માથું દુઃખતું હોય તો ચા પીધા વગર કરો આ એક સુપર ડ્રિંક નું સેવન…..

0
68

દિવસભર કામ કરવા, સ્ટ્રેસ અને નબળાઈ ના કારણે માથાનો દુખાવો થાય છે. માથાનો દુખાવો અસહનીય અને બહુ જ પીડાદાયક હોય છે. આ એક બીમારી ના હોઈને અન્ય વિકારો નું લક્ષણ છે. આજે લગભગ દરેક લોકો આ બીમારી થી ક્યારેક ને ક્યારેક જરૂર પસાર થયા હશે. માનસિક તણાવ, માંસપેશીઓ નું સંકોચન ના કારણે પણ માથાનો દુખાવા જેવી સમસ્યા બની રહે છે. માથાનો દુખાવો અપચો, કબજિયાત, ચિંતા, આંખો પર જોર પડવા વગેરે થી થઇ શકે છે. તેનું સૌથી મોટું કારણ જે આજે ઉભરાઈને આવી રહ્યું છે તે છે ઊંઘ પૂરી ના થવી. કેટલાક માથાના દુખાવા એવા હોય છે જેમના કારણ ઘણા ખતરનાક હોય છે. એવામાં જો બહુ તેજ માથાનો દુખાવો થાય તો ચિકિત્સક થી સંપર્ક જરૂર કરો. પરંતુ વધારે કરીને માથાનો દુકાહ્વાઓ ટેન્શન ના કારણે હોય છે.

આપણામાંથી ઘણા લોકો ને માથું દુખવાની તકલીફ રહેતી હોય છે. પરંતુ આપણા મનમાં પહેલો સવાલ એ આવે છે કે કારણકે મેં આજે ચા નથી પીધી તો મને માથું દુઃખી રહ્યું છે.પરંતુ હકીકતમાં માથું દુખવાના ઘણા કારણો હોય શકે છે. માથુ દુખવા ના કારણે લોકોને કામ કરવામાં રસ રહેતો નથી, અને જો તેઓ સુવા માંગે તો ઘણી વખત નીંદર પણ આવતી નથી. કારણ કે માથામાં દુખાવો થતો હોય છે.ઘણી વખત ચાથી પણ સરખું ન થાય તો ઘણા લોકો પેઈનકીલર લેતા હોય છે. પરંતુ તે કદાચ માથું દે છે. પરંતુ તે આપણા શરીર માટે ઘણી નુકસાનકારક હોય છે. આવા સમયે જો ઘરે બનાવેલું એક જ્યુસ પી લઈએ તો માથાના દુખાવામાં આરામ મળી શકે છે. એ પણ ખૂબ જ જલદી.માથાના દુખાવાના મોટાભાગે ઘણા કારણો હોઈ શકે છે, આથી જો તમને દરરોજ માથું દુખતું હોય અથવા અસહ્ય દુખાવો થતો હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ. પરંતુ મુખ્યત્વે વાત કરીએ તો માથાના દુખાવા નીચેના કારણોસર થતા હોય છે.

આપણી રોજિંદી જિંદગીમાં જો આપણે વધુ પડતો તણાવ લઈએ તો પણ સ્ટ્રેસને લીધે માથું દુખવાની પૂરેપૂરી સંભાવના રહે છે.માથામાં બ્લડ ક્લોટ હોય તો પણ માથુ દુખી શકે છે.ભૂખ લાગી હોય અને આપણે ખોરાક ના ખાય તો પણ માથું દુઃખી શકે છે. ખાસ કરીને જ્યારે તમે ડાયટ ફોલો કરતા હોય ત્યારે ભૂખ લાગવા છતાં તમે ન ખાઓ ત્યારે માથુ દુખી શકે છે.શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ માથું દુખવાના ચાન્સ રહે છે.શરીરમાં કાર્બન મોનોક્સાઈડ નું વધવું,આખા દિવસનો થાક લાગ્યો હોય તો પણ માથું દુઃખી શકે છે.મગજ અથવા તેની ચારે બાજુ બ્લડ સર્ક્યુલેશન ઓછું હોવું,બ્રેન ટ્યુમર શરદી તેમજ ફ્લુ (અથવા વાઈરલ ફ્લુ)પોષક તત્વોની કમીલાંબા સમય સુધી કોમ્પ્યુટર/ડિજિટલ સાધન પર બેસી રહેવું.અડધો કપ લીંબુ નો રસ,૧ ચમચી મધ,૨ ટીપા લવંડર નું તેલગ્લાસ માં અડધો કપ લીંબુ નો રસ, ૧ ચમચી મધ અને બે ટીપા લવંડર નું તેલ મીક્સ કરી જ્યુસ તૈયાર કરી લો. આને પીવાથી માથાના દુખાવા માં 5 મીનિટ માં જ રાહત મળે છે.

