મહિલાઓને ઘરમાં કે હોટલમાં નહિ પરંતુ આ જગ્યાએ શારીરિક સબંધ કરવાની ઈચ્છા વધારે થાય છે, પુરુષો અવશ્ય જાણો…..

0
13362

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમય શારીરિક સબંધ બાંધવા એક જીવન જરૂરિયાત વસ્તુ જેવી થઈ ગઈ છે જો તેમને શરીર સુખ ન મળે તો તે ચિંતા માં ડૂબેલ જોવા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે આ લેખમાં અમે તમને સંભોગ કરવાની સૌથી બેસ્ટ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં સબંધ બાંધવું દરેક મહિલાને પસંદ આવે છે.

સમાગમ દરમિયાન પતિ એકબીજાની ઇચ્છા અને લાગણી સમજી શકતા નથી. પરંતુ તેઓ ભૂલી જાય છે કે ખાનપુરતીથી ફક્ત જાતીય જીવનને અસર થાય છે, પતિના સંબંધોની હૂંફ પણ ધીરે ધીરે ઓછી થાય છે. આ માટે પ્રેમ અને લાગણીઓને અવગણશો નહીં.શારીરિક સંબંધ કે સમાગમ પ્રેમનો અભિન્ન અંગ છે. દરેક લોકોની લાઇફમાં આ મહત્વ રાખે છે અને મહત્વ પણ હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં યૌનસબંધ હોવું જરૂરી છે.તમને જણાવી દઇએ કે મહિલાઓને શારીરિક સંબંધ સંતુષ્ટિ પુરૂષોના મુકાબલે મોડા મળે છે. પરંતુ ઘણી વખત દરેક વસ્તુ યોગ્ય હોવા છતા પણ મહિલાઓ શારીરિક સંબંધ સંતુષ્ટિ હાંસલ કરી શકતી નથી.

શું લોકોને ઓફિસમાં સેક્સ કરવાનું પસંદ કરે છે? કે તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ કર્યું છે? તેને લઈને એક સર્વે હાથ ઘરવામાં આવ્યો. આવા સવાલોના જવાબમાં લોકોએ જે વાત કહી તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.ઓફિસમાં સેક્સ કર્યું છે,દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 27.6 ટકા લોકોનું કહેવું હતું કે હાં તે ઓફિસમાં શારીરિક સંબંધ બાંધી ચુક્યા છે. સર્વે અનુસાર આ સવાલનો હા માં જવાબ આપવામાં દિલ્હીના લોકો સૌથી વધું છે.

દિલ્હી બાદ આ મામલામાં રાંચીનું નામ આવે છે. રાંચીમાં 19.5 ટકા લોકોએ પણ આ સવાલનો જવાબ ‘હા’માં આપ્યા.ગુરુગ્રામ અને નોએડામાં કામ કરતા 100 ટકા લોકોનું કહેવું છે કે તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ નથી કર્યું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરના આ બન્ને વિસ્તારોમાં મોટાપાયે ઈન્ડસ્ટ્રીઝ છે.ત્યાંજ ઈન્દોરના 99% લોકોએ પણ આ સવાલનો જવાબ ‘ના’માં આપ્યો. આ સવાલના જવાબમાં ભવનેશ્વર 99.5%, ચંડીગઢ 99% અને કોલકાતા 99.2%ના લોકોએ પણ નામાં જવાબ આપ્યો.

ઓફિસમાં સેક્સ કરવાની ઈચ્છા રાખે છે.સર્વે દ્વારા એમ પણ જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં ભારતીય ઓફિસમાં સેક્સ કરવાની ઈચ્છા રાખે છે. લોકોને સવાલ કરવામાં આવ્યો કે તે ઓફિસમાં સેક્સ વિશે વિચારે છે? ઉત્તર પ્રદેશની રાજધાની દિલ્હીમાં 48 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો.ત્યાં ચેન્નાઈ જેવા શહેરમાં પણ 42 ટકા લોકોએ આ સવાલનો જવાબ હામાં આપ્યો. જ્યારે ગુરુગ્રામમાં 43.7 ટકા લોકોનું પણ કંઈક આમ જ વિચારવું છે.સહકર્મચારીઓ સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે.

પાછલા વર્ષના સર્વેમાં જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે શું કે ઓફિસમાં કોઈ સહકર્મચારીઓ સાથે સંબંધ બનાવવાને યોગ્ય માને છે તો તેના જવાબમાં ફક્ત 44 ટકાએ ‘હા’માં જવાબ આપ્યો હતો જ્યારે 56 ટકા લોકોએ તેને નકારી દીધો હતો.18 વર્ષ પહેલા જ સેક્સ કરી ચુક્યા છે આટલા ટકા લોકો,સર્વેની માનીએ તો ભારતીય દરેક મામલામાં ભલે આગળ વધી ગયા છે પરંતુ વર્જિનિટી પર હજુ પણ તેમના વિચારો જુના છે. એક સર્વે અનુસાર ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટવરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. પરંતુ 33 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમણે 18 વર્ષ પહેલા જ સેક્સનો અનુભવ કરી લીધો છે.

