કોપરેલ માં આ ખાસ ૩ વસ્તુ ઉમેરો, વાળ થશે લાંબા અને સિલ્કી, વાળ ખરશે પણ નઈ

0
1171

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આ શીયાળા માં ખુબ પ્રોબ્લેમ આવે છે કે સ્કીન નો કે વાળ નો, મિત્રો તમને જણાવીએ કે શીયાળા માં સ્કીન માં હાથ પર તત્દીજવું, વાળ ખરી જવા કે વાળ ના ટુકડા થવા, મિત્રો તમને જણાવીએ કે :- શિયાળામાં ત્વચાની સાથે-સાથે વાળ પર ડ્રાય થવાની સમસ્યા રહે છે.અને તે વાળ સુકા થવા થી વાળ ના ટુકડા પણ થાય છે, એવામાં વાળની યોગ્ય સાચવણી કરવાની જરૂરિયાત હોય છે. જેથી આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવીશું જેની મદદથી તમે તમારા વાળ સિલ્કી બનાવી શકો છો.તમને જણાવીએ કે તે તો આવો જોઇએ તે કઇ વસ્તુઓ છે જેની મદદથી તમે વાળની સમસ્યાને દૂર કરી શકો છો. ચાલો જાણીએ.

સામગ્રી 

  • 1 ચમચી – કોપરેલ
  • થોડાક ટીંપા – લવેન્ડર ઓઇલ
  • 1 નંગ – ઇંડુ
  • 2 ચમચી – ચણાનો લોટ

કઈ રીતે ઉપયોગ કરવો 

મિત્રો તમને જનાવીયે કે આ શેમ્પુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઇંડુ લો તેમા ચણાનો લોટ અને નારિયેળનું તેલ મિક્સ કરીને મિક્સ કરી લો.તમને જણાવીએ કે તે બાદ થોડું હલાવો અને શેમ્પુ તૈયાર છે. આ શેમ્પુને તમે બોટલમાં ભરી લો.અને તે પછી હવે તેમા થોડાક લવેન્ડર ઓઇલ મિક્સ કરી લો.

મિત્રો તમને જણાવીએ કે હવે તમે તૈયાર શેમ્પુને વાળમાં લગાવો અને 3-5 મિનિટ સુધી તેનાથી મસાજ કરો.ખાસ નોંધ: મસાજ હમેશા હળવા હાથે જ કરવા,  તેને થોડીક રાખી મૂકો. અડધા કલાક પછી તમારા વાળને એપ્પલ સાઇડર વિનેગરની સાથે વાળ ધોઇ શકો છો.મિત્રો તમને અજ્નાવીયે કે તે બાદ તરત તે સિવાય વાળમાંથી ઇંડાની દુર્ગંધને દૂર કરવા માટે તમે વાળમાં કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો.

મિત્રો તમને જણાવી દિયે કે ચણાનો લોટ વાળની સ્વચ્છતા કરવાની સાથે વાળને મજબૂત કરે છે.વધુ માં જણાવીએ કે તે લવેન્ડર ઓઇલ વાળને કન્ડિશનર કરે છે.અને તે પછી નારિયેળ તેલ વાળને લાંબા, ભરાવદાર અને ઝડપથી વધવામાં મદદ કરે છે.

મિત્રો તમને જણાવીએ કે તે ઇંડા પ્રોટીનથી ભરપૂર હોય છે કુદકતી રીતે હેર ક્લીંજર તરીકે કામ કરે છે.તમને જનાવીયેકે તે જે વાળને મજબૂત બનાવવાની સાથે વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ વાળને સિલ્કી પણ બનાવે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google