Breaking News

ઘર માં લગાવો આ છોડ : મચ્છરો કયારેય નહિ આવે તમારા ઘરે, જલ્દી થી જાણો

મિત્રો આજે હું ગુજરતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે લગભગ દરેક ના ઘરે આ વાતાવરણ પ્રદુષિત હોવા ના લીધે આજે લગભગ દરેક ના ઘરે આજે મચ્છર નો ઉપદ્રવ જોવા મળે છે, મિત્રો તમને જણાવીએ કે અમે તમને આજે થોડા છોડ વિષે માહિતી જણાવવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે જે તમે  તમારા ઘર ની બહાર વાવો તો મચ્છર દુર રહે છે.

મિત્રો તમને જણાવીએ કે ચોમાસાની ઋતુમાં પાણી જમા થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.અને ચોમાસા માં વધુ માત્ર માં મચ્છર જોવા મળે છે, મચ્છર કરડવાથી મલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે મચ્છર નો ઉપદ્રવ વધવા થી ઘણા રોગો ના સામનો કરવો પડે છે, આ બીમારીઓને નોતરતા મચ્છરોથી બચવા માટે લોકો વિવધ પ્રકારના ક્રીમ, સ્પ્રે, મોસ્કિટો રિપેલન્ટ જેવી અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.મિત્રો તમને આજે અમે જણાવવા જઈ રહયા છીએ આ ઘરગથ્થુ ઉપાયો કરીને તમે મચ્છરોથી છૂટકારો મેળવી શકો છો.

ઓછા ખર્ચામાં મચ્છરોથી છૂટકારો મેળવો.

મિત્રો તમને જણાવીએ કે ઘરોમાં છોડ વાવવાથી માત્ર સુંદરતામાં જ વધારો નથી થતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મિત્રો તમને જણાવીએ કે આજે તમે થોડા જ માત્ર ખર્ચા માં કેટલાક છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે. તેને તમે ઘરની બહાર ગાર્ડન, આંગણું તથા અગાશીમાં કૂંડામાં વાવી શકો છો.

1.તુલસી

મિત્રો તમને જણાવીએ કે ધાર્મિક વિધિઓમાં વપરાતો તુલસીનો છોડ મોટે ભાગે બધાના ઘરે હોય છે.મિત્રો તુલસી ને આપડા ભારત માં એક અનોખુ સ્થાન છે જે માતા નું આપડે જાણીએ જ છીએ કે, આપડે તુલસી માં કહીએ છીએ, સૌ જાણે છે તેમ તેના ઔષધિય ગુણો પણ પાર વિનાના છે. તેની સુંગંધથી મચ્છર દૂર ભાગે છે.મિત્રો આં તુલસીના છોડને તમે ઘરના આંગણામાં દરવાજા કે બારી પાસે રાખી શકો છો.અને તેનાથી તમારી જગ્યા પણ વધુ વાપરવાની નથી, તેથી મચ્છર તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે. મચ્છર કરડે તો પણ તુલસી ફાયદાકારક સાબિત થાય છે.

2.લીમડાનું ઝાડ

મિત્રો મચ્છર ભગાડવા માં આ ઝાડ પણ ખુબ ફાયદાકારક છે, લીમડાનું ઝાડ મચ્છર ઉપરાંત માખી અને અન્ય જીવોને દૂર ભગાડે છે.મિત્રો તમને જણાવીએ કે લીમડાની કડવી સુગંધથી આ જીવજંતુઓ તમારા ઘરમાં આવી શકતા નથી.અને તે નો મારો થાય છે, મચ્છરોને દૂર કરવા માટે લીમડાના પાંદડાનો ધુમાડો ફાયદાકરક હોય છે.ધુમાડો મચ્છર ને દુર ભગાડે છે.

3.ગલગોટાનું ફુલ

મિત્રો તમને જણાવીએ કે આ લીસ્ટ માં ૩ નામ છે ગલગોટા ના ફૂલ નું, સુગંધિત એવા ગલગોટાના ફુલનો ઉપયોગ સજાવટમાં કરવામાં આવે છે.અને ગલગોટાની સુગંધ મચ્છરોને અણગમતી હોય છે. ફુલોની તીવ્ર સુગંધથી મચ્છરો દૂર ભાગે છે.મિત્રો તેથી મચ્છર તેમજ અન્ય નાના જીવો દુર રહે છે, તેથી ઘરની બહાર ગલગોટાનો છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ વસ્તુ એક ગ્લાસ પાણીમાં નાખીદો,શરીરમાં લોહીની ખોટ,બીપીનો પ્રોબ્લેમ, એસીડીટી જેવાં અનેક રોગ થશે દુર…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …