કુંવારી છોકરીઓની લાશો લેવા માટે અહીં થાય છે પડાપડી, ઉંચી બોલી લગાવી ખરીદે છે લાશો,જાણો શું થાય છે એ લાશ નું…..

0
121

દરેક દેશની પોતાની પરંપરાઓ હોય છે જે પ્રમાણે રહેવાસીઓ પોતાનું જીવન જીવે છે. પરંતુ આ પરંપરાઓમાં ઘણી પરંપરાઓ છે, જે સાંભળીને વ્યક્તિ વિચારવાની ફરજ પાડે છે. આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મૃત્યુ પછી મૃતદેહોના લગ્ન કરવામાં આવે છે.ચાલો જાણીએ આ અનોખી પરંપરા વિશે. મિત્રો, આ પરંપરા ચીનમાં પ્રચલિત છે. આ અંગે લોકો કહે છે કે ઉત્તર પશ્ચિમ ચીનના શાંક્સી પ્રાંતમાં એક અપરિણીત મૃત પુત્રના લગ્ન મૃત યુવતી સાથે થાય છે. કારણ કે જો તમે આ નહીં કરો તો મરી જતા વ્યક્તિની આત્મા ત્યાં ભટકતી રહે છે અને તેને મોક્ષ નથી મળતો. તેથી જ આ કરવામાં આવે છે.

તેમણે અપરિણીત મૃત છોકરા સાથે મૃત યુવતીના શરીર સાથે લગ્ન કરીને શ્રાપ આપ્યો નથી. એટલું જ નહીં, ગરીબ પરિવારનો કોઈ અપરિણીત છોકરો મરી ગયો હોય તો પણ તે લોન લઈ લે છે અને મૃત યુવતીની બોલી લગાવીને લગ્ન કરી લે છે. તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં છોકરીના શબની બોલી લગભગ ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.તેમ છતાં વહીવટી તંત્રની સતર્કતાને કારણે આ કામ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ હજી પણ તે દૂરના ગામોમાં સરળતાથી જોવા મળી શકે છે. આ પરંપરાને રોકવા માટે સરકારે કબ્રસ્તાનમાં ગાર્ડ મૂક્યા છે. કારણ કે આ કામ માટે ઘણા તસ્કરો પણ વિકસ્યા છે.

જેના માટે પંચાયતના સભ્યો બેડશીટ ચેક કરવા માટે આવે છે અને જો બેડશીટ ઉપર પંચાયતના સભ્યોને મહિલાના કોમાર્ય ભંગ થવાના ચીન્હો ન મળે તો તે લગ્નને ગેરકાયદે માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે સમારોહમાંથી કાઢી મુકેલી છોકરી અને તેના પતિએ આ રિવાજનો વિરોધ કર્યો હતો અને તેમણે પંચાયતના સભ્યોને બેડશીટ બતાવવાની મનાઈ કરી હતી.જેના કારણે મે મહિનામાં આ દંપતિનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાં પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે આ યુવતિએ પિંપરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે જેમા તેમણે આઠ લોકોના નામ લખાવ્યા છે. બધા આરોપીઓ પંચાયતના સભ્યો માનવામાં આવે છે. તેમના ઉપર આરોપ છે કે તેમણે યુવતિને સમાજમાંથી બહિષ્કાર કરવાનો હુકમ કર્યો હતો.

એવી બીજી પ્રથા.અજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત.આ દુનિયામાં બહુ ઘણા અજીબ અને અનોખી પરંપરા છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થશે. એક એવી અજીબ પરંપરા છે. અહીં દીકરીને તેમની માની સામે ઉજવી પડે છે સુહાગરાત. જી હા આ પરંપરા કોલંબિયામાં માને છે. કોલંબિયામાં કાળી નામની જગ્યા છે. જ્યાંના રહેવાસી લોકો લગ્ન પછી સુહાગરાત તેમના માતાની સામે મનાવે છે. આ એજ રિવાજ છે. લગ્ન પૂરા થયા પછી કપલને સુહાગરાત મનાવવા માટે એક જુદો રૂમ આપીએ છે. પતિ જયારે પત્ની સાથે સુહાગરાત મનાવે છે તો રૂમમાં છોકરીની માતા પહેલાથી આવીને ત્યાં બેસી જાય છે.

