Breaking News

તમે કુળદેવી ને માનો છો?..તો આ વાતો જરૂર વાચો..કુળદેવી નો મહિમા

મિત્રો, આજે ધર્મ ની વાત કરવા આવિયા છીએ મિત્રો આજે આપડે દેશ માં ૮૦% થી વધારે લોકો દેશ માં કુળદેવી માં ને  મને છે અને તે ખુબ મોટા ભાગના લોકો કુળદેવી ને મને છે દોસ્તો આપડો દેશ આસ્થા ઓ ને વરેલો છે અને તે દેશ માં માં ને પૂજન કરે છે દોસ્તો આજે આપડે જાણીશું કે દેશ માં દરેક પ્રાંત ના લોકો આલગ આલગ કુળદેવી ને માને છે અને તેના થી દરેક લોકો ને શક્તી મળે છે આજે કુળદેવી માં ની થોડી વાતો વિષે જણાવીશું આજે જે વાતો જણાવીશું તે તમે કયારેય જનતા નઈ હોવ

કળિયુગ માં કહેવાયું છે કે કળીયુગમાં એક વાર ભગવાનના નામનું સ્મરણ કરશો તો તેનું ફળ લાખો ગણું મળશે.અને આજે આપણે કુળદેવી વિષે જાણીશું. તેના મહિમા વિષે જાણીએ.

દરેકના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે.જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે..  જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો,અને તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે..ને આ એક સત્ય હકીકત છે.

• વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કૂળદેવતા (ઇષ્ટદેવ)ની મુલાકાત લો.

• વર્ષ દરમ્યાનનો જીંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે.

• જીંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલીઓ માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.

• ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે.

■ આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે.આમાં તાર્કિક દલીલને કોઈ સ્થાન નથી.

ઘણા લોકો કહે છે..

બધું નશીબથી ચાલે છે અરે ભાઈ બધું નસીબથી ચાલે છે, તો બીમાર પડે છે તો હોસ્પીટલમાં કેમ જાય છે? ‘મૂકી દે તારી જીંદગીને નસીબના ભરોસે.’

■ આ બધી શક્તિપીઠ છે, અને તે એક હોસ્પીટલ જેવું જ કામ કરે છે.

• અમુક દુઃખ દર્દ નો જીંદગી મા તમને અહેસાસ નથી થતો..

તેનું કારણ માઁની કૃપા જ હોઈ શકે.

દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે. તે આ ભક્તોના દુઃખ વખતે માઁની કૃપા કામ કરે છે.

તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલમાં જવું પડે.તેની જેમ અમુક જીંદગીના દુઃખ એવા હોય છે.જે ના કહેવાય ના સહેવાય તેવા હોય છે.

આવા સમયે એક જ ઉપાય કુળદેવીનું શરણ

તેથી તો તેને શક્તિપીઠ કહે છે. નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ

ઘણા લોકો કહે છે કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ ગઈ, અરે ભાઈ 365 દિવસમાંથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા નથી ?

પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે?

તમારી ધાર્મિક મુલાકાતને ઉંમરના બહાના નીચે દબાવી તો નથી દેતાને?

ખરેખર અશક્ત, અપાહીત હોય ત્યારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે.

આપણા કુળદેવી ને કુળદેવતા આપણી ભાવભકિતનાં ભૂખ્યા છે તેમનામાં શ્રદ્ધા રાખીશું તે આપણા માટે સારી છે

નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય.

►બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારાથી દ્વારકા નહીં

અવાય તો ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા.

► ભકતોના પ્રેમમાં નિખલાસતા અને સચ્ચાઈ હોવી જોઈએ.

► જે માઁ જગડુશાના વહાણ ઉગારી શક્તી હોય.

► જે પ્રભુ અર્જુનના રથના સારથી બની સકતા હોય.

તેની કૃપા વિશે શંકા ના હોય..કુળદેવી, ઇષ્ટદેવ બધાની ઈચ્છા પૂરી કરે.

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે.

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈકની સાથે જરૂરથી શેર કરજો.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

 

About admin

Check Also

શા માટે બજરંગદાસ બાપાએ પોતાના જ ભક્તને માર્યા હતા બે લાફા જાણો શું છે તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *