મહિલા ઓના કપડાં માં શા માટે નથી હોતુ ખિસ્સું…કારણ જાણીને ચોકી જશો

0
609

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો ખાસ તમારા માટે, મિત્રો તમને જણાવીએ કે આપડે બધા જાણીએ છીએ કે મોટે ભાગે મહિલા ના કપડા માં ખિસ્સું હોતું નથી, મિત્રો તમને જણાવીએ કે મહિલા ના કપડા માં ખિસ્સું શા કારણે નથી હોતું, મિત્રો તમને જણાવીએ ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આજે છોકરાઓ અને છોકરીઓમાં ફક્ત શરીરનો જ તફાવત નથી હોતો, પરંતુ ઘણી વસ્તુઓમાં બંને જુદા જુદા હોય છે.તમને જનાવીય યેકે બંનેનું જીવનધોરણ, જીવનશૈલી, ડ્રેસ વગેરે પણ અલગ અલગ છે.વધુ માં તમે અને અમે છોકરીઓ ને રોજિંદા જીવન માં જોશો અને તેના કપડા પણ. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન લીધું છે કે છોકરીઓના કપડાં અથવા શર્ટમાં ખિસ્સા કેમ નથી હોતા?..ચાલો જોઈએ તેનું કારણ

મિત્રો તમને જણાવીએ કે આજે તે હવે તમને મોટાભાગની છોકરીઓના કપડાં અથવા શર્ટમાં ખિસ્સા મળશે નહીં.અને તે જોકે, આ પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ આપણી પરંપરા અને માનસિકતા સાથે સંબંધિત એક મુદ્દો છે.

મિત્રો તમને જણાવીએ કે એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં મહિલાઓના કપડામાં ખિસ્સા બનાવતા નહોતા.અને તે આની પાછળની માનસિકતા એ હતી કે જો મહિલાઓના કપડાંમાં ખિસ્સા હશે,અને તે તો તેઓ ચોક્કસપણે તેમના ખિસ્સામાં કંઈક રાખશે. આ તેમના શરીરની રચનાને બગાડે છે અને બહાર આવશે.તમને જણાવીએ કે જેના કારણે તેના શરીરની સુંદરતા સમાપ્ત થઈ જાત.અને વધુ માં આ જ કારણ છે કે તેના કપડામાં ખિસ્સા નહોતા બનાવતા.

મિત્રો તમને જણાવીએ કે આશ્ચર્યજનક બાબત એ છે કે જે રીતે આજે મહિલાઓ ને ફક્ત સુંદર દેખાવાની ઓબ્જેક્ટ માનવામાં આવે છે,અને તે વધુ માં તો મહિલાઓને આ દ્રષ્ટિકોણથી જોવામાં આવી હતી. જોકે, હવે તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.તમને જણાવીએ કે જ્યારે મહિલાઓ એ તે વખતે ખિસ્સા રાખવાની વાત કરી હતી, ત્યારે તેમનો વિરોધ થયો હતો.

મિત્રો તમને જણાવીએ કે જો કે, તેમના કપડાંમાં ઘણા ફેરફારો થયા, જે સમાજ રોકી શક્યો નહીં. હવે બદલાવ સંપૂર્ણ દેખાઈ રહ્યા છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google