મકર રાશી માં આવી રહયો છે બુધ, આ 2 રાશી ની વધશે ખુબ મુશ્કેલી

0
5559

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે જન્માક્ષર નું આપડા જીવન માં ખુબ મહત્વ છે, તમને જણાવીએ કે તે આજે કે તે બુધ ગ્રહ વિભિન્ન પરિસ્થિતિઓમાં શુભ અને અશુભ પરિણામ આપવામાં સક્ષમ છે.મિત્રો આજે બુધ કઈક આલગ જ ચાલ રમી રહ્યા છે,મકર રાશી ના આ વખતે ખુબ ભારે સમય છે, મકર રાશી માં એક પછી એક બીજા ઘણા ગ્રહો આવી રહ્યા છે, તમને જણાવીએ કે તે બુધ ગ્રહ તમને બુદ્ધિમાન બનાવે છે. 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં બુધનું ગોચર કુંભ અને વૃશ્ચિક રાશિના જાતકોની મુશ્કેલીએ વધારી દેશે.મિત્રો બુધ આમ તો ન તો ક્રોધિત, કે ન તો શાંત છે, બુધ સોમવારે 11 કલાક 44 મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી પ્રવેશ કરશે. આઓ જાણીએ તમામ રાશિઓ પર તેની કેવી પડશે અસર.

ચાલો જાણીએ આજે રાશી ફળ 

મેષ રાશિ : તમને જણાવીએ કે તે આજે મેષ રાશી ના જાતકો ની વાત કરી રહ્યા છીએ, જો તમે કોઈ વેપાર કરો છો તો આ સમય તમારા માટે નવી ગતિ પ્રદાન કરશે અને નવા અવસર ઉભા કરશે.તમને જણાવીએ કે તે આજે કે તે ઘરમાં સુખ શાંતિ આવશે.અને તે ખુબ સારી રીતે ભાઈ-બહેનોનો સહયોગ મળશે.વધુ માં તો સફળતાના સોપાનો સર કરી શકશો. વાણી પર કાબુ રાખજો.

વૃષભ રાશિ : તમારી કુંડળીમાં બે ધન ભાવોનો સ્વામી ગોચર કરશે જેનાથી તમને આર્થિક ફાયદો થશે.વૃષભ રાશી ના જાતકો માટે  છે આ દરમિયાન સફળતા પ્રાપ્ત થશે. સારૂ પરિણામ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ:  આપડે મીથુન રાશી ના જાતકો ની વાત કરી રહ્યા છીએ, રાશિનો સ્વામી અષ્ટમ ભાવમાં આવવાથી શારીરિક તકલીફો રહેશે.વધુ માં તમને જણાવીએ કે તે બુધનું આ ગોચર આર્થિક રીતે મદદ કરશે. અચાનક ધન પ્રાપ્તિનો અવસર ઉભો થશે.

કર્ક રાશિ : આપડે આત્યારે કર્ક રાશી ના જાતકો ની વાત કરીએ તો, બુધનું આ ગોચર તમારા દામ્પત્યજીવન પર પ્રભાવ પાડશે. તમારા સંબંધો વધુ મજબુત બનશે. માનસિક શાંતી મળશે.

સિંહ રાશિ :  આપડે સિહ રાશી ના જાતકો ની વાત કરીએ તો આ સમયે તે આ ગોચર દરમિયાન વાદ-વિવાદ કે કોર્ટ કચેરીના ચક્કરથી બહાર નીકળી શકશો. આવકમાં વધારો થશે.

તુલા રાશિ : આપડે તુલા રાશી ના જાતકો ની વાત કરીએ તો, જણાવીએ કે તે નોકરીયાત લોકોને સારૂ ફળ પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિ કામ કરવામાં મદદ કરશે. તમે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો.

વૃશ્ચીક રાશિ :  આપડે આજે આ રાશી ના જતાકો નો દિવસ થોડો ભારે રેહશે, આ ગોચરથી તમારા પર થોડી મુશ્કેલીઓ આવશે.તમને જણાવીએ કે તે વધારે મહેનત કરશો તો સફળતા પ્રાપ્ત થશે.

ધનુ રાશિ : ધન રાશી ના જાતકો ની વાત કરીએ તો જનાવોયે કે આ ગોચર પર વાણીમાં મિઠાસ વધશે.તમને જણાવીએ કે તે આજે કે તે આકર્ષણ વધશે જેના કારણે તમે તમારા કાર્યમાં ગતિ મેળવી શકશો. આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

મકર રાશિ
આપડે મકર રાશી ના જાતકો ની વાત કરીએ તો તે નો દિવસ થોડો સારો રેહશે, આ દરમિયાન દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે.અટકેલા કામ થશે.વધુ માં તામને જણાવીએ કે તે આર્થિક સામાજીક અને વ્યાવસાયિક રૂપથી સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. દામ્પત્યજીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરી શકશો.

કુંભ રાશિ : આપડે કુભ રાશી ના જાતકો ની વાત કરીએ તો તેની આવક કરતા જાવક વધશે.વધુ માં તો તે તબિયત લથડશે. વિરોધીઓથી થોડા સતર્ક રહેજો. ત્વચા સંબંધીત રોગોથી બચજો.

મીન રાશિ :  મીન રાશી ના જાતકો ની વાત કરીએ તો પરિવારમાં સહયોગ પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થશે. લાભ પ્રાપ્તિથી જીવનમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google