એવી બીજી પ્રથા.અહિયાં પત્ની ગર્ભવતી થતા જ પતિ કરી લે છે બીજા લગ્ન.પતિ પત્નીના સંબંધને એક અનોખું રૂપ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પત્ની ગર્ભવતી થતા જ પતિ બીજા લગ્ન કરી લે છે. હેરાન ન થાવ અહિયાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવી રહી છે અને બાડમેર ઈલાકાના દેરાસર ગામના લોકો આ રીવાજને માનતા આવી રહ્યા છે. આ પરંપરાની પાછળ ઠોસ કારણ પણ છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો કે આખરે પહેલી પત્ની રહેતા પણ પત્ની ખુદ એમના પતિને બીજા લગ્ન કરવાની પરવાનગી કેમ આપે છે.

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે જયારે ગુજરાતના એક પડોશી રાજ્ય રાજસ્થાનમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. અહિયાં જયારે કોઇ સ્ત્રી ગર્ભવતી થાય એટલે પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે, આ વાત જેટલી અજીબ છે તેના પાછળનું કારણ એટલું જ ચોંકાવનારુ છે.આ રીવાજ છે કે અંધશ્રધ્ધા તે અનેક સવાલો પેદા કરનાર છે. જાણવા જેવી વાત તો એ છે કે, લગ્ન કરતા પહેલા દરેક કન્યાને પણ ખબર હોય છે કે લગ્નના અમુક દિવસ પછી ક્યારેક ને ક્યારેક તો તેનો પતિ બીજા લગ્ન કરી જ લેશે. આ પરંપરા રાજસ્થાનના બાડમેર જિલ્લામા આવેલ દેરાસર ગામમાં હજી પણ લાગુ છે અને ઘણા વર્ષોથી લોકો તેને નિભાવી પણ રહ્યા છે.

આ ગામની વર્ષો જુની પરંપરા છે કે, પ્રથમ પત્ની પ્રેગનેન્ટ થતા જ તેનો પતિ બીજી છોકરી સાથે લગ્ન કરી લે છે, જેટલો આ રિવાજ અજીબ છે તેની પાછળનું કારણ પણ એટલુંજ હેરાન કરનારું છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પાણીની ખુબ સમસ્યા છે. આ સમસ્યાનો ઉકેલ અનેક રજૂઆતો કરવા છતા પણ હજી સુધી નથી આવ્યો એવામાં અહીં રહેતી સ્ત્રીઓને કેટલાય કિલોમીટર ચાલીને પાણી ભરીને લાવવું પડે છે.ગર્ભવતી મહિલાનું પાણી ભરીને લાવવું જોખમી હોય છે આ કારણે પુરૂષ પોતાની પત્ની જેવી જ ગર્ભવતી થાય કે તરત જ પુરુષ બીજા લગ્ન કરી લે છે, કેમકે પાણી લાવવાની જવાબદારી બીજી પત્ની ઉઠાવે અને પહેલી પત્નીનું ધ્યાન પણ રાખે. ભારતમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં એક થી વધુ વિવાહની પરંપરા છે અને દેરાસર ગામ પણ એમાનું એક છે. ફક્ત રાજસ્થાન જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ અમુક ગામોમાં પાણીની તંગીના કારણે આ પ્રથા આજે પણ જીવિત છે. ઘણી જગ્યાઓ પર આવી પત્નીઓને ‘વોટર વાઈફ્સ’ કહીને પણ બોલાવવામાં આવે છે.

દુનિયા અજબ ગજબ લોકોથી ભરેલી છે. દુનિયાભરના લોકો નીતનવી પરંપરા સાથે આજે પણ જીવે છે. આવી જ એક આદિવાસી પ્રજા છે જે પોતાના મૃતકોનું દફન કે અગ્નિ દાહ નથી આપતા. પણ લિવિંગ રૂમમાં કોઇ મેડલની જેમ સજાવીને માનપૂર્વક રાખે છે. અને આ આદિવાસી પરિવારના દરેક કરના લિવિંગ રૂમમાં તમને કોઇને કોઇ મૃત વ્યક્તિનું શબ સૂતેલું જોવા મળશે. અમે વાત કરી રહ્યા છીએ ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારના તોરજા નામની જગ્યાની. જ્યાંના આદિવાસીઓ આ પરંપરાને વર્ષોથી નિભાવે છે.અહીં લિંવિંગ રૂમમાં ખુલ્લી શબ પેટીમાં આ શબને રાખવામાં આવે છે. અને ઘરના લોકો અવારનવાર તેમના આ મૃત પરિવારજનો સાથે વાત કરી છે. કેટલીક વાર તેમના ખબર અતંર પણ પુછે છે. અને આ મૃત શરીરને સુંદર રીતે સજાવીને રાખે છે. અને રંગબેરંગી કપડા સજાવે પણ છે.

