મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જનાવીએ કે આજે અમે તમને મહાલક્ષ્મી ના અમે ૮ સ્વરૂપો ની તમે જો આરાધના કરશો તો તમારી દરેક મનોકામના થશે પૂર્ણ,મિત્રો તમને જણાવીએ કે લોકો સારા જીવન જીવવા અને ઘરમાં સમૃદ્ધિ અને સુખ મેળવવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરે છે,તમને જણાવીએ કે દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે અને આમ કરવાથી, ઘરમાં બધું સારું થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મીજી નું માત્ર એક જ રૂપ નથી પરંતુ દેવી મહાલક્ષ્મી ના અન્ય સ્વરૂપો પણ છે,તમને જણાવીએ કે જેના વિશે તમે ભાગ્યે જ પરિચિત છો, લક્ષ્મીના અન્ય સ્વરૂપો થી પણ ધન, ખ્યાતિ, વય વગેરે ની પ્રાપ્તિ થશે. માતા લક્ષ્મીના અષ્ટલક્ષ્મી સ્વરૂપોની પૂજા કરવાથી તમામ મનુષ્યની ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદથી ધન અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.તમને જણાવીએ કે તો ચાલો તમને લક્ષ્મી દેવીના અન્ય આઠ સ્વરૂપો વિશે જણાવીએ.
ધનલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે આજે તે લક્ષ્મીજી આઠ સ્વરૂપોમાંથી એક છે અને પ્રથમ દેવી ધનલક્ષ્મી છે. એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની પૂજા-અર્ચના કરવાથી સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.તમને જણાવીએ કે તે જ સમયે, તેમની પૂજા કરવા થી અને બધી આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
મંત્ર- માતાની ઉપાસના માટે ॐધનાલક્ષ્નામૈય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
યશલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે માતા લક્ષ્મી નું બીજું સ્વરૂપ છે યશલક્ષ્મી લક્ષ્મી માતાનું બીજું સ્વરૂપ છે, તેમની પૂજાથી સન્માન, ખ્યાતિ અને કીર્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે માતા યશ લક્ષ્મીની ઉપાસનાથી ભક્તોમાં નમ્રતાનો ગુણ આવે છે અને તેમના શત્રુઓનો નાશ થાય છે.
મંત્ર- માતાની ઉપાસના માટે મંત ॐ યશ લક્ષ્મૈય નમઃ નો જાપ કરવો જોઈએ.
આયુલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે આયુલક્ષ્મી દેવી લક્ષ્મી નું ત્રીજું સ્વરૂપ છે, અને આયલક્ષ્મી ની પૂજા લોકો લાંબી ઉમ્ર માટે તેની માતાની પૂજા કરે છે.તમને જણાવીએ કે આયુલક્ષ્મી માતાની ઉપાસનાથી ભક્તોને શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે.
મંત્ર- માતાની ઉપાસના માટે ॐ આયુશ્મેય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
વાહનલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે લક્ષ્મી માતાનું ચોથું સ્વરૂપ વાહનલક્ષ્મી માતા છે, એવું માનવામાં આવે છે કે જે સાધકોને વાહનની ઇચ્છા હોય છે તેઓએ માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ.તમને જનાવિયે કે એવું માનવામાં આવે છે કે વાહનલક્ષ્મી માતાના ઉપાસક સાધક ને શ્રેષ્ઠ અને ઇચ્છિત વાહન આપે છે.
મંત્ર- માતા ની ઉપાસના માટે ॐ વાહન લક્ષ્મેય નમઃ ના મંત્રનો જાપ કરવો જોઈએ.
સ્થિરલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે સ્થિર લક્ષ્મી માતા દેવી લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ છે,અને એવું માનવામાં આવે છે કે સ્થિર લક્ષ્મી માતાની પૂજાને કારણે ધનની સંપત્તિ હંમેશાં ઘરમાં રહે છે.
મંત્ર- માતા ની ઉપાસના માટે ॐ સ્થિર લક્ષ્મેયનમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
સત્યલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે સત્ય લક્ષ્મી માતા દેવી લક્ષ્મીનું છઠ્ઠું સ્વરૂપ છે,અને એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સુંદર અને રૂપાળી પત્નીની ઇચ્છા રાખે છે તેણે માતા સત્યલક્ષ્મી ની ઉપાસના કરવી જોઈએ.
મંત્ર- માતાની ઉપાસના માટે ॐ સત્ય લક્ષ્મેય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
સંતાનલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે માતા સંતલક્ષ્મી દેવી લક્ષ્મીનું સાતમું સ્વરૂપ છે, તેની પૂજા કરવાથી સાધક ને સારા, સ્વસ્થ અને સુંદર બાળકો પ્રાપ્ત થાય છે.
મંત્ર- માતાની ઉપાસના માટે ॐ સંતાન લક્ષ્મેય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
ગૃહલક્ષ્મી
મિત્રો તમને જણાવીએ કે ગૃહલક્ષ્મી દેવી લક્ષ્મી માતા નું આઠમું સ્વરૂપ છે,તમને જણાવીએ કે તેમની પૂજાને લીધે સાધકના ઘરે કદી મુશ્કેલી થતી નથી અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
મંત્ર- માતાની ઉપાસના માટે ॐ ગૃહ લક્ષ્મેય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google