કિન્નર પાસે થી લો ૧ રૂપિયા નો સિક્કો, થશે ખુબ ધન લાભ

0
1038

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો આજે આપડા સમાંજ માં કિન્નરો નો સમાજ સુધરવા લાગ્યો છે, મિત્રો તમને જણાવીએ કે આજે કિન્નરો ને દેવતા નું રૂપ માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે તેને માતાજી નું રૂપ માનવા માં આવે છે, મિત્રો કિન્નરો આમ તો દિલ ના ખુબ શાંત હોઈ છે, તમને જણાવીએ કે તે કિન્નરો ને કોઈ કમાવા નો સ્ત્રોત નથી કારણકે લોકો રોજગારી આપતા નથી તેથી લોકો પાસે થી પૈસા ઉઘરાવે છે, પરંતુ એક છે કે તમે જો કિન્નરો પાસે થી એક વસ્તુ લો તો તમને ખુબ લાભ થઇ શકે છે.

મિત્રો તમને જણાવીએ કે તે જેમ કે લોકો કહે છે કિન્નર ની બદદુઆ લેવી ન જોઈએ.તેની બહુ ખરાબ અસર પડે છે. હંમેશા તેમની દુઆ લેવી જોઈએ ક્યારેય પણ ખુશી ના સમયે, લગ્ન હોય અથવા કોઇ બાળક નો જન્મ થયો હોય કિન્નર આવે છે અને દુઆ આપીને જાય છે. મિત્રો આ દુઆ ખુબ શક્તિશાળી હોઈ છે, અને માનવામાં આવે છે તેમની દુઆ જલ્દી ફળે છે. આપણા સમાજ માં કિન્નરો ને લઈને એક અલગ ભ્રાંતિ છે

મિત્રો તમને જણાવીએ કે તે આપણે વિચારવુ જોઈએ જે રીતે ભગવાને આપણને અવતાર આપ્યો છે. તેમજ કિન્નર ને પણ ભગવાને જ બનાવ્યા છે. એટલે તેમને પણ એક ઈજ્જત અને સમ્માન મળવુ જોઈએ. જે આપણને મળે છે. હવે આપણે વાત કરીએ આ ઉપાય ની કેવી રીતે આપણે કરોડપતિ બની શકીએ છે. અથવા ધન ની વર્ષા કેવી રીતે થાય છે.

તમારે કરવાનુ શું છે?

મિત્રો તમને કનાવીયે કે તે કોઈપણ કિન્નર પાસે થી તમે ફક્ત એક રૂપિયો માંગો ખુબજ પ્રેમ થી માંગો.છો તો કારણ કે તે પણ રૂપિયો તમને ખુબજ પ્રેમથી આપે ના કે જબરદસ્તી અથવા ધોખાધળી થી. તમે ફક્ત એક રૂપિયો લઈ લો. બહુ નાની રકમ છે તેમને આપવામાં પણ કોઈ મુશ્કેલી નહિ થાય. મિત્રો જણાવીએ કે કિન્નર તમને જલ્દી એટલી આસાની થી પૈસા નહિ આપે. તમારે એમને રાજી કરવા પડશે ત્યારે એ તમને પૈસા આપશે. તમે એમની પાસે ખૂબ પ્રેમ થી પૈસા માંગો. જો તમને એ પૈસા આપી દે એટલે તમારે કરવાનુ શું છે.

તમે એ પૈસા ને એક લીલાં કપડા માં બાંધી લો.

મિત્રો તમને જણાવીએ કે તે કાપડ લીલા રંગ નુ જ હોવું જોઈએ પછી તેને બુધવાર ના દિવસે તમારા પર્સ માં રાખો. અથવા જ્યાં પણ તમે ઘરમાં પૈસા રાખો છે તે જગ્યા પર તેને મૂકી દો. અને તે કરવા થી ખુબ લાભ થાય છે,જણાવીએ કે કહેવા માં આવે છે આ પૈસા ઘરમાં ખુબજ બરકત લાવે છે. અને તે સાથે  તમારો પ્રયત્ન રહેવો જોઈએ કે આ વાત તમે કોઈને ન જણાવો.જાનાવીયે કે તે કારણકે ઘણી વખત બને છે કોઈ સારું કામ કરી રહ્યા હોય અને તેમ એનો ઢંઢેરો ટીપી દેતા હોય ત્યારે તેનુ એક નકારાત્મક અસર પડે છે.

મિત્રો તમને જણાવીએ કે તે આમાં પણ લાગુ પડે છે એટલે તમે આ કામ કરતા હોય ત્યારે કોશિશ કરો કે આ કામ ચૂપચાપ કરો. અને ખુબજ નજીક ના જેમ કે માતા પિતા , પતિ પત્ની સાથે જ આ ઉપાય ને શેર કરો. બીજા કોઈને પણ આ વાત જણાવો નહિ.તમને જણાવીએ કે તે તમને જોવા મળશે થોડા જ દિવસો માં તમારા ઘરમાં બહુ મોટો અંતર જોવા મળશે. અને પૈસા ની વરસાદ થવા લાગશે.જણાવીએ કે તમે આ ઉપાય કરો અને તમને આ ઉપાય થી કેવો ફાયદો થયો અમને જરૂર જણાવો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google