વ્યસ્ત જિંદગી ના કારણે માથાનો દુખાવો સામાન્ય વાત થઇ ગઈ છે. એવામાં લોકો હંમેશા પેન કિલર નો પ્રયોગ કરે છે. પરંતુ પેન કિલર નો વધારે ઉપયોગ થી તેના સાઈડ ઈફેક્ટસ પણ થાય છે.જો તમે સતત માથાના દુખાવા ની સમસ્યા થી પસાર થઇ રહ્યા છો તો સાત અથવા આઠ લસણ ની કળીઓ ને પાણી માં ઉકાળીને પીવો. તેના સેવન થી સ્ટ્રેસ ઓછો થશે. અને માથાનો દુખાવો પણ કંટ્રોલ થશે.માથાનો દુખાવામાં આદુ નો એક ગ્લાસ પાણી માં ઉકાળીને પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. કારણકે આદુ માં એન્ટી ઇન્ટ્રિમેટિવ પ્રોપર્ટીજ મળે છે જે માથાના દુખાવામાં રાહત માં ઘણી મદદગાર થાય છે. ખાવાનું ખાતા સમયે પણ તેનું સેવન કરી શકો છો.એક ગ્લાસ હલકા ગરમ પાણી માં અડધું લીંબુ મિલાવીને પીવો. કારણકે લીંબુ માં એવા ગુણ મળે છે જે એસીડ અને ગેસ થી થવા વાળા માથા ના દુખાવાની સમસ્યા ને દુર કરે છે.

જયારે માથાનો દુખાવો થવા લાગે તો, થોડીક આજવાઇન ને શેકીને કોઈ કપડા માં લપેટીને માથાના દુખાવા વાળી જગ્યા એ શેક કરો. એવું કરવાથી શરદી તાવ થી થવા વાળા માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.જો તમે માથાના દુખાવાની સમસ્યા થી સતત પસાર થઇ રહ્યા છો તો સવારે ખાવાની શરુઆત સફરજન માં થોડુક મીઠું લગાવીને તેને ખાવાથી કરો. તેના પછી થોડુક ગરમ પાણી અથવા ગરમ દૂધ નું સેવન કરી લો. આ પણ માથાના દુખાવામાં રાહત અપાવવામાં ઘણો સારો નુસખો છે.લવિંગ ની કળીઓ ને તવામાં ગરમ કરીને એક રૂમાલ માં બાંધીને થોડાક થોડાક સમય માં તેને સુંઘતા રહો. એવું કરવાથી માથાના દુખાવામાં રાહત નો અનુભવ થશે. ચંદન ને પાણી ની સાથે મિલાવીને તેનો લેપ માથાના દુખાવા વાળી જગ્યા માં લગાવો. ચંદન ની તાસીર ઘણી ઠંડી હોય છે. તેના લેપ થી માથામાં ઠંડક પહોંચે છે અને માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.

ઠંડી ની ઋતુ માં ઠંડી હવા માથા પર લાગવાના કારણે હંમેશા માથા માં દર્દ થવા લાગે છે. ઠંડી ની ઋતુ માં માથા માં દર્દ હોવા પર તમે સુંઢ એટલે સુકા આદું માં પાણી મેળવીને એક પેસ્ટ બનાવી લો અને પછી આ પેસ્ટ ને પોતાના માથા પર લગાવી લો. થોડાક સમય પછી આ પેસ્ટ ને સાફ કરી લો. તમારા માથા નું દર્દ થોડાક જ સમય માં ગાયબ થઇ જશે. આદું ના પાવડર ના સિવાય તમે તજ નો પાવડર પણ ઉપયોગ કરી શકે છે અને તજ પાવડર માં પાણી મેળવીને તેની પેસ્ટ તૈયાર કરીને, પોતાના માથા પર લગાવી શકો છો.લવિંગ અને મીઠા ના મિશ્રણ નું સેવન કરવાથી આ દર્દ થી રાહત મેળવી શકાય છે.. મીઠા ની અંદર હાઈગ્રસ્કાપીક ગુણ મળે છે જે માથા ના દુઃખાવા ને દુર કરવાનું કાર્ય કરે છે. તમે બસ થોડોક લવિંગ નો પાવડર અને મીઠું લઇ લો અને તેમને સારી રીતે મેળવી લો. હવે તમે એક ગ્લાસ ગરમ દૂધ ની સાથે આ મિશ્રણ ને ખાઈ લો. તમે ઈચ્છો તો આ મિશ્રણ ને દૂધ માં મેળવીને પણ લઇ શકો છો.