Breaking News

લાલ મરચાં નું અથાણું–શિયાળા માં અલગ જ મજા છે ખાવાની..!!

દોસ્તો શિયાળો સારું થઈ ગયો છે ને હમણાં પૂરો પણ થઈ જસે , તેવામાં આપ ડે લાલ મરચાં નું અથાણું ખાવાનું તો ભૂલીજ ગયા  છીયે તો આજે જ બનાવીએ  લાલ મરચાં નું અથાણું તમને. તમને જણાવી યે કે શિયાળા માં અથાણાં માં સૌથી વધુ  ખવટું હોય તો તે લાલ મરચાં નું અથાણું છે  તો આજેજ આપ ડે ઘરે બનાવીએ લાલ મરચાં નું  અથાણું, શિયાળામાં તીખી વાનગીઓ ખાવાની મજા જ અલગ છે. તેમજ  શિયાળામાં માર્કેટમાં લાલ મરચાં પણ સરસ મળે છે અને તેનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે. લાલ મરચાનું આ અથાણું બનાવવાની રેસિપિ એકદમ સરળ છે જ્યારે સ્વાદ એકદમ અદભુત છે. બધુમાં આ અથાણું મહિનાઓ સુધી બગડતું પણ નથી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

આજેજ   બનાવો અને  ફૅમિલી સાથે ખાઓ

સામગ્રી

 • 500 ગ્રામ તાજાં લાલ મરચાં
 • બે ટેબલસ્પૂન મેથી દાણા
 • બે ચમચી જીરું
 • ત્રણ ટેબલસ્પૂન રાઇ
 • બે ટેબલસ્પૂન મોટી વરિયાળી
 • એક ચમચી કલોંજી
 • એક કપ સરસોનું તેલ
 • એક ચમચી કાળામરી પાવડર
 • એક ચમચી હળદર
 • ત્રણ ચમચી મીઠું
 • પાંચ ચમચી આમચૂર પાવડર
 • એક ટેબલસ્પૂન વિનેગર

બનાવાની  રીત

સૌ પ્રથમ  મરચાં ને બરાબર ધોઈ ને સરખી રીતે લૂછયા બાદ સૂકવી લો.અંદર જરા પણ પાણી નો ભાગ ન રહેવો જોઈએ .ત્યારબાદ બધા જ મરચાં ને ડીંટા છૂટા પડી વચ્ચે સ્ટફિંગ માટે ઊભા કાપી લો

હવે એક પેન ગરમ કરી ને અંદર મેથી રાઈ અને જીરું ના કુરિયા લો.બધા ને અધકચરા શેકયા બાદ અંદર વરિયાળી અને કલોંજી ઍડ ક્રો અને બધુ  જ સાથે શેકી લો .ત્યારબાદ મસાલા ને ઠંડો કરી મિક્સર માં ક્રશ કરી લો .ત્યારબાદ મસાલા માં કાળી મારી પાવડર ,હળદર,મીઠું,અને આમચૂર પાવડર ઍડ કરી બધુ જ બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ એક પેનમાં સરસો નું તેલ ગરમ કરો .તેલમથી ધુમાડો નીકળવા લાગે ત્યાં સુધી હાઇ ફ્લેમ પર ગરમ કરવું, જેથી કડવાશ દૂર થઈ જાય. ત્યારબાદ તેલને ઠંડુ કરો. તેલ ઠંડુ થઈ જાય એટલે અંદરથી એકથી દોઢ ટેબલસ્પૂન તેલ મસાલામાં નાખો અને મસાલો બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મસાલાને ધીરે-ધીરે બધાં જ મરચાંમાં ભરીને મરચાં પેક કરી લો.

હવે પહેલાંથી ધોઇને બરાબર સુકવી રાખેલ કાચની બરણીમાં આ મરચાં ભરી લો. ત્યારબાદ તેલમાં એક ટેબલસ્પૂન વિનેગર મિક્સ કરી બરણીમાં તેલ રેડી દો. ત્યારબાદ આ બરણીને બંધ કરી તડકામાં મૂકી દો. અથાણાની બરણીને 5 દિવસ સુધી તડકામાં મૂકો. ત્યારબાદ તેને ઘરના નોર્મલ ટેમ્પરેચરમાં એક અઠવાડિયા સુધી એમજ મૂકી રાખ્યા બાદ ખાવાના ઉપયોગમાં લો

ખુબજ ટેસ્ટી લાગશે આ અથાણું ,આ અથાણાં માં  વિનેગારના ઉપયોગ થી લાંબા સમય સુથી બગડશે પણ નહીં અને  પેક ડબ્બા માં  સ્ટોરે કરી લેવું

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત

આ માહિતી અમે રેસીપી ને લગતી book માંથી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

સાબુદાણા ફરાળી છે કે નહીં? જાણો સાબુદાણા વિશેની આ અજાણી વાતો..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સાબુદાણા એક ખાદ્ય …