કોહલી અને સચિનનાં ઘરને પણ ટક્કર આપે તેવો છે, ધોનીનો આલીશાન બંગલો, જૂઓ તસવીરો……

0
327

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર (બેટ્સમેન અને વિકેટકીપર) છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે.

તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો.તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો.

ધોનીનું આલીશાન ફાર્મ હાઉસ.ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગભગ 1 વર્ષથી ક્રિકેટથી દૂર છે. ધોની હાલમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી સમય વિતાવી રહ્યો છે. પહેલા ખબર આવી રહી હતી કે તે આઈપીએલ ની 13મી સીઝનમાં કમબેક કરશે, પરંતુ કોરોના વાયરસના કારણે ટૂર્નામેન્ટને ટાળી દેવામાં આવી. એવામાં ધોની રાંચી સ્થિત પોતાના ફાર્મહાઉસ કૈલાશપતિ માં આરામ કરી રહ્યો છે. હાલમાં જ ધોની પોતાના ફાર્મહાઉસમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યો હતો. ધોનીનું આ ફાર્મ હાઉસ 7 એકરમાં ફેલાયેલું છે.

ત્યારે જાણો ધોનીનું આ ફાર્મ હાઉસ અંદરથી કેવું છે.તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

ભારતના સફળ કેપ્ટન અને કેપ્ટન કુલના નામથી જાણીતા બેટ્સમેન એમ એસ ધોનીએ નિવૃતિની જાહેરાત કરી છે. અચાનક નિવૃતિની જાહેરાત કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક એમએસ ધોનીએ ભારતને ટી20 અને વન ડેમાં વિશ્વ વિજેતા બનાવી હતી.નવરાશની પળોમાં હોય છે ફાર્મ હાઉસ પર માહીનું ફાર્મ હાઉસ રાંચીમાં સ્થિત છે. તે પોતાનો નવરાશનો સમય ત્યાં જ પસાર કરે છે.

જાદૂઈ કેપ્ટન રહેલ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં મેચ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી ટોસ હારી ચુક્યો હતો અને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ કરવા આવેલ ગાંગુલી (0) અને સચિન તેંડુલકર (19) ઝડપથી આઉટ થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

ધોનીના જૂના ઘરથી 20 મિનિટનું અંતર.આ ફાર્મ હાઉસ અંદરથી એટલું સુંદર છે કે લોકો તેનાથી ઈમ્પ્રેસ થયા વિના નથી રહી શકતા. ધોનીને પોતાના જૂના ઘરથી અહીં આવવામાં માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે.તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો લાંબો વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ક્રિકેટ જીવનકાળની ઝલક દેખાડી છે. અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યુ છે. તેમણે ચાહકોને તેને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો.કોહલી-સચિનના બંગલો પણ ઝાંખા પડી જાય.

ધોનીનું બાળપણ મૈકોન કોલોનીમાં એક 2બીએચકે ફ્લેટમાં પસાર થયું. તેણે 2009માં એક ત્રણ માળનું મકાન ખરીદ્યું હતું. અહીં લગભગ 8 વર્ષ સુધી તે રહ્યો અને બાદમાં નવા ફાર્મ હાઉસમાં શિફ્ટ થઈ ગયો. ધોનીના આ આલિશાન ફાર્મ હાઉસની આગળ કપિલ દેવ, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરના લક્ઝરી બંગલો પણ ઝાંખા પડી જાય તેમ છે. કારણ કે ધોનીનું આ ઘર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું છે.મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર છે. ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે.

તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રહી ચૂકયા છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ હતી. ધોનીએ ભારતને વિશ્વકપ અપાવ્યો છએ.અંદર છે ઈન્ડોર સ્ટેડિયમ.ધોનીએ તમામ સુવિધાઓનું ધ્યાન રાખતા તેનું નિર્માણ કરાવ્યું હતુ

ફાર્મ હાઉસમાં ઈન્ડોર સ્ટેડિયમ છે. સુંદર સ્વીમિંગ પૂલ પણ છે. માહી આ ક્રિકેટની પ્રેક્ટિસ કરી શકે આ માટે નેટ પ્રેક્ટિસિંગ મેદાન પણ છે.અંદર છે અલ્ટ્રા મોડર્ન જીમ.ધોનીએ ફીટ રહેવા માટે અહીં અલ્ટ્રા મોડર્ન જીમ બનાવડાવ્યું છે. માહી બાઈકનો શોખીન છે. તેની પાસે 100થી પણ વધારે બાઈક છે. તેણે ખરીદ્યા બાદ ક્યારેય કોઈ બાઈક નથી વેચી. આ માટે અલગથી ગેરેજ છે, જેની ચારેય બાજુ કાચ લાગેલા છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાનીએ તેની ક્રિકેટ કારકિર્દીમાંઅનેક એવા સિમાચિન્હો હાંસલ કર્યા છે

જેને પ્રશંસકો પણ આજ સુધી ભુલ્યા નથી. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના ઈતિહાસનો એકમાત્ર કેપ્ટન છે, જેણે આઈસીસીની તમામ ત્રણ ટ્રોફી 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ  અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.ત્યારબાદ મિત્રો ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.આઈસીસી વનડે અને ટી-20 વર્લ્ડ કપ, તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દુનિયાના એકમાત્ર કેપ્ટને પોતાની પોસ્ટમાં લખ્યું કે,આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે.

કેપ્ટન કુલ તરીકે ઓળખાતા માહીએ 199 વનડે અને 72 ટી-20માં ભારતની કપ્તાની કરી હતી. તેને 2007માં પ્રથમ વખત ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તેની હેઠળ ભારત ટેસ્ટમાં વર્લ્ડ નંબર 1 બન્યું હતું. તેમજ તે એકમાત્ર પ્લેયર છે, જેણે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચમાં ટીમને લીડ કરી છે. ધોનીએ જાન્યુઆરી 2017માં વનડે કપ્તાની છોડી હતી. અને તે પહેલા ડિસેમ્બર 2014માં ટેસ્ટમાંથી કપ્તાની છોડી હતી.ધોનીએ 2004માં ડેબ્યુ કર્યું હતું અને 2007માં ટી-20 વર્લ્ડ કપમાં એક્સપરિમેન્ટ રૂપે તેને કપ્તાની સોંપવામાં આવી હતી.

ત્યારે બધાને આશા ન હોય તેવામાં સમયે તેણે દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ જીતાડીને ટી-20ની ગેમ હંમેશા માટે બદલી નાખી હતી. તે જીતના લીધે આ ફોર્મેટને ગ્લોબલ પોપ્યુલારીટી મળી હતી. તે બાદ ધોનીને રાહુલ દ્રવિડની જગ્યાએ વનડેની અને અનિલ કુંબલેની જગ્યાએ ટેસ્ટની કપ્તાની પણ સોંપવામાં આવી હતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.