કોઈપણ જાતની દવા વગરજ ભલભલા દુઃખાવા મટાડી દે છે આ વ્યક્તિ……

0
16

રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના શરીરના વર્ષો જુના દુઃખાવા વગર દવાએ મટાડી આપે છે. તેઓ પાસે ડોક્ટરનું કોઈ સર્ટીફીકેટ નથી પરંતુ લોકોના દર્દ 100 ટકા મટાડી આપે છે. જેમાં શરીરના વિવિધ અંગો જેવા કે, હાથ, પગ, કમર, ખંભાના, માથાના દુઃખાવા વગેરે દર્દ માત્ર 20 મિનિટમાં મટાડી આપે છે. થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા લોકોને દોરા, ધાગા, તંત્ર, મંત્ર કે દવા આપ્યા વગર જ લોકોના દર્દ મટાડી આપે છે. ચતુરભાઈ જે કોઈ લોકોની ટ્રિટમેન્ટ કરે છે જેનાથી લોકોને 100 ટકા રિઝલ્ટ મળે છે.

દુખાવાને ડોકટરો બે રીતે ઓળખાવે છે ઓચિંતું સખત દુખે તેને ‘એક્યુટ’ અને સતત રહે તેને ‘ક્રોનીક’ કહેવાય. લાંબાંગાળાનો દુખાવો ખૂબ જ શારીરિક અને માનસિક યાતના આપે છે શરીરના ગમેતેદુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વગર દવાએ માત્ર દુખાવાની નાડ પારખી ઇલાજ કરાય છે રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના શરષ્ના વર્ષો જુના દુખાવા વગર દવાએ -મટાડી આવે છે તેઓ પાસે ડોકટરનું કોઈ સર્ટીફીકેટ નથી પરંતુ લોકોના દર્દ 100 ટકા મટાડી આપે છે.

જેનાં શરીરના વિવિધ અંગો જેવાકે હાથ પગ કમર ખંભાના માથાના દુઃખાવા વગેરે દર્દ માત્ર 20 મિનિટમાં ભટાર્ડ આપે છે થોરીયાળી -ગામના ચતુરભાઈ રાજપરા લોકોને દોરા ધાગા તંત્ર મંત્ર કે દવા આપ્યા વગર જ લોકોના દર્દ મટાડી આપે છે ચતુરભાઈ જે કોઈ લોકોની ટ્રિટમેન્ટ કરે છે જેનાથી લોકોને 100 ટકા રિઝલ્ટ મળે છે કેવા કેવા દુઃખાવા વગર દવાએ -મટાડી આપે છે તેની વિગતો જાણીએ તો વાંછિગ્યાના થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા સોલ્ડર પેઈન મસ્કૂલર પેઈનઝ સાઈટીકા અમરાયટીસ સ્પાઈન કોડ વેઈન બ્લોક બ્રેઈન પેઈન લેગ પેઈન એલ્બો પેઈન જેવા શરીરના વિવિધ દુખાવામાં એક પણ રૂપિયો લીધા વગર મટાડીને માનવ સેવા કરી રહ્યા છે.નવાઈની વાત તો એ છે કે જે મોટા મોટા સર્જન ડોકટરે હજારો રૂપિયા લઈને દર્દીઓના દુઃખાવાઓની સારવાર કરતા હોય છે છતાં પણ લોકોના દર્દ મટતા નથી . લોકો શરીરનો દુઃખાવો ભટાડવા માટે હજારો અને લાખો રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ કરે છે છતાં દર્દથી લોકો પીડાઈ રહ્યા હોવાના દાખલાઓ હાલ પણ જોવા મળી રહ્યા છે .

1985 માં મારોવાનો દુઃખાવો જાતે મટાડ્યો મને 1985 માં વાનો ભયંકર દુઃખાવું થતા તે દર્દ મટાડવા માટે હું ઘણીબધી જગ્યાએ રખધ્યો હતો તે વખતે મને ત્રણ અલગ અલગ લોકોએ માર્ગદર્શન આપેલું જેનાંથી અત્યારે કોઈ હયાત નથી બાદમાં મારો દુઃખાવો મેં મારી જાતે જ ભરાયો હતો મારી પાસે ડોક્ટરનું કોઈ સર્ટીફીકેટ નથી પણ પોતાની કુનેહબુદ્ધિથી શરીરના અંગોના દર્દો વગર દવાએ મટાડી આપું ચતુરભાઈ રાજપરા દર્દ મટ નર મેનેજરતરીકે ફરજ બજાવતા હતા થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા . તેઓ બેંકની નોકરીમાંથી નિવૃત થયા પછી પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરતા હતા.

શારીરિક દુખાવામાં તમને તો ખબર પડે જ પણ દુખાવાને કારણે થતાં લક્ષણો ઉહકારા ભરવા, બહુ દુખે છે એમ વારેવારે કહેવું, બૂમો પાડવી વગેરે ને લીધે ઘરના અને બહારનાને પણ ખબર પડે છે. જ્યારે માનસિક દુખાવામાં વ્યક્તિ પોતે જ દુખી થાય એની વાણી, વર્તન અને વ્યવહારથી કોઇની સાથે બોલે નહીં, એકલા સૂનમૂન બેસી રહે વગેેેરે બધાને ખબર પડે કે એમને કોઇ માનસિક તકલીફ થઇ છે. કોઇ પણ પ્રકાર હોય તેને મગજ સાથે અને મગજથી સંદેશા લઇ જનારી અને જુદા જુદા અંગોમાંથી સંદેશા લાવનાર જ્ઞાાનતંતુઓ સાથે ગાઢો સંબંધ છે.પત્ની ઈન્દુબેનને શરીરના હાથ પગમાં દુઃખાવો થવા લાગ્યો ત્યારે ઈન્દુબેનને સારવાર અર્થે તેમના દીકરા આશિષ મોટામોટા સર્જન પાસે લઇ ગયા છતા ફરક પડ્યો ન હતો ત્યારે પ્રથમવાર પોતે પોતાના અનુભવથી પત્નીનું દદી મટાડ્યું હતું અને ત્યારબાદ તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવા શરૂ કરી જે આજ દિન સુધી કરી રહ્યા છે ચતુરભાઈ રાજપરા અગાઉ બેંક…