાહાયા બાદ ત્યાં મોઈશ્ચ રાઈઝર લગાવી દો આ સિવાય ચપટી હળદર અને મધ લઈ લીંબુના રસમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. 10 મિનિટ અંડરઆર્મ્સમાં લગાવી રાખો. સૂકાઈ જાય એટલે ઠંડા પાણીથી ધોઈ લો.

મિત્રો બટાકાંમાં બ્લીચના ગુણો રહેલા છે અને તેમા સંવેદનશીલ ત્વચા પર લીંબુ લગાવવાથી ખંજવાળ અને બળતરા થઈ શકે છે જ્યારે બટાકાંમાં સ્કીન ફ્રેંડલી એસિડ રહેલું છે. જેથી કોઈ સમસ્યા થતી નથી તેમજ બટાકાંની પાતળી સ્લાઈસ કાપી અંડરઆર્મ્સ પર ઘસો અને 5-10 મિનિટ સુધી રહેવા દો. સૂકાઈ જાય ત્યારે હૂંફાળા પાણીથી ધોઈ લો.અને આ સિવાય બટાકાંને છીણી તેનો જ્યૂસ કાઢીને રૂ અંડરઆર્મ્સ પર લગાવો. 10 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો.