મહિલાઓને બળાત્કાર થી બચાવવા થયાં છે આ 6 આવિષ્કાર, જાણો કયું સાધન કેવી રીતે કરે છે કામ……

0
1053

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યો છુ કે બળાત્કાર રોકવાના આવિષ્કારો વિશે તમને જાણી ને નવાઈ લાગતી હશે પરંતુ આ સત્ય છે મિત્રો આ આવિષ્કાર થી બળાત્કાર કેવી રીતે રોકવા તેના વિશે તમને માહિતી આપીશું.

બળાત્કાર કેમ થાય છે, બળાત્કાર થયા પછી શું અને કેટલા કિસ્સામાં સજા થાય છે. આપણો સમાજ ક્રાઈમ પેટ્રોલ કે સીઆઈડી જેવો નથી કે એક કલાક પૂરો થવા આવ્યો ત્યાં બળાત્કારી પકડાઈ ગયો અને કાયદાએ તેને સજા કરી દીધી. બળાત્કાર પુરુષ પ્રધાન માનસિકતામાં જન્મેલી એક નપુંસકતા છે જેનો વિરોધ પુરુષો જ નથી કરી શકતા. થોડા સમય પહેલાં દિલ્હીમાં જ એક તરફી પ્રેમમાં યુવાને યુવતીને ૨૨ વખત ચપ્પુ હુલાવી દીધું અને નમાલા લોકો ઘટનાને જોઈ રહ્યા. આવા અપરાધીએ અપરાધ કરીને પોલીસ સમક્ષ હાજર થવાની હિંમત દર્શાવે છે પણ આ પકડાયેલા અપરાધીને સજા કરાવવાની હિંમત આપણી પાસે નથી.

એક વાત સારી છે કે, પહેલાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી કે યુવતી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નહીં. ક્યારેક સમાજના ભયે આખો પરિવાર પોતાને હોમી દેતો. હવે સ્થિતિ સુધરી છે. લોકો જાગ્રત થયા છે અને ખાસ તો યુવતીઓ હિંમતવાન થઈ છે. પોતાના શરીર અને મન સાથે થયેલા અન્યાયને રજૂ કરવાની નૈતિક હિંમત તેમનામાં આવી છે. દંભ અને વિકૃતિની વચ્ચે પૂછાતા સવાલોના જવાબ આપવા પણ તે સજ્જ થઈ ગઈ છે. પહેલાં બળાત્કારના કેસમાં સ્ત્રીને જ જવાબદાર અને ગુનેગાર ગણાવામાં આવતી હતી. હવે સમાજ થોડો બદલાયો છે.

જો સ્ત્રી પરની જાતીય હિંસાને લગતા ગુનાઓ જેમ કે એસિડ ઍટેક (કલમ-326 (એ) અને (બી), જાતીય સતામણીને લગતા ગુનાઓ (કલમ-354 (એ) (બી)), વ્યક્તિના ખરીદ-વેચાણને લગતા ગુના (કલમ-370), બળાત્કારને લગતા ગુના (કલમ-376 (એ થી ઈ) અને છેડતી (કલમ-509) હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા ગુનાની માહિતી નોંધવામાં નિષ્ફળ જાય તો તે પોલીસ કર્મચારી કલમ 166-એ હેઠળ 6 મહિના કરતાં ઓછી નહીં, પરંતુ 2 વર્ષ સુધી વધારી શકાય તેવી સખત જેલની સજા અને દંડને પાત્ર રહેશે.

મિત્રો બળાત્કાર’ એક એવો શબ્દ છે, જે આપણાં સમાજમાં રાક્ષસ બનીને ઘુસી ગયો છે. હવસખોર લોકો પોતાની ભૂખ સંતોષવા માટે કોઈ પણ એકલી અને હેલ્પલેસ મહિલાને પોતાનો શિકાર બનાવીને, દુનિયામાં દર-દરની ઠોકરો ખાવા માટે છોડી દેતા હોય છે.મરજી વગરનો સમાગમ બળાત્કાર હોય છે. બળાત્કાર પાછળ પુરુષોની જ માનસિકતા જવાબદાર છે. પોતાને પ્રેમ કરતી કે પોતાની સાથે સગાઈ કરેલી કે પછી લગ્ન પછી પત્ની બનેલી સ્ત્રીએ પુરુષની ઈચ્છાએ શરીર સોંપી દેવાની માનસિકતાએ આ અપરાધોને પ્રોત્સાહન આપેલું છે. સદીઓથી સ્ત્રીને શરણે થઈ જવાની આદત પાડવામાં આવી છે અને પુરુષને શરણે પાડવા દબાણ કરવાની. સ્ત્રી જ્યારે શરણે ન થાય ત્યારે બળાત્કાર કરવો તે હવે સ્વાભાવિક સ્થિતિ જેવી થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે આવા લોકોને તે વહેલા-મોડા સજા તો મળી જ જાય છે, પણ તે પીડિત મહિલાનું શું, જેની જિંન્દગીમાં આ હવસખોર લોકોએ દાગ લગાડી દીધો હોય? તેમનાથી બચવાનો કોઈ રસ્તો છે ખરો? તો સમાજનાં કેટલાક હિત ચિંતક આવિષ્કારકોએ તૈયાર કર્યા છે એવા કેટલાક આવિષ્કારો, જે મહિલાઓને બળાત્કાર સામે સુરક્ષા પૂરી પાડી શકે છે.આ આવિષ્કારો બનીને તૈયાર છે, જે તેમને આવી ઘટનાઓથી સુરક્ષા પૂરી પાડી શકે છે. આ આવિષ્કારોનાં ફિચર્સ ખૂબ જ શાનદાર છે અને એટલા માટે જ તે પોપુલર પણ થયા છે.

એન્ટી રેપ બેલ્ટ બકલ.આ બેલ્ટ ઇલેક્ટ્રોનિક સર્કિટથી સજ્જ છે, જેમાં ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ અને મોબાઇલ સિમ કાર્ડ છે. તે ફેબ્રિકની અંદર વાહક ટેપ લગાવ્યા પછી પહેરી શકાય છે અને ફક્ત ચાર અંકની પિનની મદદથી ખોલી શકાય છે. જો કોઈએ તેને ખોલવાની દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે, તો સિસ્ટમ આપમેળે પરિવારના સભ્યો અને પોલીસને સંદેશ આપે છે.આ એન્ટી રેપ બેલ્ટ બકલને સ્વીડનની જ કેટલીક યુવતિઓએ તૈયાર કર્યું છે. તેની ખાસિયત એ છે કે તેને ખોલવા માટે બન્ને હાથની જરૂર પડે છે, એટલે કે એક હાથ વડે તેને ખોલી શકાતું નથી. આવામાં જો પીડિતા વિરોધ કરે તો બળાત્કારનો પ્રયાસ કરનાર તેના બન્ને હાથનો ઉપયોગ કરી શકે નહીં. પણ જ્યારે બળાત્કારીઓની સંખ્યા એકથી વધું હોય, આવામાં આ ડિવાઈસ સુરક્ષા સામે પ્રશ્ન ઊભો કરે છે.

એન્જલ વિંગ બજિંગ.આ વિંગ એટલી ભયાનક સાયરન વગાડે છે, કે આસપાસ હાજર લોકોને કઇંક અજુગ્તુ થયું હોવાની માહિતી આપી શકે છે. કોઈ પણ મુશ્કેલી દેખાતા જ મહિલાઓ માત્ર તેનું એક બટન દબાવવાનું રહે છે અને ત્યારબાદ આ ડિવાઈસ પોતાનું કામ કરવા લાગે છે.

ફેમ ડિફેન્સ ટેમ્પન.આ અનોખી ડિવાઈસને સ્વીડનની અનીતા ઈંગમાર્સડોટરે તૈયાર કરી છે. આ નાનકડી ડિવાઇસને મહિલાઓ પોતાની વેજિનામાં સરળતાથી છૂપાવી શકે છે. તેમાં લાગેલી અણીદાર ખીલ્લીઓ, બળાત્કારી માટે કોઈ હથિયાર કરતા ઓછી નથી.

એન્ટી રેપ બ્રા.આ વિકલ્પ ભારતનાં ત્રણ વિદ્યાર્થીઓએ મળીને તૈયાર કર્યો છે, જેને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અણગમતો સ્પર્શ થતા જ વીજળીનો ઝાટકો લાગે છે, અને સાથે-સાથે તે પોલીસ અને ઘરવાળાઓને તેનો સંદેશ પણ પહોંચાડી દે છે. એન્ટી રેપ બ્રામાં ઈલેક્ટ્રિક શોક સર્કિટ લગાડવામાં આવી છે, જેનાં કારણે તે વીજળીનો ઝાટકો આપે છે.

એન્ટી રેપ પેન્ટી.આ સવાલ ચોક્કસપણે આવી રહ્યો જશે કે આ પેંટીથી બળાત્કાર કેવી રીતે રોકી શકાય.જણાવી દઇએ કે આ પેન્ટી નવી ઇલેક્ટ્રોનિક તકનીકથી સજ્જ છે.જેમાં સ્માર્ટલોક છે, જેને ફક્ત પાસવર્ડથી ખોલી શકાય છે.તેમાં એક જી.પી.આર.એસ સિસ્ટમ છે જે સ્થાન ટ્રેકિંગમાં મદદ કરે છે.તેની પાસે રેકોર્ડર પણ છે જે દ્રશ્યની વાતને રેકોર્ડ કરી શકે છે.આ પેન્ટી બ્લેડપ્રૂફ કપડાથી બનેલી છે.જેને ફાડી શકાતી નથી અથવા સરળતાથી કાપી શકાતી નથી.તેમાં એક બટન પણ છે, જે દબાવવા પર આપમેળે 100 અથવા 1090 નંબરો પર કોલ કરશે.

આ એન્ટી રેપ પેન્ટી એરઆર વીયરે તૈયાર કરી છે, જેને પહેર્યા બાદ તેને સરળતાથી ખોલવી કોઈ પણ માટે મુશ્કેલ છે. આટલું જ નહીં, તેને બનાવવા માટે કટ પ્રૂફ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને તેને કોઈ વસ્તુંથી સરળતાપૂર્વક કાપી પણ શકાય નહીં. ઉપરાંત પહેરવામાં આ તદ્દન નોર્મલ પેન્ટી જેવી જ દેખાય છે.વાળ ધરાવતા મોજા.આ મોજા દેખાવમાં એટલા અભદ્ર લાગે છે કે તેને પહેરનારી મહિલા તરફ પુરુષ જોવાનું પણ પસંદ નથી કરતો, જે સુરક્ષા માટેનો એક સારો વિકલ્પ છે. જો કોઈ મહિલા તેને પહેરીને નીકળે છે, તો કોલો તેની તરફ જોવાનું ટાળી શકે છે.