માસીને થઈ ગયો પોતાની જ ભાણી સાથે પ્રેમ કરી લીધા સમલૈગિક લગ્ન, ત્યારબાદ થયુ એવુ કે….

0
929

મિત્રો આજે અમે તમારા માટે એક એવો કિસ્સો લઈને આવ્યા છે જેને જાણીને તમને પણ નવાઇ લાગશે કે આવુ પણ હોઇ શકે મિત્રો સમાજ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોને સ્વીકારે છે, પરંતુ કેટલાક એવા સંબંધો છે જેનો સમાજ આજે પણ ગુમાવે છે અને આ સંબંધથી ડર આજે આપણે લેસ્બિયન સંબંધો વિશે ચર્ચા કરીશું મિત્રો આ સંબંધમાં બે છોકરીઓ વચ્ચે પ્રેમ સંબંધ છે શું તમે જાણો છો કે લેસ્બિયન મહિલાઓ એવી મહિલાઓ કરતા આગળ હોય છે.

મિત્રો આવો જ એક કીસ્સો કાનપુર શહેરથી ગુમ થનારી એક યુવતી અને તેની માસીએ સમલૈંગિક લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે અને ચકેરીથી ગુમ થનારી યુવતીએ પોતાની ભાણી સાથે લગ્ન કરી લીધા અને પરિવારજનોના વિરોધ પર બંને મિત્ર સાથે ઘર છોડી ભાગી ગઈ હતી અને પોલીસે ત્રણેય યુવતીઓને ગાઝિયા બાદથી શોધી કાઢી ત્યારે સંપૂર્ણ ઘટના સામે આવી હતી જે પછી પોલીસે યુવતીના પરિવારજ નોને જાણ કરી હતી.

મિત્રો ચકેરી નિવાસી 19 વર્ષીય યુવતી 2 સપ્ટેમ્બરના પોતાના ઘરેથી ગુમ થઈ હતી અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા આ મામલે તપાસ શરૂ થઈ હતી અને તપાસમાં સામે આવ્યું હતુ કે જે દિવસે યુવતી પોતાના ઘરેથી ભાગી ત્યારે જ તેની લખનૌમાં રહેતી 18 વર્ષીય ભાણી પણ ભાગી હતી અને આ દરમિયાન પોલીસને શંકા ગઈ તેઓ બંને સાથે જ ભાગી હોવી જોઈએ તેમજ પોલીસે બંનેની શોધ માટે સર્વિલાન્સની મદદ લેતા તેમનું લોકેશન ગાઝિયાબાદ માંથી મળી આવ્યું હતું.

મિત્રો પોલીસ ગુરુવારે ગાઝિયાબાદ પહોંચી તો બંનેની સાથે અનવરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારી એક યુવતી પણ મળી હતી જે પછી ગાઝિયાબાદ પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે અનવરગંજની યુવતી સાથે તો તેની ફેસબુક થકી મિત્રતા થઈ હતી. જેની મદદથી તેઓ ત્રણેય પોતપોતાના ઘરેથી ભાગી હતી.મિત્રો જે પછી તેઓ ગાઝિયાબાદમાં એક ઘર ભાડે રાખીને રહેતી હતી અને પોલીસ સમક્ષ માસી તથા ભાણીએ દાવો કર્યો કે તેમણે જાન્યુઆરીમાં લગ્ન કરી લીધા હતા અને એસઆઈ રવિ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે ત્રણેય યુવતીઓના પરિવારજનોને બોલાવી વાત કરવામા આવી રહી હતી અને જે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

મિત્રો દેશના ઘણા રાજ્યોમાંથી સમલૈંગિક લગ્નની ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ તેને કાયદાકીય માન્યતા મળી નથી સમાજને આ પ્રકારના લોકોને માન્યતા નથી જોકે દિલ્હીમાં આવા લગ્નોને માન્યતા આપવા મામલે ઘણીવાર પ્રદર્શન થઈ ચૂક્યા છે અને જ્યારે વિશ્વના લગભગ 29 દેશોમાં સમલૈંગિક લગ્ન માટે મંજૂરી આપવા મા આવી ચૂકી છે અને આ લિસ્ટમાં તાજેતરમાં જ કોસ્ટારિકાનું નામ જોડાયું છે.મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા ઉત્તર પ્રદેશ ના અયોધ્યા જિલ્લામાં શુક્રવારે બે યુવતીઓએ મંદિરમાં લગ્ન કરી દીધા હતા અને આ વાત સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગને જેમ ફેલાઈ ગઈ અને આ સમલૈંગિક લગ્નની ચર્ચા થવા લાગી હતી અને હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે.

મિત્રો આ કિસ્સામા એક યુવતી અયોધ્યાની રહેવાસી છે તો બીજી કાનપુરની છે અને સગા વહાલાઓના માધ્યમથી બંને યુવતી ઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમ એ હદે વધી ગયો કે બંનેએ પરિવારની સામે પડી અયોધ્યાના જ એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને અયોધ્યાની યુવતી કાનપુરની પોતાની કથિત પત્નીને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ પરિવારમાં હોબાળો થઈ ગયો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અયોધ્યાની યુવતી વર્ષા પુરુષની જેમ રહે છે.

મિત્રો આ સમગ્ર મામલામાં અયોધ્યાની યુવતી વર્ષા સંબંધીના ઘરે કાનપુર જતી આવતી રહેતી હતી અને જ્યાં તેનો સંપર્ક એકતા નામની યુવતી સાથે થયો અને આ બંને વોટ્સએપ, ફેસબુક પર એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા અને અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે અયોધ્યાની યુવતી વર્ષા કાનપુર પહોંચી ગઈ એન બંનેએ મંદિરમાં લગ્ન કરી દીધા પોલીસ હવે બંને પુખ્ત ઉંમરની આ યુવતીઓને કોર્ટમાં કલમ 164નું નિવેદન નોધ્યુ હતુ.

મિત્રો આ સમલૈંગિક લગ્નને લઈ સમગ્ર શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે અને વિવાદ બાદ પરિવારમાં વિવાદ ઊભો થઈ ગયો છે અને હવે કેસ પોલીસની પાસે છે. જોકે, પોલીસનું કહેવું છે કે બંને યુવતીઓ પુખ્ત ઉંમરની છે અને કોર્ટમાં કલમ 164 હેઠળ બંને યુવતીઓના નિવેદન નોંધવામાં આવશે અને તેમના નિવેદનના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. બીજી તરફ આ બંને યુવતીઓએ સાથે રહેવા માટે મન મક્કમ બનાવી લીધૂ હતુ અને આ બંનેનું કહેવું છે કે તેમણે લગ્ન કરી દીધા છે અને સાથે જ જિંદગી જીવશે.