અત્રે તમને એ પણ જણાવી દઈકે એક સંશોધન દરમિયાન પણ એ બહાર આવ્યું છે કે સ્ટીમી સેક્સ માટે યુગલો બેડરૂમ કરતા પણ કીચનનો ઉપયોગ વધુ કરતા હોય છે. બ્રિટન સહિતના વિશ્વના ઘણા દેશોમાં તો દર પાંચમાંથી કપાળ કીચનમાં સેક્સ કરવાનું વધારે પસંદ કરે છે કરાકકે એવું કરવાથી એ કપલને થ્રિલિંગ નો અનુભવ થાય છે. તો તમે પણ જો તમારી સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય તો બેડરૂમના બદલે કિચનમાં સંભોગ કરી શકો છો.

કિચન ઉપરાંત ઘણા બધા કપલ્સ ડ્રોઈંગરૂમના સોફા પર પણ સેક્સ કરવાનું પસંદ કરે છે. આવા કપલ્સ એ બાબતને સ્વીકારે છે કે સોફા પર સેક્સ કરવાથી તેમની ડ્રાઈવ રોમાંચક રહે છે અને તેમને સેટિસ્ફેક્શન પણ ઘણું સારું મળે છે. તો કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં સાથે સ્નાન કરવાનું વિચારે છે અને સ્નાન કરતા કરતા સંભોગ માણે છે, જેથી ડિફ્રન્ટ એક્સપિરિયન્સ થાય અને ઈન્ટરકોર્સ પણ સારી રીતે થઈ શકે.તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ કેટલાક લોકો માત્રે તેમનું સેક્સ સારી રીતે થાય એ માટે આઉટિંગ પર નીકળતા હોય છે અને કોઈક હોટેલમાં નાઈટ બુકિંગ કરતા હોય છે, જેથી સંભોગનો સંપૂર્ણ આનંદ લઈ શકાય.

શું તમે પોતાના પાર્ટનરની સાથે બેવફાઈ કરવા વિશે ક્યારેય વિચાર્યું છે? આ સવાલનો જવાબ આપતા ઈન્દોરમાં 85 ટાકા લોકોએ હામાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારની સંખ્યા 46.5 ટાકા અને ગુરુગ્રામમાં 42.6 ટકા રહી.ફોરપ્લે સહિત કેટલો સમય ટકી શકે છે,સર્વેમાં જ્યારે પુછવામાં આવ્યું કે ફોરપ્લે સહિત તે લોકો કેટલો સમય ટકી શકે છે. 30 મિનિટથી વધુ કે ઓછું? આ મામલામાં ઈન્દોરના લોકો સૌથી આગળ છે. ઈન્દોરના 91.5% લોકોએ જણાવ્યું કે તે બેડરૂમમાં 30 મિનિટથી વધુ વખત ટકી શકે છે. આ મામલામાં બીજા નંબર પર જયપુર હતું જ્યા 67.5% લોકો પોતાના ટાઈમિંગને લઈને સંતુષ્ટ હતા.

અમદાવાદમાં 63%, ભુવનેશ્વરમાં 59.5%, ચંડીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2 લોકોનું માનવું હતું કે તે પાર્ટનરની સાથે લગભગ 30 મિનિટ સુધી રોમાન્સ કરી શકે છે.પોર્નના કારણે સમયને લઈને બની ગઈ છે આ ધારણા,મહત્વનું છે કે પોર્નના કારણે લોકોમાં એવી ધારણા બની ચુકી છે કે લોકો પાર્ટનરની સાથે લગભગ 30-40 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. આમ ન થવા પર મોટાભાગે લોકો ચિંતામાં આવી જાય છે. જ્યારે એક્સપર્ટનું સંબંધોની ક્ષમતાને લઈને કંઈક બીજું જ કહેવું છે. ડોક્ટર્સે જણાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સેક્સ કરવા માટે સક્ષમ હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો સમય 3 મિનિટ કરતા ઓછો છે તો તમારે ચિંતા કરવી જોઈએ.

એક્સ્ટ્રા મેરિટલ અફેર્, સર્વેમાં જાણવા મળ્યું કે મહિલાઓની તુલનામાં પુરુષોને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં વધુ રસ હોય છે. પુરુષોમાં આ વાતનો પણ ડર ન હતો કે જો તોમની પત્ની અથવા પાર્ટનરને આ વિશે ખબર પડી ગઈ તો શું થશે. આ ડર વધુ પડતો મહિલાઓમાં જ જોવા મળ્યો.તમને જણાવી દઈએ કે આ સેક્સ સર્વે 23 જાન્યઆરી 2019થી 20 ફેબ્રુઆરી 2019 સુધી 4,028 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ આયુ વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.