માતા છોકરી ને પેટ માં દુખતું હોવાથી ડોક્ટર પાસે લઇ ગઈ….એક્સ-રે જોઈ લાગ્યો ઝટકો

0
1795

મિત્રો આજે હું ગુજરાતી ના લેખ માં આજે અમે લઇ ને આવિયા છીએ ખુબ ચોકાવનારી માહિતી જે તમે જાણી ને ખુબ ચોકી જશો અને તમારે પણ નાના છોકરા છોકરી હોય તો તેની તમે કાળજી રાખજો મિત્રો આજે એક વિદેશી નાની છોકરી નું કહાની લઇ ને આવીયો છુ મિત્રો તમે જાણી ને તો ચોકીજ જશો..

મિત્રો જો આપડા ઘરમાં નાના બાળકો હોય ત્યારે દરેક વખતે તેમના પર ચાંપતી નજર રાખવી જરૂરી બની જાય છે.અને  તે અજાણતામાં ઘણી વાર એવી ભૂલ કરી બેસે છે જે તેમના જીવ પર જોખમ બની શકે છે.મિત્રો મળતી માહિતી માં તાજેતરમાં યુ.કેમાં આવો જ એક બનાવ બન્યો હતો.અને તે બે વર્ષની છોકરીએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતાં માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા.અને તે ને ત્યાં એક્સ-રે કઢાવતા જે જાણવા મળ્યું તે જાણીને તેમને ઝટકો લાગ્યો હતો.મિત્રો આખો લેખ વાચો તમે રડી પડશો,

મિત્રો હકીકત માં તો આ બે વર્ષની છોકરી નાનકડી લિથિયમ બેટરી ગળી ગઈ હતી જે તેના છાતીના ભાગ માં ફસાઈ ગઈ હતી. બેટરી ગળ્યાના 24 કલાક બાદ તેણે દુઃખાવાની ફરિયાદ કરતા મા-બાપ તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડફી નામની બાળકીની માતા એલ્સિ રોઝે જણાવ્યું કે ડોક્ટરોએ તો એટલું કહી દીધું હતું કે કદાચ તેઓ તેમની છોકરીને નહિ બચાવી શકે.મિત્રો આગળ વાચો

મિત્રો મળતી માહિતી મુજબ તો ડોક્ટરોના કહેવા થી આ બેટરી બાળકીના ગળામાં કાણું પાડી રહી હતી.અને તે થોડા કલાકો મોડું થયું હોત તો ડોક્ટર તેને ન બચાવી શકત. આ બેટરી પૈસાની સાઈઝી હતી.અને તે બાળકી પર ઈમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી. ડફી ની માતા  જણાવે છે, “સર્જને મને કહ્યું કે તેના બચવાના ચાન્સ ઘણા ઓછા છે. તેમણે મને દીકરીને છેલ્લી વાર ગુડબાય કહેવાનું કહ્યું.મિત્રો પરંતુ ડોક્ટરને ઓછામાં ઓછા ડેમેજ સાથે બેટરી કઢાવવામાં સફળતા મળી હતી.”મિત્રો જો આપડા પણ ઘરે નાના બાળકો હોઈ તો તમારે ધ્યાન રાખવું જરૂરી બને છે

મિત્રો આ માહિતી થી દરેક લોકો ને ખુબ જાણવા જેવી માહિતી મળે છે ,મિત્રો તે પાંચ દિવસ ICUમાં રહ્યા પછી જ્યારે દીકરી બહાર આવી તો તેની માતા રડી પડી હતી.અને તે ડફીને છેલ્લા થોડા મહિનાથી પેટમાં દુઃખાવાની સમસ્યા હતી. દર વખતે ડોક્ટર એવું જ કહેતા કે તેને પેટમાં ઈન્ફેક્શન છે. ડફીની તબિયત લથડતા એલ્સિએ હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ લીધી હતી. અને તે નવાઈની વાત એ છે કે માતાને ખબર જ નહતી કે દીકરી બેટરી ગળી ગઈ છે.મિત્રો  નસીબજોગે બીજા દિવસે એપોઈન્ટમેન્ટ હતી એટલે તે એક્સ રેમાં પકડાઈ ગયું હતું. નહિ તો મોટી મુશ્કેલી સર્જાવાની શક્યતા હતી..

નોંધ : આ લેખ aajtak અને અન્ય અજેન્સી માંથી અનુવાદ કરી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.