મકર અને કુંભ ના સ્વામી શનિ 23મીએ બદલશે રાશી, શનિ સાથે જોડાયેલી આ ખાસ વાતો નું રાખો ધ્યાન

0
1138

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે શનિ દેવ ખુબ ક્રોધિત દેવ માનવા માં આવે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે શનિદેવ થી દરેક લોકો દરે છે, તમને જણાવીએ કે આજે કે તે જન્માક્ષર નું આપડા જીવન માં ખુબ મહત્વ છે, આ મહિના ની 23 મી તારીખે એ શનિ રાશિ બદલી રહ્યો છે.મિત્રો તમને જણાવીએ કે એ આ ગ્રહ ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે.મિત્રો જો આપડે જયોતિષ નું માનીએ તો જ્યોતિષની દ્રષ્ટિએ આ રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ છે.તમને જણાવીએ કે તે શનિ અને સૂર્ય આ ખુબ નજીક છે, શનિ એક રાશિમાં સૌથી વધારે લગભગ અઢી વર્ષ સુધી રહે છે.તમને જનાવીયેક એતે એ જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ એમ નવ ગ્રહો ઉલ્લેખવામાં આવ્યાં છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે.તા દરેક ગ્રહ ને કાબુ માં રાખે છે, શનિને કર્મ પ્રધાન દેવતા માનવામાં આવે છે.અને તે ખુબ કર્મ પણ કરે છે આપણે જેવું કામ કરીએ છીએ, શનિ આપણને તેવું જ ફળ પ્રદાન કરે છે.મિત્રો તમને જનાવીયેકે તે શનિ ખાલી ક્રોધિત નહિ તે લોકો ને સુખ પણ પ્રદાન કરે છે, શનિ સૂર્યદેવના પુત્ર છે અને મકર-કુંભ રાશિના સ્વામી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિવારનો કારક ગ્રહ શનિ છે. શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જાણો શનિદેવ સાથે જોડાયેલી ખાસ વાતો…

શનિદેવ નો પરિવાર 

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે શનિદેવને કર્મ પ્રધાન દેવતા માનવામાં આવે છે.તમને જણાવીએ કે તે આજે કે ટેબ તેઓ આપણને આપણાં કર્મોના ફળ પ્રદાન કરે છે.વધુ માં તમને જણાવીએ કે તે 23 તારીખ પછી ધન, મકર અને કુંભ રાશિ ઉપર શનિની સાડાસાતી રહેશે.તમને જણાવીએ કે તે આજે કેતે મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે. સૂર્યદેવના પુત્ર શનિની માતાનું નામ છાયા છે.અને તે યમરાજ તેમના ભાઈ અને યમુના તેમની બહેન છે.

કેવા લોકો પર શનિ ની અશુભ અસર થતી નથી 

તમને જણાવીએ કે તે આજે કે તે શનિદેવ તેવા લોકો માટે ખૂબ જ શુભ હોય છે જેઓ આકરી મહેનત કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે અનુશાસનમાં રહે છે,અને તે ધર્મનું પાલન કરે છે.વધુ માં તે શનિદેવની અશુભ અસરથી બચવા માટે બધા જ લોકોનું સન્માન કરો.અને તે ક્યારેય કોઇ ગરીબ વ્યક્તિને હેરાન કરો નહીં.મિત્રો તમેને ખાસકરી ને તમને જણાવીએ કે તે માતા-પિતાનો અનાદર કરવો નહીં,વધુ માં મોટા નું હમેશા સન્માન કરવું, હંમેશાં સન્માન કરો. નહીંતર કોઇપણ પૂજા શનિના દોષ દૂર કરી શકશે નહીં.

કાળી વસ્તુ ને કરો દાન 

મિત્રો તમને જણાવીએ કે શનિદેવ નો પસંદ નો કલર કાળો છે, તમને જણાવીએ કે તે શનિદેવ માટે દર શનિવારે સરસિયાનું તેલ દાન કરવું જોઇએ. મિત્રો તમને જણાવીએ કે તે કાળા તલ, કાળા અડદ અને કાળા વસ્ત્રોનું દાન કરવાની પણ પરંપરા છે. અને તે આ બધી વસ્તુઓ શનિદેવ સાથે સંબંધિત છે.તમને જણાવીએ કે તે શનિદેવનું સ્વરૂપ કાળું છે,અને તેટલા જ માટે તેમને કાળી વસ્તુઓ વિશેષ પ્રિય છે.તમને જણાવીએ કે તે શનિવારે બૂટ-ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

મિત્રો તમને જણાવીએ કે તે પ્રાચીન સમય માં હનુમાનજી સાથે પણ પ્રાચીન ઇતિહાસ જોડાયેલો છે, હનુમાનજીની પૂજાથી શનિદોષ દૂર થાય છે.તમને જણાવીએ એ તે શનિ અને હનુમાનજી સાથે જોડાયેલી એક કથા પ્રચલિત છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં શનિદેવે હનુમાનજીને યુદ્ધ માટે લલકાર્યાં હતાં.મિત્રો તે યુદ્ધ માં તો, હનુમાનજીએ શનિદેવને પરાજિત કરી દીધા હતાં.તમને જણાવીએ કે તે યુદ્ધના કારણે શનિને ભયંકર પીડા થઇ રહી હતી.વધુ માં તમને જણાવીએ કે તે ત્યારે તેમને શરીર ઉપર લગાવવા માટે હનુમાનજીએ તેલ આપ્યું હતું.અને તે તેલ લગાવતાં જ શનિદેવને આરામ મળ્યો હતો.તમને જણાવીએ કે તે આજે કે તે શનિદેવે હનુમાનજીને વરદાન આપ્યું કે હવે તમારા ભક્તો ઉપર મારી અશુભ અસર થશે નહીં. ત્યારથી જ શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા પ્રચલિત છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google