આ આદિવાસી પ્રજાતિ માને છે કે લિવિંગ રૂમમાં જે શબ છે તે બહુ બિમાર છે માટે નથી બોલી શકતું. અને અવાર નવાર બહારથી જો કોઇ લોકો આવે તો ઘરના વ્યક્તિ શબને હલાવીને વાત કરાવે છે. સાંભળવામાં બહુ અજીબ લાગે પણ આ અહીંથી પ્રથાનો ભાગ છે.અહીંના અનેક ઘરોમાંથી તમને 15 કે 20 વર્ષ જૂના મૃત શરીર મળશે. આ મૃતકોને વર્ષો સુધી રાખવામાં આવે છે. અનેક વાર તો આ મૃત શરીર પર અનેક કાણા પડી જાય છે કારણ કે કિડા દ્વારા તેમને ખાવામાં આવે છે. જો કે અહીં મૃત શરીરને કપડાની અનેક પરતમાં ઢાંકીને રખાય છે.અનેક વાર તો ઘરના બાળકો પણ શબ જોડે વાત કરે છે કે ક્યાં સુધી તે સુતા રહેશે. જો કે આમ કરતી વખતે તેમના મોટેરા તેમને લડે છે. અને મૃતકને આરામથી સૂતી વખતે હેરાન ન કરવાનું કહે છે.આ ક્ષેત્રમાં પરિવારના મુખિયા જ્યારે મરી જતા હોય છે તો તે શબને લાંબા સમય સુધી સાચવવામાં આવે છે. અને મનાય છે કે તે હજી પણ જીવતા છે. અહીં વર્ષોથી આ રીતે પોતાના મૃતકોને સાચવી રાખવામાં આવે છે. અને તેને પોતાના વર્તમાન પરિવાર સાથે જોડી રાખવામાં આવે છે.

જો કે આ લોકો પણ મૃતકનો અંતિમ સંસ્કાર કરે છે. પણ તે કેટલાક વર્ષો પછી. પરિવારના લોકો મૃતકને લાંબા સમય સુધી તે બીમાર છે તેમ સમજી તેના માટે ખાવાનું, પાણી, ચા નાસ્તો સુધી પાસે રાખે. કેટલાક તો તેને દિવસમાં બે વાર સિગરેટ પણ પીવડાવે છે. આ શબોને નિયમિત રીતે નવડાવી તેમના કપડા પણ બદલવામાં આવે છે.તેમના મુત્ર વિસર્જન માટે રૂમમાં એક પાત્ર પણ રાખવામાં આવે છે. અહીંની આદિવાસી પ્રજાનું માનવું છે કે જો તે તેમના પરિવારના મૃતકોનું યોગ્ય રીતે ધ્યાન નહીં રાખે તો તેમના પરિવાર અનેક મુશ્કેલીઓ આવી શકે છે. વળી આ મૃતકો પર અનેક પ્રકારના પત્તા અને ઔષધિ પણ લગાડવામાં આવી છે. જેથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે. હાલના સમયમાં તો તેમને કેમિકલ ફાર્મલિનથી સુરક્ષિત રખાય છે. જેમાં મૃતકના શરીરમાં ફાર્મલિનનું ઇન્જેક્શન લગાડાય છે.

આ તમામ પરિવારો જે મૃતકને પોતાની સાથે રાખે છે તે મૃતક જોડે અનોખો ભાવનાત્મક સંબંધ અનુભવે છે. હવે આ પ્રજાતિ ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકી છે. પણ અનેક વાર આજે પણ તેમના સંબંધીઓ મૃત શરીરને જોવા આવે છે. અને ફોનથી તેમના હાલચાલ પુછે છે. કારણ કે તેમનું હજી પણ તે જ માનવું છે કે આ મૃતક હજી પણ ઘરેમાં સુવે છે. અને તેમની આસપાસ સારી વાતો થવી જોઇએ.જ્યારે આ મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે માનવામાં આવે છે કે ખરેખરમાં તેમની આત્મનો હવે ઉપર જવાનો સમય આવી ગયો છે. વળી તેમના અંતિમ સંસ્કાર પણ ભારે ધામધૂમથી થાય છે. અને તમામ મિત્રો અને સંબંધીઓને બોલવામાં આવે છે. અને અનેક દિવસ સુધી આ અંતિમ સંસ્કારને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. વળી આ શબને તે પછી પણ દફનાવવામાં નથી આવતું પણ તેને ગુફા કે પર્વત પર રાખવામાં આવે છે. દરેક ગામનો પોતાનો એક પહાડ હોય છે જ્યાં શબોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે.